17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાવા પૂર્વે|}} <poem> બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે, ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે, ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે, સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે! મને ન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી | અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી | ||
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની– | |||
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા | પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા | ||
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી ૧૦ | દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી ૧૦ | ||
બધું | બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં | ||
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી! | કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી! | ||
ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે | ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે | ||
ધીરેધીરે, | ધીરેધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે! | ||
</poem> | </poem> | ||
edits