825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ખરજવું | અજિત ઠાકોર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેક કાલની ટપાલમાં એનો કાગળ આવ્યો. ઘણા વખતથી તેજુ ટોક્યા કરતી હતીઃ આળસ છોડી પહેલાં પીપરડી જઈ આવ. વરસાદ સાથે જ ખરજવું ઊભરવા માંડશે. પહેલાં તો વેકેશન પડ્યું નથી કે પીપરડી ગમી પપૂડી મૂકી નથી. હમણાં બે વરસથી જાઉં જાઉં કરીને છેલ્લી ઘડીએ ભાંગી પાડે છે. ને હાં, પેલો ચણોઠીવાળો ઇલાજ પણ પૂછ્યાવજે. એટલે બૅગ તૈયાર કરી. પણ નીકળતામાં ઝાપટું આવ્યું. કહ્યું, કાલે જઈશ. તેજુ ચિડાઈ ગઈઃ ઝાપટું દુનિયા આખીને નંઈ તને એખલાને તાણી જવાનું છે? પછી હસતાં હસતાં કહેઃ કાંણે જતો હોય એવું મોઢું ના કરીશ, પ્લીઝ! | છેક કાલની ટપાલમાં એનો કાગળ આવ્યો. ઘણા વખતથી તેજુ ટોક્યા કરતી હતીઃ આળસ છોડી પહેલાં પીપરડી જઈ આવ. વરસાદ સાથે જ ખરજવું ઊભરવા માંડશે. પહેલાં તો વેકેશન પડ્યું નથી કે પીપરડી ગમી પપૂડી મૂકી નથી. હમણાં બે વરસથી જાઉં જાઉં કરીને છેલ્લી ઘડીએ ભાંગી પાડે છે. ને હાં, પેલો ચણોઠીવાળો ઇલાજ પણ પૂછ્યાવજે. એટલે બૅગ તૈયાર કરી. પણ નીકળતામાં ઝાપટું આવ્યું. કહ્યું, કાલે જઈશ. તેજુ ચિડાઈ ગઈઃ ઝાપટું દુનિયા આખીને નંઈ તને એખલાને તાણી જવાનું છે? પછી હસતાં હસતાં કહેઃ કાંણે જતો હોય એવું મોઢું ના કરીશ, પ્લીઝ! |