યાત્રા/ઝીણું ઝરણું: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|ઝીણું ઝરણું|}}
{{Heading|ઝીણું ઝરણું|}}


<poem>
{{block center|<poem>
આ એક અહીં ઝીણું ઝરણું,
આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણું.
કો વનપરીનું ભમતું ચરણું.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.


કો પંખીડું કલકલ ટહુકે,
કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફુલફુલ ઝકે,
કો વેલ લચી ફુલફુલ ઝકે,
મારું મનડું માઝા આંહી મૂકે.
મારું મનડું માઝા આંહી મૂકે.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.


કો સૌરભ વહી લાવી લહરી,
કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.


ઓ સારસ જોડ ઊડી ગગને,
ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.
</poem>


{{Right|૧૨ ઑક્ટોબર, ૧૯૪૭}}
 
<small>{{Right|૧૨ ઑક્ટોબર, ૧૯૪૭}}</small>
</poem>}}


<br>
<br>

Navigation menu