17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રહો સભર તૃપ્ત|}} <poem> રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો મળ્યો નવ મળ્યો જગદ્રસતણે, ન પરવા ધરો; મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે! છલી અગર લક્ષમી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે! પ્રગ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો | રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો | ||
મળ્યો નવ મળ્યો | મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો; | ||
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે! | મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે! | ||
છલી અગર | છલી અગર લક્ષ્મી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે! | ||
પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી, | પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી, | ||
Line 13: | Line 13: | ||
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું. | અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું. | ||
અહો રસનિધે! | અહો રસનિધે! રસો તણું રહસ્ય તેમાં બધું : | ||
ત્વમેવ રસરૂપ, | ત્વમેવ રસરૂપ, સર્વરસવિદ્, રસોત્સર્જક, | ||
ત્વમેવ | ત્વમેવ રસનાથ : એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત; આ | ||
જગત્ સહ ઘસાઈ લુપ્ત | જગત્ સહ ઘસાઈ લુપ્ત દ્યુતિને કરી દીપ્ત લે. | ||
અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી | અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી |
edits