વસુધા/કોણ?: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|કોણ?|}} <poem> પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર? કોણ ઊછળતી મોકલતું નિજ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 3: Line 3:


<poem>
<poem>
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?


કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?


અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ?
અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ?
તરુએ તરુએ ફળતી કોની આશાકેરી સાખ રસાળ?


કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
Line 16: Line 16:


ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?


અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ?

Navigation menu