825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નાગના લિસોટા | ચિનુ મોદી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચાર વાગે એ પહેલાં એને એસ. ટી. બસસ્ટૅન્ડ પર પહોંચી જવું હતું અને હજી તો એને ખરીદેલી શાકભાજીના પૈસા ચૂકવવા હતા; ભાણિયા માટે ડાહ્યા કંદોઈને ત્યાંથી ભજિયાં ને જલેબીનાં પડીકાં બંધાવવાનાં હતાં; માને માટે કાંટાછાપ છીંકણીનો દાબડો લેવાનો હતો અને જો દલસુખ મેરાઈને ત્યાંથી સિવડાવવા નાખેલું કાપડું એ ન લઈ જઈ શકે તો રઈલી રાત આખીયનાં અબોલડાં લે, લે અને લે જ એની ખાતરી નાનજીને હતી. નાનજીએ બીડીનો છેલ્લો દમ ખેંચી, બીડીનું ઠૂંઠું ભોંય નાખી, જોડા તળિયે દાબી, ઘસી પછી હાથમાં, બાજુમાં પડેલું ધારિયું લઈ, હડફ હડફ ચાલવા માંડ્યું. થોડી વારમાં તો કાછિયા, કંદોઈ ને મોદીની હાટડીએ એ ફરી આવ્યો અને પછી ચાંલ્લાઓળમાં પેઠો. દલસુખ મેરઈ બાપદીધા જૂના મશીન પર ચણિયો સીવતો હતો ને નાનજીએ હાટડીના ઓટલે ચઢ્યા વગર જ કીધું, ‘ચ્યમ મેરઈ, કાપડું તો તિયાર સે ને?’ | ચાર વાગે એ પહેલાં એને એસ. ટી. બસસ્ટૅન્ડ પર પહોંચી જવું હતું અને હજી તો એને ખરીદેલી શાકભાજીના પૈસા ચૂકવવા હતા; ભાણિયા માટે ડાહ્યા કંદોઈને ત્યાંથી ભજિયાં ને જલેબીનાં પડીકાં બંધાવવાનાં હતાં; માને માટે કાંટાછાપ છીંકણીનો દાબડો લેવાનો હતો અને જો દલસુખ મેરાઈને ત્યાંથી સિવડાવવા નાખેલું કાપડું એ ન લઈ જઈ શકે તો રઈલી રાત આખીયનાં અબોલડાં લે, લે અને લે જ એની ખાતરી નાનજીને હતી. નાનજીએ બીડીનો છેલ્લો દમ ખેંચી, બીડીનું ઠૂંઠું ભોંય નાખી, જોડા તળિયે દાબી, ઘસી પછી હાથમાં, બાજુમાં પડેલું ધારિયું લઈ, હડફ હડફ ચાલવા માંડ્યું. થોડી વારમાં તો કાછિયા, કંદોઈ ને મોદીની હાટડીએ એ ફરી આવ્યો અને પછી ચાંલ્લાઓળમાં પેઠો. દલસુખ મેરઈ બાપદીધા જૂના મશીન પર ચણિયો સીવતો હતો ને નાનજીએ હાટડીના ઓટલે ચઢ્યા વગર જ કીધું, ‘ચ્યમ મેરઈ, કાપડું તો તિયાર સે ને?’ |