825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સાંજનો સમય | હિમાંશી શેલત}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રોજ સાંજે કાકુ ઘરની બહાર નીકળી જતા એની નિન્નીને ખબર હતી. ઑફિસેથી આવે અને એકાદ કલાકમાં જ ઘરની બહાર નીકળી જાય. મમ્મા કાકુને કોઈ દિવસ પૂછે નહીં કે એ ક્યાં જાય છે. સાંજને સમયે ક્વચિત્ કોઈ વળી ઘેર મળવા આવી ચડે તો આવેલાને ઝટપટ વિદાય કરી દેવાની કાકુની ઉતાવળ સાવ ઉઘાડી પડી જાય. છતાં મમ્મા આ બાબત એકેય શબ્દ બોલે નહીં અને એક નિયમ પાછો કાકુ માટેય અફર. બધાએ સાંજે સાથે જ જમવાનું. સંદીપને આવતાં પાંચદસ મિનિટ આમતેમ થાય કદાચ, પણ કાકુ તો આઠમાં પાંચ મિનિટ બાકી હોય ત્યાં આવી જ રહે. | રોજ સાંજે કાકુ ઘરની બહાર નીકળી જતા એની નિન્નીને ખબર હતી. ઑફિસેથી આવે અને એકાદ કલાકમાં જ ઘરની બહાર નીકળી જાય. મમ્મા કાકુને કોઈ દિવસ પૂછે નહીં કે એ ક્યાં જાય છે. સાંજને સમયે ક્વચિત્ કોઈ વળી ઘેર મળવા આવી ચડે તો આવેલાને ઝટપટ વિદાય કરી દેવાની કાકુની ઉતાવળ સાવ ઉઘાડી પડી જાય. છતાં મમ્મા આ બાબત એકેય શબ્દ બોલે નહીં અને એક નિયમ પાછો કાકુ માટેય અફર. બધાએ સાંજે સાથે જ જમવાનું. સંદીપને આવતાં પાંચદસ મિનિટ આમતેમ થાય કદાચ, પણ કાકુ તો આઠમાં પાંચ મિનિટ બાકી હોય ત્યાં આવી જ રહે. |