17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વપ્ન (સ્વપ્ન)}} {{Poem2Open}} દૂર, બહુ દૂર, સ્વપ્નલોકમાં ઉજ્જયિની નગરીમાં શિપ્રાનદીને કાંઠે એકવાર હું મારી પૂર્વજન્મની પ્રથમ પ્રિયાની શોધમાં ગયો હતો, એને મુખે લોધ્રરેણુ, હાથમાં...") |
(Added Years + Footer) |
||
Line 12: | Line 12: | ||
આંગણામાંના વૃક્ષની નીચે અમે બંને કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઊભાં રહ્યાં! ક્યારે, શા મિષે એને સુકોમળ હાથ, સાંજવેળાએ માળામાં પાછા ફરતા પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડ્યું, વ્યાકુળ ઉદાસ નિઃશ્વાસ આવીને નિઃશ્વાસ સાથે નિઃશબ્દે મળી ગયો. | આંગણામાંના વૃક્ષની નીચે અમે બંને કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઊભાં રહ્યાં! ક્યારે, શા મિષે એને સુકોમળ હાથ, સાંજવેળાએ માળામાં પાછા ફરતા પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડ્યું, વ્યાકુળ ઉદાસ નિઃશ્વાસ આવીને નિઃશ્વાસ સાથે નિઃશબ્દે મળી ગયો. | ||
રાત્રિના અન્ધકારે ઉજ્જિયનીને એકાકાર કરીને લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે હોલવાઇ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતિ થંભી ગઈ. | રાત્રિના અન્ધકારે ઉજ્જિયનીને એકાકાર કરીને લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે હોલવાઇ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતિ થંભી ગઈ. | ||
૨૨ મે, ૧૮૯૭ | |||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | ‘કલ્પના’ | ||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૨૫. ભ્રષ્ટ લગ્ન|next =૨૭. મદન ભસ્મેર પર }} |
edits