17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટિપ્પણ|}} {{Poem2Open}} આરંભમાં મૂકેલા મોટા આંકડા કડીનો ક્રમાંક સૂચવે છે, અંદરના આંકડા કડીમાંની પંક્તિના છે. છંદઃ શિખરિણી, સહજ રીતે સમજાઈ જય, વિના આયાસ વંચાતો રહે તેવી વર્ણરચનાવાળા....") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આરંભમાં મૂકેલા મોટા આંકડા કડીનો ક્રમાંક સૂચવે છે, અંદરના આંકડા કડીમાંની પંક્તિના છે. | આરંભમાં મૂકેલા મોટા આંકડા કડીનો ક્રમાંક સૂચવે છે, અંદરના આંકડા કડીમાંની પંક્તિના છે. | ||
છંદઃ શિખરિણી, સહજ રીતે સમજાઈ જય, વિના આયાસ વંચાતો રહે તેવી | |||
પ્રાસ : ૧લી – ૪થી, ૨જી – ૩જી પંક્તિ વચ્ચેના; જીવન તણા–નમણા, રતનજતન, એ રીતના, કાવ્યના મુખ્ય ત્રણ વિભાગ : [૧] પ્રેમોદય, [૨] પ્રેમપરિણતિ, [૩] પ્રેમનિર્વાણ. | છંદઃ શિખરિણી, સહજ રીતે સમજાઈ જય, વિના આયાસ વંચાતો રહે તેવી વર્ણરચનાવાળો. | ||
પ્રાસ : ૧લી – ૪થી, ૨જી – ૩જી પંક્તિ વચ્ચેના; જીવન તણા–નમણા, રતનજતન, એ રીતના, કાવ્યના મુખ્ય ત્રણ '''વિભાગ''' : [૧] પ્રેમોદય, [૨] પ્રેમપરિણતિ, [૩] પ્રેમનિર્વાણ. | |||
'''કડી''' | '''કડી''' | ||
આરંભમાં ક્રમાંક વિનાની પ્રાર્થનારૂ૫ બે પંક્તિઓ, ૨, વિનય- વિદ્યા, જ્ઞાન. | આરંભમાં ક્રમાંક વિનાની પ્રાર્થનારૂ૫ બે પંક્તિઓ, ૨, વિનય- વિદ્યા, જ્ઞાન. | ||
૧. ૧, પયનિધિ–સમુદ્ર; ૨, ક્ષારાબ્ધિ- | |||
૨. ૧, સદન-નિવાસસ્થાને; ૨, રતિ–પ્રેમભાવ, | '''૧.''' ૧, પયનિધિ–સમુદ્ર; ૨, ક્ષારાબ્ધિ-ખારો સમુદ્ર. | ||
૩ | '''૨. ૧, સદન-નિવાસસ્થાને; ૨, રતિ–પ્રેમભાવ, અરતિ-રતિથી ઊલટો ભાવ; ૩. કનકવા-ઉડાડવાનો પતંગ ૪, આધાન-વસ્તુ માટેનો આધાર. | ||
૩. ૪, પ્રાણપટ-પ્રાણના વસ્ત્રના. | '''૩.''' ૪, પ્રાણપટ-પ્રાણના વસ્ત્રના. | ||
૪. (૪) | '''૪.''' (*૪) ‘મનુજ–પ્રણય’માંની કડીનું સૂચન. ૧, કુન્દકલિકા-મોગરાની કળી; ૩, હરિત્-લીલું, પુટ-પડિયો; ૪, સુધાર્થી ભૃંગાર્થે-સુધા ઝંખતા ભૃંગ, ભ્રમર માટે, ૪, ખનિકા–ખાણ. | ||
૫. (* ૫) ૩, | '''૫.''' (* ૫) ૩, પિકો-કોકિલા, ૪, સ્રોત-પ્રવાહ. | ||
૬. ૧, કાસાર–સરોવર; ૩, મરાલ-હંસ. | '''૬.''' ૧, કાસાર–સરોવર; ૩, મરાલ-હંસ. | ||
૭. (* ૬) ૧, ક્ષિપ્ર-વેગીલી. | '''૭.''' (* ૬) ૧, ક્ષિપ્ર-વેગીલી. | ||
૮. ૩, નભોગામી-આકાશમાં જનારાં, ભાવનાશીલ; ૪, ડમરી-ઘુમરાતો પવન. | '''૮.''' ૩, નભોગામી-આકાશમાં જનારાં, ભાવનાશીલ; ૪, ડમરી-ઘુમરાતો પવન. | ||
૯. ૪, કુટિર-ઝુંપડી. | '''૯.''' ૪, કુટિર-ઝુંપડી. | ||
૧૧. (* ૭) ૩, ઉત્ખાતંતી-ખોદી નાખતી; ૪, દયિતા-પ્રિયતમા. | '''૧૧.''' (* ૭) ૩, ઉત્ખાતંતી-ખોદી નાખતી; ૪, દયિતા-પ્રિયતમા. | ||
૧૨. ૧, ઉત્તુંગા-અતિ ઊંચી; ૩, તર્જન-તિરસ્કાર, ૪, ગર્તોત્સંગ-ગર્ત, ખાડો, ઉત્સંગ-ખોળો. | '''૧૨.''' ૧, ઉત્તુંગા-અતિ ઊંચી; ૩, તર્જન-તિરસ્કાર, ૪, ગર્તોત્સંગ-ગર્ત, ખાડો, ઉત્સંગ-ખોળો. | ||
૧૩. (*૮) ૪, દુઃસ્પર્શા–સ્પર્શમાં ન આવે તેવી. | '''૧૩.''' (*૮) ૪, દુઃસ્પર્શા–સ્પર્શમાં ન આવે તેવી. | ||
૧૪. (*૯) ૧, કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૨, ધ્રુવ-દૃઢ. | '''૧૪.''' (*૯) ૧, કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૨, ધ્રુવ-દૃઢ. | ||
૧૭. (*૧૧). ૨, ગવાક્ષ-ઝરૂખો | '''૧૭.''' (*૧૧). ૨, ગવાક્ષ-ઝરૂખો | ||
૧૮. ૧, સૌધ-તલ- | '''૧૮.''' ૧, સૌધ-તલ-અગાસીનો બિછાવ | ||
૧૯. (*૧૨). ૪, તરી-હોડી. | '''૧૯.''' (*૧૨). ૪, તરી-હોડી. | ||
રર. ૧, કામ્યા-કામના પ્રેમ કરવા જેવી; ચંદનદ્રુમ–ચંદનનું વૃક્ષ. | '''રર.''' ૧, કામ્યા-કામના પ્રેમ કરવા જેવી; ચંદનદ્રુમ–ચંદનનું વૃક્ષ. | ||
ર૩. ૩, | '''ર૩. ૩, રસેપ્સુ-રસની ઈપ્સા, ઇચ્છાવાળું; ૩, પટુ-કુશળ, ચાલાક. | ||
૨૪. ૩, મુખરરવ-ખુલેથી બોલતો. | '''૨૪.''' ૩, મુખરરવ-ખુલેથી બોલતો. | ||
૨૫. ૪, અભગ-દુર્ભાગ્યવાળો. | '''૨૫.''' ૪, અભગ-દુર્ભાગ્યવાળો. | ||
૨૮. આ કડીથી પરિસ્થિતિમાં પલટો આવે છે. યથાતથા વિવિધ વ્યક્તિઓ જીવનમાં આવતી થાય છે. | '''૨૮. આ કડીથી પરિસ્થિતિમાં પલટો આવે છે. યથાતથા વિવિધ વ્યક્તિઓ જીવનમાં આવતી થાય છે. | ||
૩૦. ૪, અમી-અમૃત. ૩. ૧, રત-મચેલો. ૩૨, ૩, પડઘી–પડઘો પામી. | '''૩૦.''' ૪, અમી-અમૃત. ૩. ૧, રત-મચેલો. ૩૨, ૩, પડઘી–પડઘો પામી. | ||
૩૩. ૧, અ-ધુર- | '''૩૩.''' ૧, અ-ધુર-ધુરા વિનાનો, અપરિણીત; ૪, એ સંપર્ક પવિત્રતાની ભૂમિકા ઉપર હતો. | ||
૩૪. અહીંથી | '''૩૪.''' અહીંથી કાવ્યનો બીજો વિભાગ શરૂ થાય છે, જેને મેં વિવરણ પૂરતું ‘પ્રેમ-પરિણતિ’ નામ આપ્યું છે. ૩૪ થી ૩૮ સુધીની કડીઓ-કવિ જીવનની બીજી કર્મપ્રધાન, પ્રખર, રુક્ષ પ્રવૃત્તિઓ તરફ વળે છે. | ||
૩૬. કવિએ પોતાની પ્રવૃત્તિને નાનકડું હળ લઈ ખેડતા ખેડૂતની સાથે સરખાવી છે. એ ‘ગરીબની ખેડ'માં એક ‘અદનું ઢેફું', ઘણી દુર્દશામાં પડેલી વ્યક્તિ મળી આવે છે. | '''૩૬.''' કવિએ પોતાની પ્રવૃત્તિને નાનકડું હળ લઈ ખેડતા ખેડૂતની સાથે સરખાવી છે. એ ‘ગરીબની ખેડ'માં એક ‘અદનું ઢેફું', ઘણી દુર્દશામાં પડેલી વ્યક્તિ મળી આવે છે. | ||
૩૭ | '''૩૭.''' ૩, સ્નેહરુજ-સ્નેહનું દર્દ. '''૩૯.''' ૩,ઉપણી-નાનું સૂપડું; ૪, ઉચ્છિષ્ટ-તજાયેલી. | ||
૪૦. ૩, રોડાં-ઈંટના ટુકડા. ૪૧. ૩, ગોબરગુણા-છાણની ગુણ-લક્ષણવાળી. | '''૪૦.''' ૩, રોડાં-ઈંટના ટુકડા. '''૪૧.''' ૩, ગોબરગુણા-છાણની ગુણ-લક્ષણવાળી. | ||
૪૫. ૩, વિશ્રમ્ભ-સંપૂર્ણ વિશ્વાસ, નિકટતા. ૪, સૌનો કર્તા તું. | '''૪૫.''' ૩, વિશ્રમ્ભ-સંપૂર્ણ વિશ્વાસ, નિકટતા. ૪, સૌનો કર્તા તું. | ||
૪૬ | '''૪૬.''' (*૨૨). ૨, અર્ગલ–આગળો. ૪૭, (*૨૩). | ||
૫૨ | '''૫૨.''' (*૨૪). ૫૩. (*૨૫). '''પ૪.''' (*૨૬) '''૫૫.''' (*ર૭). | ||
પ૬. (*૨૮) ૧, વિધુરેખા-ચંદ્રની રેખા. પ૭. ૩, કારા-કેદખાનું. | '''પ૬.''' (*૨૮) ૧, વિધુરેખા-ચંદ્રની રેખા. પ૭. ૩, કારા-કેદખાનું. | ||
૫૮. (*૨૯). ૫૯. (*૩૦). ૨, ઉચ્છિત-ઊંચું. ૬૦, (*૩૧). | '''૫૮.''' (*૨૯). '''૫૯.''' (*૩૦). ૨, ઉચ્છિત-ઊંચું. '''૬૦,''' (*૩૧). | ||
૬૧, (*૩૨) ૨, અયસ–લોઢું; કવચ-બખ્તર. ૬૪ | '''૬૧,''' (*૩૨) ૨, અયસ–લોઢું; કવચ-બખ્તર. '''૬૪.''' ૪, બળકું -બળવાન. | ||
૬૭. (*૩૩). અહીંથી કાવ્યનો ત્રીજો વિભાગ ‘પ્રેમનિર્વાણ’ શરૂ થાય છે. પરિસ્થિતિમાં ઝડપી ઉગ્ર પલટો આવે છે. નવી જ અનુભૂતિઓ પ્રગટ થાય છે. | '''૬૭.''' (*૩૩). અહીંથી કાવ્યનો ત્રીજો વિભાગ ‘પ્રેમનિર્વાણ’ શરૂ થાય છે. પરિસ્થિતિમાં ઝડપી ઉગ્ર પલટો આવે છે. નવી જ અનુભૂતિઓ પ્રગટ થાય છે. | ||
૬૮. ૩, છાટ-શિલા. ૬૯ | '''૬૮.''' ૩, છાટ-શિલા. '''૬૯.''' (*૩૬). '''૭૧.''' (*૩૭). | ||
૭૨. (*૩૮) ૧, પરસ–સ્પર્શ. ૭૩. (*૩૯) દિવ્ય વ્યક્તિનો સંબંધ રચાય છે. | '''૭૨.''' (*૩૮) ૧, પરસ–સ્પર્શ. '''૭૩.''' (*૩૯) દિવ્ય વ્યક્તિનો સંબંધ રચાય છે. | ||
૭૪. (*૪૦). ૭૫. (*૪૧). પેલી માનવ વ્યક્તિ અહીં જોવા મળે છે. | '''૭૪.''' (*૪૦). '''૭૫.''' (*૪૧). પેલી માનવ વ્યક્તિ અહીં જોવા મળે છે. | ||
૭૬. (*૪૨). ૭૭. (૪૩). અહીં કાવ્યમાંથી લાંબા લાંબા ગાળા | '''૭૬.''' (*૪૨). '''૭૭.''' (૪૩). અહીં કાવ્યમાંથી લાંબા લાંબા ગાળા ‘મનુજ-પ્રણય’માં લીધા નથી, ૭૮થી '''૮૧'''ની ચાર કડી, ૮૩થી ૯૬ની ચૌદ કડી. અહીં કવિહૃદય તરફથી પોતાનું આર્દ્ર નિખાલસ નિવેદન આવે છે. | ||
૮૨. (*૪૪). ૯૭. (*૪૫). ૯૮ | '''૭૮.''' ૧, ઉગમ–મૂળ. '''૮૦.''' ૪, ગરજનો –ગર્જના. | ||
‘પ્રણયલહરી’ તે પ્રભુ જેમાં સૂતેલા છે તે પયસાગરમાં ઊઠતી, પ્રભુના પોતાના પરમ આત્મગુણ, | '''૮૨.''' (*૪૪). '''૯૭.''' (*૪૫). '''૯૮.''' ૨, વીચિ-મોજું. '''૧૦૦.''' ૨, શકલ-ટુકડો, ખંડ. | ||
‘પ્રણયલહરી’ તે પ્રભુ જેમાં સૂતેલા છે તે પયસાગરમાં ઊઠતી, પ્રભુના પોતાના પરમ આત્મગુણ, સત–ચિત્–આનંદની લહરીઓમાં છલી ઊઠતી અતિશય પ્રબળ લહર છે, આ કાવ્ય રૂપે તે અકળ રીતે આવી ગઈ છે, પ્રભુ પોતે જ કાવ્ય રૂપે ઊડતા આવેલા છે. પયનિધિપય, દૂધ અને પાણી બંને અર્થમાં, ઈશ-શયન–પ્રભુને સૂવા માટેની જગા, પ્રભુ બેઠેલા નથી રહેતા. આત્મ-ગુણ–પ્રભુના સ્વરૂપને સૂચવતાં સત, ચિત્ આનંદનાં તત્ત્વો; દુર્ષ-અતિ પ્રબળ; કાવ્ય-ડયન-કવિતા રૂપે ઊડીને આવી જતા હોય તેવી ક્રિયા. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits