17,414
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. વ્યક્ત પ્રેમ (વ્યક્ત પ્રેમ)}} {{Poem2Open}} તો પછી શાને લજ્જાનું આવરણ કાઢી લીધું? હૃદયનાં દ્વાર ખખડાવીને બહાર ખેંચી લાવ્યો ને અંતે શું રસ્તામાં ત્યાગ કરશે? હું મારા પોતાના અંતરમા...") |
(Added Years + Footer) |
||
Line 23: | Line 23: | ||
વિચારી જો, મને તું ક્યાં લઈ આવ્યો છે—કરોડો આંખોથી ભરેલી કૌતુકથી કઠિન બનેલી દુનિયા મારા ખુલ્લા કલંક સામે જોઈ રહેશે. | વિચારી જો, મને તું ક્યાં લઈ આવ્યો છે—કરોડો આંખોથી ભરેલી કૌતુકથી કઠિન બનેલી દુનિયા મારા ખુલ્લા કલંક સામે જોઈ રહેશે. | ||
પ્રેમ પણ જો તું આખરે પાછો લઈ લેવાનો હોય તો તેં મારી લજ્જા શા માટે ખૂંચવી લીધી; શા માટે વિશાળ સંસારમાં મને એકલી નવસ્રી છોડી દીધી! | પ્રેમ પણ જો તું આખરે પાછો લઈ લેવાનો હોય તો તેં મારી લજ્જા શા માટે ખૂંચવી લીધી; શા માટે વિશાળ સંસારમાં મને એકલી નવસ્રી છોડી દીધી! | ||
૨૪ મે ૧૮૮૮ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘માનસી’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪. વધૂ |next =૬. મેઘદૂત }} | |||
{{Poem2Close}} |
edits