17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શહીદોને|}} <poem> તજી જડ શરીરબંધ દૃઢ કીર્તિબંધો ગ્રહ્યા, તજી ક્ષણિક સૃષ્ટિ આ, અમર ધામમાં રાજતા, તજી સ્વજનનેહને જગતના બન્યા વ્હાલુડા, તમે અજબ રીત જીવન મહાન વિસ્તારિયું. લડી વિજય...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
તજી જડ શરીરબંધ દૃઢ કીર્તિબંધો ગ્રહ્યા, | તજી જડ શરીરબંધ દૃઢ કીર્તિબંધો ગ્રહ્યા, | ||
તજી ક્ષણિક સૃષ્ટિ આ, અમર ધામમાં રાજતા, | તજી ક્ષણિક સૃષ્ટિ આ, અમર ધામમાં રાજતા, | ||
તજી | તજી સ્વજનસ્નેહને જગતના બન્યા વ્હાલુડા, | ||
તમે અજબ રીત જીવન મહાન વિસ્તારિયું. | તમે અજબ રીત જીવન મહાન વિસ્તારિયું. | ||
Line 17: | Line 17: | ||
બલિષ્ઠ, નવયૌવને ઊછળતાં, રૂડાં જીવવાં, ૧૦ | બલિષ્ઠ, નવયૌવને ઊછળતાં, રૂડાં જીવવાં, ૧૦ | ||
ધરી પ્રથમ પાય મુક્તિ ગમ પંથ દેખાડિયો, | ધરી પ્રથમ પાય મુક્તિ ગમ પંથ દેખાડિયો, | ||
સુવર્ણ ઇતિહાસપૃષ્ઠ ભરિયાં, હતાં | સુવર્ણ ઇતિહાસપૃષ્ઠ ભરિયાં, હતાં ખાલી જે. | ||
ક્ષુધા જન ગરીબની, ભરતભૂમિની મુક્તિની | ક્ષુધા જન ગરીબની, ભરતભૂમિની મુક્તિની |
edits