17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભિસાર (અભિસાર )}} {{Poem2Open}} એકવાર સંન્યાસી ઉપગુપ્ત મથુરા નગરીના કોટની રાંગે સૂતા હતા. પવનથી નગરીના દીવા બુઝાઈ ગયા છે. નગરીનાં ઘરોનાં દ્વાર બંધ છે. મધરાતના તારાઓ શ્રાવણના ગગનમા...") |
(Added Years + Footer) |
||
Line 20: | Line 20: | ||
સંન્યાસીએ બેસીને એનું અકડાઈ ગયેલું માથું પોતાના ખોળામાં ઊંચકી લીધું. એના સૂકા હોઠ પર પાણી ટોયું. એના માથા પર એમણે મંત્ર ભણ્યો. પોતાને હાથે શીતળ ચંદનના ગારાથી એના દેહ પર લેપ કર્યો. | સંન્યાસીએ બેસીને એનું અકડાઈ ગયેલું માથું પોતાના ખોળામાં ઊંચકી લીધું. એના સૂકા હોઠ પર પાણી ટોયું. એના માથા પર એમણે મંત્ર ભણ્યો. પોતાને હાથે શીતળ ચંદનના ગારાથી એના દેહ પર લેપ કર્યો. | ||
કુલ ઝરે છે, કોકિલ કૂજે છે, રાત્રિ જ્યોત્સનાથી મત્ત છે. ‘કોણ આવ્યા છે તમે, હે દયામય?’ સ્ત્રીએ પૂછ્યું. સંન્યાસી કહે છે, ‘આ રાત્રે મારો સમય આવ્યો છે, હું આવ્યો છું, વાસવદત્તા!’ | કુલ ઝરે છે, કોકિલ કૂજે છે, રાત્રિ જ્યોત્સનાથી મત્ત છે. ‘કોણ આવ્યા છે તમે, હે દયામય?’ સ્ત્રીએ પૂછ્યું. સંન્યાસી કહે છે, ‘આ રાત્રે મારો સમય આવ્યો છે, હું આવ્યો છું, વાસવદત્તા!’ | ||
૫ ઑક્ટોબર, ૧૮૯૯ | |||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | ‘કથા ઓ કાહિની’ | ||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૨૮. દેવતાર ગ્રાસ|next =૩૦. કર્ણકુન્તીસંવાદ }} |
edits