17,624
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક સાંજ|}} <poem> જતી'તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી, અમારી ગાડીયે દડબડ જતી દક્ષિણ દિશે, જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં, ધપંતાં પૈડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી. વળી સાથે સાથે પથ તણી...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
જતી’તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી, | |||
અમારી | અમારી ગાડી યે દડબડ જતી દક્ષિણ દિશે, | ||
જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં, | જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં, | ||
ધપંતાં | ધપંતાં પૈંડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી. | ||
વળી સાથે સાથે પથ તણી પ્રલંબાઈ વધતા | વળી સાથે સાથે પથ તણી પ્રલંબાઈ વધતા | ||
તણાયા | તણાયા સ્તંભો પે જલધિલહરી વિસ્તૃત સમા | ||
થતા નીચા ઊંચા નિયમસર સૌ તાર, લહરી | થતા નીચા ઊંચા નિયમસર સૌ તાર, લહરી | ||
ઉઠાવી લાવીને અગમ મુલકોની પજવતા. | ઉઠાવી લાવીને અગમ મુલકોની પજવતા. | ||
અને એ તારો પે ક્યહીં ક્યહીંક બેઠાં | અને એ તારો પે ક્યહીં ક્યહીંક બેઠાં વિહગડાં : | ||
ભુરું મચ્છીભખ્ખુ, અસિતવરણો કોશી, ચકલાં | |||
ચકંતાં ને | ચકંતાં ને હોલો સ્થવિર જડ સંન્યાસી સરખો, | ||
તમામે બેઠાં ત્યાં અમ તરફ શી પૂંઠ કરીને! | તમામે બેઠાં ત્યાં અમ તરફ શી પૂંઠ કરીને! | ||
ઉપેક્ષા શી સૌને! વનચર શું નિઃસત્વ સમજી | ઉપેક્ષા શી સૌને! વનચર શું નિઃસત્વ સમજી | ||
અમારી ગાડીને, નજર નહિ નાખે ય ગમ આ | અમારી ગાડીને, નજર નહિ નાખે ય ગમ આ; | ||
કયા | કયા આશ્ચર્યે કે ક્ષણ સુખદ કેરા સ્વપનમાં | ||
નિરાંતે બેઠાં એ મગન થઈ વાતા પવનમાં? | નિરાંતે બેઠાં એ મગન થઈ વાતા પવનમાં? | ||
</poem> | </poem> |
edits