17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|એ ના ગઈ!|}} | {{Heading|એ ના ગઈ!|}} | ||
<poem> | {{block center|<poem> | ||
‘તું કોઈના અંતરમાં વસ્યા વિના | ‘તું કોઈના અંતરમાં વસ્યા વિના | ||
ગઈ જ શું?’ એ મન માંહિ ઘોળતાં | ગઈ જ શું?’ એ મન માંહિ ઘોળતાં | ||
મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’ | મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’ | ||
શાળા તણાં પત્રકમાં કિશોરીના | શાળા તણાં પત્રકમાં કિશોરીના | ||
{{gap|5em}}તે નામ પાસે. | |||
ગઈ જ એ જેમ અનેક છે ગયાં, | ગઈ જ એ જેમ અનેક છે ગયાં, | ||
Line 40: | Line 40: | ||
ફંફોળવાનો ઉર પારકાનાં. | ફંફોળવાનો ઉર પારકાનાં. | ||
હું માહરું અંતર સાચવી રહી, | હું માહરું અંતર સાચવી રહી, | ||
લખી લઉં એ, ‘અવસાન પામ્યાં. | લખી લઉં એ, ‘અવસાન પામ્યાં.’ | ||
{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૪}} | |||
</poem> | {{Right|<small>સપ્ટેમ્બર, ૧૯૩૪</small>}} | ||
</poem>}} | |||
<br> | <br> |
edits