વસુધા/અરે કે–: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 3: Line 3:


<poem>
<poem>
અરે કે હમણાંનું આ દયને થયું છે જ શું?
અરે કે હમણાંનું આ હૃદયને થયું છે જ શું?


બને છ નિત એવું કે રખડુ માર્ગમાર્ગો તણું
બને છ નિત એવું કે રખડુ માર્ગમાર્ગો તણું
જરાક મહીં કેઈને નિરખી તુત તેને જ તે
જરાક મહીં કોઈને નિરખી તુર્ત તેને જ તે
ગ્રહી નિજ વિષે લઈ કરી મુકે છે પોતાતણું,
ગ્રહી નિજ વિષે લઈ કરી મુકે પોતાતણું,
અને લઘુક ઓરડી નિજની દેઈ સોંપી સુખે
અને લઘુક ઓરડી નિજની દેઈ સોંપી સુખે
અહોનિશ રહે ખડું નિજ ગૃહ-સ્થ–તેહનાતમાં.
અહોનિશ રહે ખડું નિજ ગૃહ-સ્થ–તેહનાતમાં.
Line 18: Line 18:


પુરા દુખ હતું જ કે હૃદય ઉગ્ર આત્મસ્થ આ
પુરા દુખ હતું જ કે હૃદય ઉગ્ર આત્મસ્થ આ
સદા ખડકી વાસીને જ સડતું'તું આ ખોળિયે,
સદા ખડકી વાસીને જ સડતું’તું આ ખોળિયે,
નિમેષ પણ કેઈને અહીં ન સ્થાન ર્હેતું હતું.
નિમેષ પણ કોઈને અહીં ન સ્થાન ર્‌હેતું હતું.


હવે છ દુઃખ એટલું હૃદય એવું થૈ ગ્યું છે કે
હવે છ દુઃખ એટલું:-હૃદય એવું થૈ ગ્યું કે
સમાસ કરવો કશે અતિથિ થોકબંધ તણો
સમાસ કરવો કશે અતિથિ થોકબંધ તણો
ઉકેલ ન જડે. અહીં લઘુક ઓરડીમાં જુનું
ઉકેલ ન જડે. અહીં લઘુક ઓરડીમાં જુનું
પડ્યું ગુણિયું એક ને નથી સુમાર સૂનારનો.
પડ્યું ગુણિયું એક ને નથી સુમાર સૂનારનો.
નિમંત્રણ અનેકને મુરખ દેઈ આવ્યું છ ને
નિમંત્રણ અનેકને મુરખ દેઈ આવ્યું છ ને
ન સોઈ લવ છે કરી. ફિકર ના અમારા સમાં ૨૦
ન સોઈ લવ છે કરી. ફિકર ના અમારા સમાં ૨૦
અવસ્ત્ર જન કેરી, તે જ્યમત્યમે જ રહેશે પડી.
અવસ્ત્ર જન કેરી, તે જ્યમત્યમે જ રહેશે પડી.
પરન્તુ વસતાં જ જે મખમલી ઊંચા ગાલીચે
પરન્તુ વસતાં જ જે મખમલી ઊંચા ગાલીચે
જનોનું અહીં શું થશે?—ફિકર એ મને મૂંઝવે.
જનોનું અહીં શું થશે? — ફિકર એ મને મૂંઝવે.


અરે ફિકર કેટલી પણ કરું હું? ક્યારે જ એ
અરે ફિકર કેટલી પણ કરું હું? ક્યારે જ એ
મને પુછી કરે છે કામ?
મને પુછી કરે કામ?
અને બધું ય આમ કેમ નભશે જ? દ્હાડા બધા
અને બધું ય આમ કેમ નભશે જ? દ્હાડા બધા
જશે ક્યમ કરી સદા ઘટતી ટૂંકી પૂંજી વડે?
જશે ક્યમ કરી સદા ઘટતી ટૂંકી પૂંજી વડે?


કદી મુરખ જે બની ગયું જ સાવ નાદાર કે
કદી મુરખ જે બની ગયું જ સાવ નાદાર કે
કદી અબુધ ગાંડું થે સળગી ઊઠ્યું જાતે જ તો
કદી અબુધ ગાંડું થૈ સળગી ઊઠ્યું જાતે જ તો
થશે શું જીવ! તારું રે? ૩૦
થશે શું જીવ! તારું રે? ૩૦
::: પણ હવે બને શું બીજું?
::: પણ હવે બને શું બીજું?

Navigation menu