825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|આ જમાનાનો પારસમણિ | પવનકુમાર જૈન}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની બીજી ખૂબી એ હતી કે મોજમાં આવે ત્યારે એ લાકડું. લોખંડ, માટી, પ્લાસ્ટિક, જે હાથમાં આવે તેમાંથી કોઈ ને કોઈ અવનવી વસ્તુ બનાવી કાઢે. એની આ આવડતને લીધે લોકો એને ‘કલાકાર’ કહેવા માંડ્યા હતા. | એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની બીજી ખૂબી એ હતી કે મોજમાં આવે ત્યારે એ લાકડું. લોખંડ, માટી, પ્લાસ્ટિક, જે હાથમાં આવે તેમાંથી કોઈ ને કોઈ અવનવી વસ્તુ બનાવી કાઢે. એની આ આવડતને લીધે લોકો એને ‘કલાકાર’ કહેવા માંડ્યા હતા. |