17,602
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|જોયો તામિલ દેશ|}} | {{Heading|જોયો તામિલ દેશ|}} | ||
<poem> | {{block center|<poem> | ||
૧ | <center>૧</center> | ||
જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો | જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો | ||
દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે | દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે | ||
Line 10: | Line 9: | ||
ત્યારે ફેરવવું ચુક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો. | ત્યારે ફેરવવું ચુક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો. | ||
૨ | <center>૨</center> | ||
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ | ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ | ||
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | ||
Line 17: | Line 15: | ||
ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે! | ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે! | ||
૩ | <center>૩</center> | ||
કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી; | કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી; | ||
રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | ||
Line 24: | Line 21: | ||
પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી! | પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી! | ||
૪ | <center>૪</center> | ||
જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર, | જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર, | ||
આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | ||
Line 31: | Line 27: | ||
ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર. | ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર. | ||
૫ | <center>૫</center> | ||
રે આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ, | રે આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ, | ||
ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | ||
Line 38: | Line 33: | ||
જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલી ય ગૈ? | જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલી ય ગૈ? | ||
૬ | <center>૬</center> | ||
તોયે શ્યામલ રાતમાં જન-ઉરે ઝંખા નહીં લુપ્ત થૈ, | તોયે શ્યામલ રાતમાં જન-ઉરે ઝંખા નહીં લુપ્ત થૈ, | ||
શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની | શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની | ||
Line 45: | Line 39: | ||
તારા-ભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ. | તારા-ભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ. | ||
૭ | <center>૭</center> | ||
જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે, | જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે, | ||
જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી, | જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી, | ||
Line 52: | Line 45: | ||
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે! | જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે! | ||
૮ | <center>૮</center> | ||
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | ||
શ્યામાંગે રસતી હરિદ્રુતિને, એકાદ યે પુષ્પથી | શ્યામાંગે રસતી હરિદ્રુતિને, એકાદ યે પુષ્પથી | ||
Line 59: | Line 51: | ||
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | ||
૯ | <center>૯</center> | ||
જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની, | જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની, | ||
શીર્ષે લંબ શિખા, ત્રિપુંડ તિલકોનાં રમ્ય આલેખને | શીર્ષે લંબ શિખા, ત્રિપુંડ તિલકોનાં રમ્ય આલેખને | ||
Line 66: | Line 57: | ||
સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની. | સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની. | ||
૧૦ | <center>૧૦</center> | ||
જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે? | જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે? | ||
કે કો મોહક મૂર્છને, રમણીના કો સ્નેહના કર્ષણે | કે કો મોહક મૂર્છને, રમણીના કો સ્નેહના કર્ષણે | ||
Line 73: | Line 63: | ||
ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને. | ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને. | ||
૧૧ | <center>૧૧</center> | ||
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | ||
બીજે તે ત્યહીં યે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે | બીજે તે ત્યહીં યે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે | ||
Line 80: | Line 69: | ||
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | ||
૧૨ | <center>૧૨</center> | ||
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્હેતાં ખિલી, | જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્હેતાં ખિલી, | ||
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી, | જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી, | ||
Line 87: | Line 75: | ||
જોયો જીવનનો કલાપ અહિં યે અન્યત્ર જેવો બલી. | જોયો જીવનનો કલાપ અહિં યે અન્યત્ર જેવો બલી. | ||
૧૩ | <center>૧૩</center> | ||
ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | ||
ના કો કાવ્ય-કલા-રસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, | ના કો કાવ્ય-કલા-રસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, | ||
ના ધર્મે, ન શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે! | ના ધર્મે, ન શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે! | ||
ના ગાઢ પ્રણયે — કિંતુ કથની તેની સમે કો બીજે! | ના ગાઢ પ્રણયે — કિંતુ કથની તેની સમે કો બીજે! | ||
<small>{{Right|જૂન, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits