18,124
edits
(Created page with "તા. ક. મૂળ મુલાકાત બારેક વર્ષ ઉપર લીધેલી તે નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલી. અહીં તિથીઓ વર્તમાન અનુસાર ફેરવી પુનર્મુદ્રણ કર્યું છે. {{Poem2Open}} '''યજ્ઞેશ : ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભ...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''યજ્ઞેશ : ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભેટો કરાવ્યો ‘અશ્વત્થામા' પાત્રે. હું તમને મળ્યો તે પહેલાં તમે મારી એ કવિતામાં ટપકી પડેલા; અને તમારો આર્કિઓલોજિસ્ટ તરીકેનો પરિચય મને ‘કુમાર'માંથી મળેલો. એ કવિતામાં તમે એક આર્કિઓલોજિસ્ટ તરીકે આવો છો. | '''યજ્ઞેશ : ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભેટો કરાવ્યો ‘અશ્વત્થામા' પાત્રે. હું તમને મળ્યો તે પહેલાં તમે મારી એ કવિતામાં ટપકી પડેલા; અને તમારો આર્કિઓલોજિસ્ટ તરીકેનો પરિચય મને ‘કુમાર'માંથી મળેલો. એ કવિતામાં તમે એક આર્કિઓલોજિસ્ટ તરીકે આવો છો. | ||
મધુસૂદન ઢાંકી : મેં તમારી એ કવિતા વાંચી છે. તમે મને એ મોકલાવેલી. | '''મધુસૂદન ઢાંકી :''' મેં તમારી એ કવિતા વાંચી છે. તમે મને એ મોકલાવેલી. | ||
'''યજ્ઞેશ : એ અશ્વત્થામા ચિરંજીવનથી અભિશપ્ત. એ પાત્રે આપણો ભેટો કરાવેલો. તમારી સાથે પ્રત્યક્ષ પરિચય થયા પછી પાછળથી ખબર પડી કે તમારો મૂળ વિષય તો જીયોલોજી, જે તમે પૂનામાં ભણેલા. તેમાંથી વિચલિત થઈ આ આર્કિઓલોજી-પ્રાચ્યવિધા-ના ક્ષેત્રમાં તમે કેવી રીતે આવ્યા? | '''યજ્ઞેશ : એ અશ્વત્થામા ચિરંજીવનથી અભિશપ્ત. એ પાત્રે આપણો ભેટો કરાવેલો. તમારી સાથે પ્રત્યક્ષ પરિચય થયા પછી પાછળથી ખબર પડી કે તમારો મૂળ વિષય તો જીયોલોજી, જે તમે પૂનામાં ભણેલા. તેમાંથી વિચલિત થઈ આ આર્કિઓલોજી-પ્રાચ્યવિધા-ના ક્ષેત્રમાં તમે કેવી રીતે આવ્યા? |