17,546
edits
(Intermittent Saving) |
(formatting corrected.) |
||
Line 26: | Line 26: | ||
સ્ફુરંતી સાંનિધ્યે સુરભિ ભભકાટે, પણ કહે | સ્ફુરંતી સાંનિધ્યે સુરભિ ભભકાટે, પણ કહે | ||
હતો ક્યાં હું ત્યારે તવ ઉર વચ્ચે કોકિલ તદા? | હતો ક્યાં હું ત્યારે તવ ઉર વચ્ચે કોકિલ તદા? | ||
</small>{{Right|૧.૨.૪૧ | </small>{{Right|૧.૨.૪૧<br>રાત્રે ૩.૩૦}}</small><br> | ||
<center>[૧]<ref>ફુદડીવાળી કડીઓ ‘મનુજ– પ્રણય’ની છે, તેના ક્રમાંક સાથે.</ref></center> | <center>[૧]<ref>ફુદડીવાળી કડીઓ ‘મનુજ– પ્રણય’ની છે, તેના ક્રમાંક સાથે.</ref></center> | ||
Line 46: | Line 45: | ||
<center>*</center> | <center>*</center> | ||
*તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા* | *તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા* | ||
સમી, ત્યારે તારું અધુરું મધુરું હૈયું સ્ફુરિત, | સમી, ત્યારે તારું અધુરું મધુરું હૈયું સ્ફુરિત, | ||
Line 63: | Line 61: | ||
<center>*</center> | <center>*</center> | ||
*તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી, | *તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી, | ||
મરુત્-જિહ્વા જેવી તૃણપટ અહા શો પજવતી! | મરુત્-જિહ્વા જેવી તૃણપટ અહા શો પજવતી! | ||
Line 80: | Line 77: | ||
<center>*</center> | <center>*</center> | ||
તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી, | તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી, | ||
વિશાળે પર્યંકે ગિરિવર તણે રમ્ય રમતી, | વિશાળે પર્યંકે ગિરિવર તણે રમ્ય રમતી, | ||
Line 97: | Line 93: | ||
<center>*</center> | <center>*</center> | ||
*પ્રિયા – નારી – મારી, કુસુમલ, સુવેગા, ભરજલા, | *પ્રિયા – નારી – મારી, કુસુમલ, સુવેગા, ભરજલા, | ||
તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી, | તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી, | ||
Line 114: | Line 109: | ||
<center>*</center> | <center>*</center> | ||
*તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી, | *તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી, | ||
કુણાં ઊર્મિબિન્દુ દ્વયનયનને સંપુટ ભરી, | કુણાં ઊર્મિબિન્દુ દ્વયનયનને સંપુટ ભરી, | ||
Line 131: | Line 125: | ||
<center>*</center> | <center>*</center> | ||
* સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી, | * સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી, | ||
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ, | સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ, | ||
Line 148: | Line 141: | ||
<center>*</center> | <center>*</center> | ||
વિલોકી વા કામ્યા તરલ દ્યુતિને રંગપરદે, | વિલોકી વા કામ્યા તરલ દ્યુતિને રંગપરદે, | ||
લસંતી લીલામાં શતફુલ ખીલ્યા ચંદનદ્રુમે, | લસંતી લીલામાં શતફુલ ખીલ્યા ચંદનદ્રુમે, | ||
Line 165: | Line 157: | ||
<center>*</center> | <center>*</center> | ||
છતાં ના ના તૃપ્તિ થઈ જ, રસની મૂર્તિ સઘળી | છતાં ના ના તૃપ્તિ થઈ જ, રસની મૂર્તિ સઘળી | ||
રહી સ્વપ્ના જેવી, નયન ઝબકંતાં ઉડી જતી; | રહી સ્વપ્ના જેવી, નયન ઝબકંતાં ઉડી જતી; | ||
Line 182: | Line 173: | ||
<center>*</center> | <center>*</center> | ||
ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી, | ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી, | ||
પરાઈ પ્રીતિનાં મૃગજળ બધાં વર્જિત કર્યાં, | પરાઈ પ્રીતિનાં મૃગજળ બધાં વર્જિત કર્યાં, | ||
Line 199: | Line 189: | ||
<center>*</center> | <center>*</center> | ||
ઝરૂખે ઝૂકેલી હતી નિરખતી પાંથ પથના, | ઝરૂખે ઝૂકેલી હતી નિરખતી પાંથ પથના, | ||
ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને, | ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને, | ||
Line 218: | Line 207: | ||
<center>[૨]</center> | <center>[૨]</center> | ||
પછી એવાં કૈં કૈં ઘડીપળ તણાં અર્ધ મિલને | પછી એવાં કૈં કૈં ઘડીપળ તણાં અર્ધ મિલને | ||
રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ | રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ | ||
Line 235: | Line 223: | ||
<center>*</center> | <center>*</center> | ||
ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ | ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ | ||
પુર્યો તાળાંકૂંચી નિજ મહીં, કહ્યું ને મનુજને | પુર્યો તાળાંકૂંચી નિજ મહીં, કહ્યું ને મનુજને | ||
Line 252: | Line 239: | ||
<center>*</center> | <center>*</center> | ||
મને એ બાઝ્યું, મેં મૃદુલ મનથી લીધું કરમાં, | મને એ બાઝ્યું, મેં મૃદુલ મનથી લીધું કરમાં, | ||
કશી આશા, કેવી તલસ હતી એના કણકણે! | કશી આશા, કેવી તલસ હતી એના કણકણે! | ||
Line 284: | Line 270: | ||
<center>*</center> | <center>*</center> | ||
*અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી | *અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી | ||
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા, | કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા, | ||
Line 301: | Line 286: | ||
<center>*</center> | <center>*</center> | ||
અને મેં લંબાવ્યો કર, કર ત્યહીં તે ય ઉંચક્યો, | અને મેં લંબાવ્યો કર, કર ત્યહીં તે ય ઉંચક્યો, | ||
ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો, | ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો, | ||
Line 318: | Line 302: | ||
<center>*</center> | <center>*</center> | ||
હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની, | હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની, | ||
મને તે તારાનો પરિચય પૂછ્યો ઉત્સુક થઈ, | મને તે તારાનો પરિચય પૂછ્યો ઉત્સુક થઈ, | ||
Line 335: | Line 318: | ||
<center>*</center> | <center>*</center> | ||
*પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો | *પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો | ||
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો, | અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો, | ||
Line 352: | Line 334: | ||
<center>*</center> | <center>*</center> | ||
*પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | *પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | ||
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી, | કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી, | ||
Line 369: | Line 350: | ||
<center>*</center> | <center>*</center> | ||
*પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | *પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | ||
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | ||
Line 386: | Line 366: | ||
<center>*</center> | <center>*</center> | ||
ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા : | ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા : | ||
‘તને સ્થાપું મારા પ્રણયબલથી શ્રેષ્ઠ રમણી, | ‘તને સ્થાપું મારા પ્રણયબલથી શ્રેષ્ઠ રમણી, | ||
Line 420: | Line 399: | ||
<center>*</center> | <center>*</center> | ||
અને એવી એવી જલન વરસી, જાય ન કહી. | અને એવી એવી જલન વરસી, જાય ન કહી. | ||
નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની | નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની | ||
Line 437: | Line 415: | ||
<center>*</center> | <center>*</center> | ||
*કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ, | *કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ, | ||
ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી, | ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી, | ||
Line 469: | Line 446: | ||
<center>*</center> | <center>*</center> | ||
અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી | અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી | ||
પૂછ્યું આ હૈયાને : ‘ખટપટ તને ના ઉગમની? | પૂછ્યું આ હૈયાને : ‘ખટપટ તને ના ઉગમની? | ||
Line 486: | Line 462: | ||
<center>*</center> | <center>*</center> | ||
*પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી | *પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી | ||
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી | ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી | ||
Line 503: | Line 478: | ||
<center>*</center> | <center>*</center> | ||
‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો, | ‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો, | ||
મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં | મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં | ||
Line 520: | Line 494: | ||
<center>*</center> | <center>*</center> | ||
સુણી મારી એવી કલબલ શિશુની, દૃગ સ્મિતો | સુણી મારી એવી કલબલ શિશુની, દૃગ સ્મિતો | ||
વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો, | વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો, | ||
Line 537: | Line 510: | ||
<center>*</center> | <center>*</center> | ||
‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને | ‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને | ||
ચહ્યાં, એ તો તારી પ્રકૃતિ; કુસુમોના રસ સુક્યા, | ચહ્યાં, એ તો તારી પ્રકૃતિ; કુસુમોના રસ સુક્યા, | ||
Line 554: | Line 526: | ||
<center>*</center> | <center>*</center> | ||
‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં | ‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં | ||
મનુષ્યોને મૂકી અવર ક્યહીં હું જાઉં? સઘળે | મનુષ્યોને મૂકી અવર ક્યહીં હું જાઉં? સઘળે | ||
Line 571: | Line 542: | ||
<center>*</center> | <center>*</center> | ||
*હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | *હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | ||
મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું | મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું | ||
Line 588: | Line 558: | ||
<center>*</center> | <center>*</center> | ||
‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી? | ‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી? | ||
અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’ | અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’ |
edits