એકોત્તરશતી/૭પ. હારિચે યાઓયા: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|ખોવાઈ જવું (હારિયે-યાઓયા)}} {{Poem2Open}} મારી નાની દીકરી બહેનપણીઓનો સાદ સાંભળતાં જ સીડીએ થઈને ભોંયતળિયે ઊતરતી હતી, અંધકારમાં બીતી બીતી, થોભતી થોભતી. હાથમાં હતો દીવો, પાલવની આડશે રાખ...")
 
(Added Years + Footer)
 
Line 7: Line 7:
હું હતો અગાશીમાં તારાભરી ચૈત્ર માસની રાતે. એકાએક દીકરીનું રડવું સાંભળીને ઊઠીને દોડતો જોવા ગયો. જતાં જતાં સીડીની વચ્ચે એનો દીવો પવનથી હોલવાઈ ગયો છે. હું એને પૂછું છું, ‘બામી શું થયું છે?' એ નીચેથી રડતી રડતી કહે છે, ‘હું ખોવાઈ ગઈ છું.’

તારાભરી ચૈત્ર માસની એ રાતે અગાશીમાં પાછા જઈને આકાશ ભણી જોતાં મને થયું: મારી કન્યાના જેવી જ કોઈ બીજી કન્યા નીલાંબરના પાલવ ઓથે દીપશિખાને જાળવીને ધીમે ધીમે એકલી જાય છે. જો એનો દીવો બુઝાઈ જાત ને જો એ એકાએક અટકી જાત તો આકાશને ભરી દઈને રડી ઊઠત: ‘હું ખોવાઈ ગઈ છું.’  

<br>
ઑક્ટોબર, ૧૯૧૮
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
‘પલાતકા’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૭૪. મુક્તિ |next =૭૬. મને પડા }}

Navigation menu