17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે પંખી( (દુઈ પાખી)}} {{Poem2Open}} પાંજરાનું પંખી સોનાના પાંજરામાં હતું, વનનું પંખી હતું વનમાં. એક દિવસ કોણ જાણે શી રીતે બંનેનું મિલન થયું. વિધાતાના મનમાં શુંય હશે! વનનું પંખી બોલ્યુ...") |
(Added Years + Footer) |
||
Line 10: | Line 10: | ||
આ રીતે બંને પંખી એકબીજાને પ્યાર કરે છે, તોપણ એકમેકને નિકટ પામી શકતાં નથી. પાંજરાનાં બાકોરાંમાંથી મુખથી મુખને સ્પર્શે છે મૂંગાં મૂંગાં આંખે નીરખ્યાં કરે છે. બંનેમાંથી કોઈ કોઈને સમજી શકતું નથી, પોતાને સમજાવી શકતું નથી. બંને એકલાં એકલાં પાંખોની ઝપટ મારીને | આ રીતે બંને પંખી એકબીજાને પ્યાર કરે છે, તોપણ એકમેકને નિકટ પામી શકતાં નથી. પાંજરાનાં બાકોરાંમાંથી મુખથી મુખને સ્પર્શે છે મૂંગાં મૂંગાં આંખે નીરખ્યાં કરે છે. બંનેમાંથી કોઈ કોઈને સમજી શકતું નથી, પોતાને સમજાવી શકતું નથી. બંને એકલાં એકલાં પાંખોની ઝપટ મારીને | ||
કાતર સ્વરે કહે છે: ‘પાસે આવ.' વનપંખી કહે છેઃ 'ના, ક્યારે પાંજરાનું દ્વાર બંધ કરી દે.’ પાંજરાનું પંખી કહેઃ ‘હાય, ઊડવાની મારામાં શક્તિ નથી.’ | કાતર સ્વરે કહે છે: ‘પાસે આવ.' વનપંખી કહે છેઃ 'ના, ક્યારે પાંજરાનું દ્વાર બંધ કરી દે.’ પાંજરાનું પંખી કહેઃ ‘હાય, ઊડવાની મારામાં શક્તિ નથી.’ | ||
૨ જુલાઈ ૧૮૯૨ | |||
‘સોનાર તરી’ | |||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br> | {{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br> | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૯. હિં ટિ છટ્ |next =૧૧. યેતે નાહિ દિબ }} |
edits