17,599
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિદાય-અભિશાપ (વિદાય-અભિશાપ)}} {{Poem2Open}} કચ : દેવયાની, આજ્ઞા આપો તો દાસ દેવલોક પ્રતિ પ્રયાણ કરે. આજે મારો ગુરુગૃહવાસ પૂરો થયો. મને આશીર્વાદ આપો કે જે વિદ્યા શીખ્યો છું તે ઉજ્જવળ રત્...") |
No edit summary |
||
Line 43: | Line 43: | ||
દેવયાની : ક્ષમા કેવી મારા મનમાં? હે બ્રાહ્મણ તેં આ નારીચિત્તને વ્રજ જેવું કઠોર બનાવી દીધુ છે! તું તો ગૌરવપૂર્વક સ્વર્ગલોકમાં ચાલ્યો જઈશ, પોતાના કર્તવ્યના આનંદમાં સઘળાં દુઃખોને ને શોકને ભૂલી જઈશ. પણ મારે કયું કામ છે, મારે કયું વ્રત છે! મારા આ પ્રતિહત નિષ્ફળ જીવનમાં શું રહ્યું છે, શાનું ગૌરવ રહ્યું છે? મારે તો આ વનમાં નિઃસંગ એકલી અને લક્ષ્યહીન બનીને નતશિરે બેસી રહેવું પડશે. જે દિશામાં આંખ ફેરવીશ તે દિશામાંથી હજારો સ્મૃતિના નિષ્ઠુર કાંટા ભેાંકાશે, છાતી નીચે છુપાઈને અતિ ક્રૂર લજ્જા વારંવારં ડંખ દેશે. ધિક્, ધિક્, હે નિર્મમ પથિક, તું ક્યાંથી આવ્યો? મારા જીવનની વનચ્છાયામાં બેસીને નવરાશની બે ઘડી વિતાવવાને બહાને જીવનનાં સુખોને ફૂલની પેઠે ચૂંટી લઈ એક સૂત્રમાં ગૂંથીને તેં તેની માળા બનાવી, જતી વખતે તે માળા તેં ગળે ન પહેરી, પણ પરમ અવહેલાપૂર્વક તે સુક્ષ્મ સૂત્રના તોડીને બે ટુકડા કરી નાખી ગયો. આ પ્રાણનો સમસ્ત મહિમા ધૂળમાં મળ્યો. તને મારો આટલો અભિશાપ છે—જે વિદ્યાને ખાતર તું મારી અવહેલા કરે છે તે વિદ્યા તને પૂરેપૂરી વશ નહિ વર્તે. તુ કેવળ તેનો ભારવાહી બની રહીશ, ઉપભોગ નહિ કરી શકે, શીખવી શકીશ, પ્રયોગ નહિ કરી શકે. | દેવયાની : ક્ષમા કેવી મારા મનમાં? હે બ્રાહ્મણ તેં આ નારીચિત્તને વ્રજ જેવું કઠોર બનાવી દીધુ છે! તું તો ગૌરવપૂર્વક સ્વર્ગલોકમાં ચાલ્યો જઈશ, પોતાના કર્તવ્યના આનંદમાં સઘળાં દુઃખોને ને શોકને ભૂલી જઈશ. પણ મારે કયું કામ છે, મારે કયું વ્રત છે! મારા આ પ્રતિહત નિષ્ફળ જીવનમાં શું રહ્યું છે, શાનું ગૌરવ રહ્યું છે? મારે તો આ વનમાં નિઃસંગ એકલી અને લક્ષ્યહીન બનીને નતશિરે બેસી રહેવું પડશે. જે દિશામાં આંખ ફેરવીશ તે દિશામાંથી હજારો સ્મૃતિના નિષ્ઠુર કાંટા ભેાંકાશે, છાતી નીચે છુપાઈને અતિ ક્રૂર લજ્જા વારંવારં ડંખ દેશે. ધિક્, ધિક્, હે નિર્મમ પથિક, તું ક્યાંથી આવ્યો? મારા જીવનની વનચ્છાયામાં બેસીને નવરાશની બે ઘડી વિતાવવાને બહાને જીવનનાં સુખોને ફૂલની પેઠે ચૂંટી લઈ એક સૂત્રમાં ગૂંથીને તેં તેની માળા બનાવી, જતી વખતે તે માળા તેં ગળે ન પહેરી, પણ પરમ અવહેલાપૂર્વક તે સુક્ષ્મ સૂત્રના તોડીને બે ટુકડા કરી નાખી ગયો. આ પ્રાણનો સમસ્ત મહિમા ધૂળમાં મળ્યો. તને મારો આટલો અભિશાપ છે—જે વિદ્યાને ખાતર તું મારી અવહેલા કરે છે તે વિદ્યા તને પૂરેપૂરી વશ નહિ વર્તે. તુ કેવળ તેનો ભારવાહી બની રહીશ, ઉપભોગ નહિ કરી શકે, શીખવી શકીશ, પ્રયોગ નહિ કરી શકે. | ||
કચ : હું વરદાન આપું છું દેવી, તું સુખી થજે, વિપુલ ગૌરવમાં સર્વ ગ્લાનિ ભૂલી જજે. | કચ : હું વરદાન આપું છું દેવી, તું સુખી થજે, વિપુલ ગૌરવમાં સર્વ ગ્લાનિ ભૂલી જજે. | ||
૧૦ ઓગસ્ટ ૧૮૯૩ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘વિદાય અભિશાપ’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૧૨. ઝુલન |next = ૧૪. વસુન્ધરા }} |
edits