17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કર અભય|}} <poem> અહો ક્યાંથી આવે કર અભય આ ભીત જગમાં– કુશંકા સંકેચે મુકુલ ઉરનું જ્યાં થરથરે, અને છાનાં ખુલ્લાં કંઈ વચમાં જે નિત સરે, ત્યહીં કયાંથી આવે કર, વિકૃતિ જેને ન રગમાં? કહે, ક્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
અહો ક્યાંથી | અહો ક્યાંથી આવો કર અભય આ ભીત જગમાં– | ||
કુશંકા | કુશંકા સંકોચે મુકુલ ઉરનું જ્યાં થરથરે, | ||
અને છાનાં ખુલ્લાં કંઈ | અને છાનાં ખુલ્લાં કંઈ કવચમાં જે નિત સરે, | ||
ત્યહીં | ત્યહીં ક્યાંથી આવો કર, વિકૃતિ જેને ન રગમાં? | ||
કહે, ક્યાંથી | કહે, ક્યાંથી તુંમાં મધુર ધૃતિ, આ નિર્મલ દ્યુતિ? | ||
શકે શું સીંચાયું મલહર અમી તું-સ્ફુરણમાં– | શકે શું સીંચાયું મલહર અમી તું-સ્ફુરણમાં– | ||
વસ્યું કિંવા હું-માં ભયહર કંઈ શુદ્ધ ગુણમાં– | વસ્યું કિંવા હું-માં ભયહર કંઈ શુદ્ધ ગુણમાં– | ||
Line 15: | Line 15: | ||
ગમે તે હો, તારી કુસુમિત યુવામાં ય શિશુનો | ગમે તે હો, તારી કુસુમિત યુવામાં ય શિશુનો | ||
લસે તે વિશ્રમ્ભ, ગ્રહ કુટિલનો કો ન ઉદય, | લસે તે વિશ્રમ્ભ, ગ્રહ કુટિલનો કો ન ઉદય, | ||
ત્યહીં રાજે નિત્યે સલુણ | ત્યહીં રાજે નિત્યે સલુણ મધુનો સ્વસ્થ વિજય, | ||
હર્યો જેણે ગર્વ ત્રિનયન વિના | હર્યો જેણે ગર્વ ત્રિનયન વિના પંચઇષુનો. | ||
સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી | સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી | ||
રહી | રહી તેં શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી! | ||
</poem> | </poem> | ||
edits