17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘છબીલી’|}} <poem> <center>[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]</center> એ તે હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી, અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં, શોભી રહી મધુર ઉજ્જ્વ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
<center>[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]</center> | <center><small>[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]</small></center> | ||
એ | એ તો હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી | ||
સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી, | સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી, | ||
અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં, | અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં, | ||
Line 10: | Line 10: | ||
રાજા અમીર ઉમરાવ સિપાહીઓની | રાજા અમીર ઉમરાવ સિપાહીઓની | ||
માનીતી મુગ્ધ વયમાં મધુરી | માનીતી મુગ્ધ વયમાં મધુરી ‘છબીલી’, | ||
એ ખેલતી ધનુષબાણતણા અખાડા, | એ ખેલતી ધનુષબાણતણા અખાડા, | ||
ઘોડે ચડી ઘુમત, એ તલવાર વીંઝી, | ઘોડે ચડી ઘુમત, એ તલવાર વીંઝી, | ||
Line 17: | Line 17: | ||
ઝાઝું ઝબૂકી ગઈ અસ્ત થવાની પૂર્વે. | ઝાઝું ઝબૂકી ગઈ અસ્ત થવાની પૂર્વે. | ||
ને એ બની અવર દ્રૌપદી, | ને એ બની અવર દ્રૌપદી, આંહિ પાછા | ||
જામેલ ભારતસમાં ભડ જુદ્ધ માંહે, | જામેલ ભારતસમાં ભડ જુદ્ધ માંહે, | ||
ખેલી રહી ખડગ ધારી અપૂર્વ શક્તિ, | ખેલી રહી ખડગ ધારી અપૂર્વ શક્તિ, |
edits