યાત્રા/અહો ગાંધી!: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|અહો ગાંધી!|}}
{{Heading|અહો ગાંધી!|}}


<poem>
{{block center| <poem>
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
Line 25: Line 25:
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!
</poem>


{{Right|૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮}}


<small>{{Right|૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮}} </small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu