17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિરહ (વિરહ)}} {{Poem2Open}} તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી—સૂર્ય ત્યારે મધ્ય આકાશમાં હતો, તાપ આકરો હતો. ગૃહકાર્ય આટોપીને ત્યારે એરડામાં હું એકલી હતી, બારી આગળ પોતાના મનમાં રત...") |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
ઘરે ઘરે બારણાં વાસેલાં હતાં, હું જાગતી હતી—મારા છુટ્ટા વાળ ઉદાસ પવનથી ઊડતા હતા. કાંઠાનાં ઝાડની છાયા નીચે નદીનાં જળમાં તરંગ નહોતા; બળબળતું આકાશ સફેદ અલસ વાદળાંમાં લાંબું થઈને પડ્યું હતું. ઘરે ઘરે બારણાં વાસેલાં હતાં, હું જાગતી હતી. | ઘરે ઘરે બારણાં વાસેલાં હતાં, હું જાગતી હતી—મારા છુટ્ટા વાળ ઉદાસ પવનથી ઊડતા હતા. કાંઠાનાં ઝાડની છાયા નીચે નદીનાં જળમાં તરંગ નહોતા; બળબળતું આકાશ સફેદ અલસ વાદળાંમાં લાંબું થઈને પડ્યું હતું. ઘરે ઘરે બારણાં વાસેલાં હતાં, હું જાગતી હતી. | ||
તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી, શુષ્ક માર્ગે ને બળબળતા મેદાનમાં તાપ આકરો હતો. ગાઢી છાયાવાળા વડની ડાળે માત્ર બે કબૂતરો બોલતાં હતાં, હું એકલી બારીએ બેઠી હતી—મારું શયનઘર સૂનું હતું. તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી. | તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી, શુષ્ક માર્ગે ને બળબળતા મેદાનમાં તાપ આકરો હતો. ગાઢી છાયાવાળા વડની ડાળે માત્ર બે કબૂતરો બોલતાં હતાં, હું એકલી બારીએ બેઠી હતી—મારું શયનઘર સૂનું હતું. તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી. | ||
૩ જૂન, ૧૯૦૦ | |||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | ‘ક્ષણિકા’ | ||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૩. નવવર્ષા |next =૩૫. કૃષ્ણકલિ }} |
edits