17,398
edits
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભેટો કરાવ્યો ‘અશ્વત્થામા' પાત્રે. હું તમને મળ્યો તે પહેલાં તમે મારી એ કવિતામાં ટપકી પડેલા; અને તમારો આર્કિઓલોજિસ્ટ તરીકેનો પરિચય મને ‘કુમાર'માંથી મળેલો. એ કવિતામાં તમે એક આર્કિઓલોજિસ્ટ તરીકે આવો છો. | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભેટો કરાવ્યો ‘અશ્વત્થામા' પાત્રે. હું તમને મળ્યો તે પહેલાં તમે મારી એ કવિતામાં ટપકી પડેલા; અને તમારો આર્કિઓલોજિસ્ટ તરીકેનો પરિચય મને ‘કુમાર'માંથી મળેલો. એ કવિતામાં તમે એક આર્કિઓલોજિસ્ટ તરીકે આવો છો. | ||
મધુસૂદન ઢાંકી : મેં તમારી એ કવિતા વાંચી છે. તમે મને એ મોકલાવેલી. | મધુસૂદન ઢાંકી : મેં તમારી એ કવિતા વાંચી છે. તમે મને એ મોકલાવેલી. | ||
Line 194: | Line 194: | ||
'''યજ્ઞેશ :''' '''''પણ મજા પડી. તમે પુનર્જન્મમાં માનો ખરા?''''' | '''યજ્ઞેશ :''' '''''પણ મજા પડી. તમે પુનર્જન્મમાં માનો ખરા?''''' | ||
'''મ. ઢાંકી :''' જરૂર માનું છું, પણ સંપ્રદાયમાં જે રીતે મનાય છે તેના કરતાં આ જન્મજન્માંતરનું મિકેનિઝમ મને વિચાર કરતાં કંઈક જુદી જાતનું હોવાનું લાગ્યું છે. એટલે કે આત્માનું અસ્તિત્વ છે, એની ઉત્ક્રાંતિ પણ છે. આત્મા અનાદિ અનંત મનાય છે. પણ વૈજ્ઞાનિક દષ્ટિએ તો સાદિ સાંત જ છે. અને ઉત્ક્રાંતિમાં જાતિઓ સાથે ક્રમશઃ આત્માની પણ ઉત્ક્રાંતિ થતી આવતી હોય છે, તેમ ચિત્ત પણ સાથે સાથે વિકસતું આવે છે. આત્માની સાથે એ સંલગ્ન છે. શરીર, બુદ્ધિ, મન, ચિત્ત અને અંતરાત્મા એ બધું મળીને અસ્તિત્વ બની રહે છે. જેમ બહિર્શરીર - બહિઆત્મા ને – અંતરાત્મા, પછી પરાત્મા જે સર્વોપરી છે, એ બ્રહ્મન્ છે. આ વસ્તુ યોગીઓ જોઈ શકે છે. પણ શબ્દોમાં મૂકવું મુશ્કેલ છે. આમાં સ્વાનુભૂતિ સિવાય બીજું કાંઈ મદદ કરી શકતું નથી. | '''મ. ઢાંકી :''' જરૂર માનું છું, પણ સંપ્રદાયમાં જે રીતે મનાય છે તેના કરતાં આ જન્મજન્માંતરનું મિકેનિઝમ મને વિચાર કરતાં કંઈક જુદી જાતનું હોવાનું લાગ્યું છે. એટલે કે આત્માનું અસ્તિત્વ છે, એની ઉત્ક્રાંતિ પણ છે. આત્મા અનાદિ અનંત મનાય છે. પણ વૈજ્ઞાનિક દષ્ટિએ તો સાદિ સાંત જ છે. અને ઉત્ક્રાંતિમાં જાતિઓ સાથે ક્રમશઃ આત્માની પણ ઉત્ક્રાંતિ થતી આવતી હોય છે, તેમ ચિત્ત પણ સાથે સાથે વિકસતું આવે છે. આત્માની સાથે એ સંલગ્ન છે. શરીર, બુદ્ધિ, મન, ચિત્ત અને અંતરાત્મા એ બધું મળીને અસ્તિત્વ બની રહે છે. જેમ બહિર્શરીર - બહિઆત્મા ને – અંતરાત્મા, પછી પરાત્મા જે સર્વોપરી છે, એ બ્રહ્મન્ છે. આ વસ્તુ યોગીઓ જોઈ શકે છે. પણ શબ્દોમાં મૂકવું મુશ્કેલ છે. આમાં સ્વાનુભૂતિ સિવાય બીજું કાંઈ મદદ કરી શકતું નથી. | ||
{{Poem2Close}} | |||
{{center|***}} | |||
edits