825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|રાતવાસો | મણિલાલ હ. પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાડામાં વાલી સૂનમૂન બેઠી છે, વાલીના સૂકા હોઠ અને કોરા ગાલ પર ઝણઝણાટી ઊઠતી હતી. અંદરથી તળે-ઉપર થઈ જતી વાલી ખાસ્સી ઉદાસ દેખાતી રહી, શાંતા સમજી નહીં કે વાલીની આખ આજે વળી વળીને પલળી કેમ જતી હતી? પાંચ વર્ષના લાડકા દીકરા રાકેશને લઈ બપોરે એ બાને મળવા પિયરમાં આવી છે. હળવી કૂલ વાલીના શ્વાસ શાંતાને ઉના નિસાસા જેવા વર્તાયા હતા. | વાડામાં વાલી સૂનમૂન બેઠી છે, વાલીના સૂકા હોઠ અને કોરા ગાલ પર ઝણઝણાટી ઊઠતી હતી. અંદરથી તળે-ઉપર થઈ જતી વાલી ખાસ્સી ઉદાસ દેખાતી રહી, શાંતા સમજી નહીં કે વાલીની આખ આજે વળી વળીને પલળી કેમ જતી હતી? પાંચ વર્ષના લાડકા દીકરા રાકેશને લઈ બપોરે એ બાને મળવા પિયરમાં આવી છે. હળવી કૂલ વાલીના શ્વાસ શાંતાને ઉના નિસાસા જેવા વર્તાયા હતા. |