825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નિત્યક્રમ | પન્ના નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મૅનહેટન બૅગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો. | એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મૅનહેટન બૅગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો. |