17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિરુદ્દેશ યાત્રા (નિરુદ્દેશ યાત્રા)}} {{Poem2Open}} હે સુંદરી, હજી તું મને કેટલે દૂર લઈ જઈશ? બોલ, કયે કિનારે તારી સોનાની નૌકા લાગશે? હું વિદેશિની, જ્યારે જ્યારે હું પૂછું છું, (ત્યારે ત...") |
No edit summary |
||
Line 11: | Line 11: | ||
ત્યાર પછી કોઈ વાર વાદળાં ચડયાં છે તો કોઈ વાર સૂર્ય, કોઈ વાર સાગર ક્ષુબ્ધ થયો છે તો કોઈ વાર શાંત રહ્યો છે. દિવસ વહી જાય છે, સઢમાં પવન ભરાય છે, સોનાની નૌકા ક્યાંય ચાલી જાય છે, પશ્ચિમમાં જોઉં છું તો સૂર્ય અસ્તાચળ પર ઊતરે છે. હવે એક વાર તને પૂછું છું કે ત્યાં સ્નિગ્ધ મરણ છે, તિમિર તળે શાંતિ છે, સુપ્તિ છે? તું શબ્દ પણ બોલ્યા વગર આંખ ઊંચી કરીને હસે છે. | ત્યાર પછી કોઈ વાર વાદળાં ચડયાં છે તો કોઈ વાર સૂર્ય, કોઈ વાર સાગર ક્ષુબ્ધ થયો છે તો કોઈ વાર શાંત રહ્યો છે. દિવસ વહી જાય છે, સઢમાં પવન ભરાય છે, સોનાની નૌકા ક્યાંય ચાલી જાય છે, પશ્ચિમમાં જોઉં છું તો સૂર્ય અસ્તાચળ પર ઊતરે છે. હવે એક વાર તને પૂછું છું કે ત્યાં સ્નિગ્ધ મરણ છે, તિમિર તળે શાંતિ છે, સુપ્તિ છે? તું શબ્દ પણ બોલ્યા વગર આંખ ઊંચી કરીને હસે છે. | ||
હમણાં અંધારી રાત પાંખ ફેલાવીને આવશે, સંધ્યાકાશમાં સોનેરી પ્રકાશ ઢંકાઈ જશે. માત્ર તારા દેહનો સૌરભ ઊડે છે, માત્ર જલનો કલરવ કાને પડે છે, વાયુથી તારો કેશરાશિ શરીર ઉપર ઊડીને પડે છે. વિકલહૃદય અને વિવશ શરીરવાળો હું તને બૂમ પાડીને અધીર બનીને કહીશ, ‘ અરે ઓ ક્યાં છે, પાસે આવીને સ્પર્શ કર.’ તું શબ્દ પણ નહિ બોલે, તારું નીરવ હાસ્ય હું જોવા નહિ પામું. | હમણાં અંધારી રાત પાંખ ફેલાવીને આવશે, સંધ્યાકાશમાં સોનેરી પ્રકાશ ઢંકાઈ જશે. માત્ર તારા દેહનો સૌરભ ઊડે છે, માત્ર જલનો કલરવ કાને પડે છે, વાયુથી તારો કેશરાશિ શરીર ઉપર ઊડીને પડે છે. વિકલહૃદય અને વિવશ શરીરવાળો હું તને બૂમ પાડીને અધીર બનીને કહીશ, ‘ અરે ઓ ક્યાં છે, પાસે આવીને સ્પર્શ કર.’ તું શબ્દ પણ નહિ બોલે, તારું નીરવ હાસ્ય હું જોવા નહિ પામું. | ||
૧૧ ડીસેમ્બર ૧૮૯૩ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘સોનાર તરી’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૧૪. વસુન્ધરા |next =૧૬. એબાર ફિરાઓ મોરે }} |
edits