યાત્રા/શ્વેતકેશી પિતરને: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|શ્વેતકેશી પિતરને|}}
{{Heading|શ્વેતકેશી પિતરને|}}

<poem>
{{block center| <poem>
આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્!
આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્!
સાચે જીવનનો શું આમ ઉતરે શૂન્યાંકમાં ઉત્તર?
સાચે જીવનનો શું આમ ઉતરે શૂન્યાંકમાં ઉત્તર?
Line 22: Line 22:
અંતે મૃત્યુ હશે, હશે ખખડતી એની ભલે પાવડી,
અંતે મૃત્યુ હશે, હશે ખખડતી એની ભલે પાવડી,
ના કારાપતિની, પરંતુ નચિકેતાના ગુરુની વડી!
ના કારાપતિની, પરંતુ નચિકેતાના ગુરુની વડી!
</poem>

{{Right|નવેમ્બર, ૧૯૪૨}}

<small>{{Right|નવેમ્બર, ૧૯૪૨}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu