17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્યુતિ પલકતાં|}} <poem> સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા ઝગી ઊઠે એનીઃ તલકતલકે ઝુમ્મર બધાં, અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે. પ્ર...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા | સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા | ||
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા | મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા | ||
ઝગી ઊઠે | ઝગી ઊઠે એની : તલકતલકે ઝુમ્મર બધાં, | ||
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે. | અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે. | ||
પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ | પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંતાં જગતણા | ||
ઝગી કોઠા | ઝગી કોઠા ઊઠ્યા અવનવલ આનંદરસણે | ||
નવેલા સૌન્દર્યે સઘળું અહિંયાં મંડિત બન્યું. | નવેલા સૌન્દર્યે સઘળું અહિંયાં મંડિત બન્યું. | ||
Line 15: | Line 15: | ||
તણ હાવાં મીઠા, લલિતતર લ્હેરો અનિલની | તણ હાવાં મીઠા, લલિતતર લ્હેરો અનિલની | ||
બની છે જ્યોત્સનાઓ ધવલતર આસ્વાદસભર, ૧૦ | બની છે જ્યોત્સનાઓ ધવલતર આસ્વાદસભર, ૧૦ | ||
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું! | અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું ! | ||
બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો | બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો | ||
દિસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી, | દિસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી, | ||
પ્રિયે! આવી | પ્રિયે ! આવી તેં ના કદી કરી હશે કેઈ સુકૃતિ. | ||
</poem> | </poem> | ||
edits