825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ને કંઈક થયું તો? | રમેશ દવે}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જયંતીલાલે પૅકેટ ખોલ્યું. કાગળ-દોરો એક બાજુ મૂકતાં ધોતિયાનું પોત તપાસ્યું. સિંગલને બદલે જોટો ખરીદવાનું મન થઈ જાય એવું સરસ કાપડ છે. પણ બીજાનું શું કરવું? આ એક લીધું છે એય પહેરવા ક્યાં લીધું છે? લંબાઈ પૂરતી છે તે જોવા એમણે ધોતિયાની ગડી ખોલી. આમ જુઓ તો સાવ હળવુંફૂલ છે પણ વણાટ ઘટ્ટ છેઃ પાણીનું પોટલું બાંધી લ્યોને! ઉપર કંઈ ન પહેર્યું હોય તોય વાંધો ન આવે. પણ હવે પહેરવા કે ન પહેરવાનો સવાલ જ ક્યાં છે? હમણાં એક છેડો આમ પંખા સાથે બાંધ્યો ને બીજે છેડે… ના, છેડે તો બહુ લાંબું થઈ જાય. લંબાઈના માપે ગાળિયો બનાવીને ગળામાં પહેરી લીધો એટલે પત્યું! ધોતિયું નવુંનક્કોર છે ને આમેય કાપડ સરસ છે એટલે ફાટી કે ફસકાઈ જવાની ચિંતા નથી. નહિતર પોતાની કાયા કાંઈ… એને કાયા શબ્દ પર હસવું આવ્યું. માણસના વિચાર એની ભાષાનેય પલટાવી દે તે આનું નામ! ‘આ રે કાયા ડોલવાને લાગી, ઊડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું!’ | જયંતીલાલે પૅકેટ ખોલ્યું. કાગળ-દોરો એક બાજુ મૂકતાં ધોતિયાનું પોત તપાસ્યું. સિંગલને બદલે જોટો ખરીદવાનું મન થઈ જાય એવું સરસ કાપડ છે. પણ બીજાનું શું કરવું? આ એક લીધું છે એય પહેરવા ક્યાં લીધું છે? લંબાઈ પૂરતી છે તે જોવા એમણે ધોતિયાની ગડી ખોલી. આમ જુઓ તો સાવ હળવુંફૂલ છે પણ વણાટ ઘટ્ટ છેઃ પાણીનું પોટલું બાંધી લ્યોને! ઉપર કંઈ ન પહેર્યું હોય તોય વાંધો ન આવે. પણ હવે પહેરવા કે ન પહેરવાનો સવાલ જ ક્યાં છે? હમણાં એક છેડો આમ પંખા સાથે બાંધ્યો ને બીજે છેડે… ના, છેડે તો બહુ લાંબું થઈ જાય. લંબાઈના માપે ગાળિયો બનાવીને ગળામાં પહેરી લીધો એટલે પત્યું! ધોતિયું નવુંનક્કોર છે ને આમેય કાપડ સરસ છે એટલે ફાટી કે ફસકાઈ જવાની ચિંતા નથી. નહિતર પોતાની કાયા કાંઈ… એને કાયા શબ્દ પર હસવું આવ્યું. માણસના વિચાર એની ભાષાનેય પલટાવી દે તે આનું નામ! ‘આ રે કાયા ડોલવાને લાગી, ઊડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું!’ |