17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મરીચિકા (મરીચિકા )}} {{Poem2Open}} મારા પોતાના ગંધથી પાગલ બનીને હું કસ્તૂરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું. ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે મને શોધી જડતી નથી—જે ચાહું છું તે...") |
(Added Years + Footer) |
||
Line 7: | Line 7: | ||
છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના મરીચિકા(મૃગજળ)ની પેઠે ફરે છે. હાથ લંબાવીને તેને છાતી સરસી લેવા જતાં પાછી છાતીમાં લઈ શકતો નથી, જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી. | છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના મરીચિકા(મૃગજળ)ની પેઠે ફરે છે. હાથ લંબાવીને તેને છાતી સરસી લેવા જતાં પાછી છાતીમાં લઈ શકતો નથી, જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી. | ||
જાણે મારી વાંસળી વ્યાકુલ પાગલની પેઠે પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે. એ જેને બાંધીને પકડે છે તેમાં રાગિણી શોધી જડતી નથી. જે ચાહું છું તે ખોટું ચાહું છું. જે મળે છે તે મને જોઈતું નથી. | જાણે મારી વાંસળી વ્યાકુલ પાગલની પેઠે પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે. એ જેને બાંધીને પકડે છે તેમાં રાગિણી શોધી જડતી નથી. જે ચાહું છું તે ખોટું ચાહું છું. જે મળે છે તે મને જોઈતું નથી. | ||
૧૯૦૩ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘ઉત્સર્ગ’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૫૩. કથા કઓ |next =૫૫. શુભક્ષણ }} |
edits