યાત્રા/અમોને સ્પર્શે છે: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|અમોને સ્પર્શે છે|}} <poem> અમોને સ્પર્શે છે અનિલ લહર, સૂર્યશશીના કુણા તીણા રશ્મિ, કર સુદ્ધના પૌરુષભર્યા, ભુજાઓ વહાલાંની, કર શિશુ તણા નિમલ નર્યા, અહા સંસ્પર્શીની મણિજડિત કેવી જ રશ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 3: Line 3:


<poem>
<poem>
અમોને સ્પર્શે છે અનિલ લહર, સૂર્યશશીના
અમોને સ્પર્શે છે અનિલ લહરો, સૂર્યશશીના
કુણા તીણા રશ્મિ, કર સુદ્ધના પૌરુષભર્યા,
કુણા તીણા રશ્મિ, કર સુહૃદના પૌરુષભર્યા,
ભુજાઓ વહાલાંની, કર શિશુ તણા નિમલ નર્યા,
ભુજાઓ વ્હાલાંની, કર શિશુ તણા નિર્મલ નર્યા,
અહા સંસ્પર્શીની મણિજડિત કેવી જ રશના!
અહા સંસ્પર્શોની મણિજડિત કેવી જ રશના!


સદા તારે સ્પશે પણ અમૃત કો એવું ઝરતું,
સદા તારે સ્પર્શે પણ અમૃત કો એવું ઝરતું,
ટપી જાતું આ સૌ પ્રકૃતિમનુજોના પ્રણયને,
ટપી જાતું આ સૌ પ્રકૃતિમનુજોના પ્રણયને,
રચી અંગે અંગે અણુ અણુ વિષે નવ્ય લયને,
રચી અંગે અંગે અણુ અણુ વિષે નવ્ય લયને,

Navigation menu