17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમોને તું દેખે|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] અમોને તું દેખે સ્મિત મુકુલિતા દૃષ્ટિકિરણે – પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે– ઝરે તેવી તારી બૃહદ દ્યુ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
[૧] | [૧] | ||
અમોને તું દેખે | અમોને તું દેખે સ્મિતમુકુલિતા દૃષ્ટિકિરણે – | ||
પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે | પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે | ||
વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે– | વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે– | ||
ઝરે તેવી તારી બૃહદ દ્યુતિ ધીર નિવહને. | ઝરે તેવી તારી બૃહદ દ્યુતિ ધીર નિવહને. | ||
હશે કેવા તારા | હશે કેવા તારા હૃદયજલભંડાર ગરવા? | ||
કશાં તેજો, શાં શાં બલ, પરમ શા ગૂઢ અનલ? | |||
મહા ઊંડાં ઘેરાં જલ પર | મહા ઊંડાં ઘેરાં જલ પર સ્ફુરે વીચિ મૃદુલ, | ||
સ્ફુરે તેવી તારી | સ્ફુરે તેવી તારી દ્યુતિ અહીં દૃગે મંજુલરવા. | ||
ક્યહીં તે કાલી થૈ પ્રલયજગસંહાર નટતી, | ક્યહીં તે કાલી થૈ પ્રલયજગસંહાર નટતી, | ||
ક્યહીં રુદ્રે વજ્ર શિખર ગિરિનાં વીંધી વળતી, | |||
અમારે શીર્ષે તું કુસુમિત લતા જેવી લળતી, | અમારે શીર્ષે તું કુસુમિત લતા જેવી લળતી, | ||
અમોને તો ‘માતા’ થઈ નિજ ઉરે ધારી ઘડતી. | અમોને તો ‘માતા’ થઈ નિજ ઉરે ધારી ઘડતી. | ||
Line 30: | Line 30: | ||
કહે માતા, તારાં નયન નિરખે શું અમ મુખે, | કહે માતા, તારાં નયન નિરખે શું અમ મુખે, | ||
અમારી આંખે જ્યાં શત તિમિર ઘેરાં નિત રમે, | અમારી આંખે જ્યાં શત તિમિર ઘેરાં નિત રમે, | ||
જ્યહીં કૈં કાર્પણ્યો, અસિત દુરિતો કૈં સમસમે, | |||
ત્યહીં શું જોવાને તવ મુખ ઝુકે નિત્ય ઝરૂખે? | |||
નથી સૌદર્યોનાં સમિધ, ઋતનાં ના ધૃત છતાં, | |||
નથી સૌદર્યોનાં સમિધ, | |||
કયાં હવ્યો અર્થે તવ અનલની અર્ચિષ સ્ફુરે, | કયાં હવ્યો અર્થે તવ અનલની અર્ચિષ સ્ફુરે, | ||
અમારા પ્રત્યંગે, અમ અણુઅણુએ ફરી વળે, | અમારા પ્રત્યંગે, અમ અણુઅણુએ ફરી વળે, | ||
Line 41: | Line 40: | ||
લહે છે શું તું ત્યાં તિમિર-દ્યુતિનાં દંગલ થતાં? | લહે છે શું તું ત્યાં તિમિર-દ્યુતિનાં દંગલ થતાં? | ||
ગજોનાં ગ્રાહોનાં લથબથડ જ્યાં દ્વંદ્વ મચતાં! | ગજોનાં ગ્રાહોનાં લથબથડ જ્યાં દ્વંદ્વ મચતાં! | ||
ત્યહીં તારાં | ત્યહીં તારાં વજ્રી નયનશર સંબોધિ રચતાં, | ||
વિદારીને દુર્ગો, જલ અમ કરે મુક્ત ઝમતાં. | વિદારીને દુર્ગો, જલ અમ કરે મુક્ત ઝમતાં. | ||
સ્ફુરે | સ્ફુરે જે કૈં તારા પ્રતિ અમ ઉરે અંકુર કુણા, | ||
ત્યહીં | ત્યહીં છત્રચ્છાયા રચતી તવ શું નેત્રકરુણા? | ||
</poem> | </poem> | ||
edits