17,548
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નર્મદ–પ્રાણવંતા પૂર્વજને|}} <poem> તેં તો ત્યારે કહ્યું 'તુંઃ ‘નહિ નહિ કરશે શાક મારો, રસીલાં!' તારા શી જિન્દગીને જગમહિં કરશે કોણ રે શોક, બન્ધુ? જે આખી જિન્દગાની દરદ દિલ ભરી શેકની સ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
તેં તો ત્યારે કહ્યું | તેં તો ત્યારે કહ્યું ’તુંઃ ‘નહિ નહિ કરશો શોક મારો, રસીલાં!’ | ||
તારા શી | તારા શી જિન્દગીનો જગમહિં કરશે કોણ રે શોક, બન્ધુ? | ||
જે આખી જિન્દગાની દરદ દિલ ભરી | જે આખી જિન્દગાની દરદ દિલ ભરી શોકની સંગ ઝૂઝી, | ||
તેને અંતે બચ્યો શું કંઈ અમ અરથે શોક સ્હેવો જ બાકી? | તેને અંતે બચ્યો શું કંઈ અમ અરથે શોક સ્હેવો જ બાકી? | ||
ના, ના, એ જિન્દગીએ ગજબ જખમ જે અંતરે નિત્ય ઝીલ્યા, | ના, ના, એ જિન્દગીએ ગજબ જખમ જે અંતરે નિત્ય ઝીલ્યા, | ||
એ અંધારે હિલેાળા દ્યુતિ પ્રગટવવા એકલાં જેહ ખાધા, | એ અંધારે હિલેાળા દ્યુતિ પ્રગટવવા એકલાં જેહ ખાધા, | ||
‘શું શું નાખું કરી હું? પ્રતિપળ જપતાં જે ઉધામા ઉઠાવ્યા, | ‘શું શું નાખું કરી હું?’ પ્રતિપળ જપતાં જે ઉધામા ઉઠાવ્યા, | ||
એવાને કાજ આજે નયનજળતણી અર્ચના શું જ માત્ર? | એવાને કાજ આજે નયનજળતણી અર્ચના શું જ માત્ર? | ||
ના, તારે કાજ ઓછાં ગગન | ના, તારે કાજ ઓછાં ગગન બથવતાં કીર્તિનાં મંદિરો યે! | ||
ઓછાં સૌ સ્મારકો છે નયન રિઝવતાં ગ્રંથનાં ને શિલાનાં, | ઓછાં સૌ સ્મારકો છે નયન રિઝવતાં ગ્રંથનાં ને શિલાનાં, | ||
રે, તારી જિન્દગીની રસ- | રે, તારી જિન્દગીની રસ-બળ-દરદે નીતરંતી કથા શું | ||
જાતે ઓછી જ? એ | જાતે ઓછી જ? એ તો પ્રતિજન ઉર અંકાયલું બાવલું છે! | ||
સિદ્ધિ એ જિન્દગીની સકળ ગુણમયી સૃષ્ટિ શી શારદાની | સિદ્ધિ એ જિન્દગીની સકળ ગુણમયી સૃષ્ટિ શી શારદાની | ||
Line 28: | Line 28: | ||
એ ભાગ્યાર્થે સહ્યાં તેં સુફલિત સઘળાં સંકટ થૈ ગયાં છે! | એ ભાગ્યાર્થે સહ્યાં તેં સુફલિત સઘળાં સંકટ થૈ ગયાં છે! | ||
તારા એ જન્મ કેડે શત શત | તારા એ જન્મ કેડે શત શત શરદો સૌમ્ય ને રુદ્ર વીતી, | ||
તારાં નાહેલ તાપીજળ પણ નવલાં ને જુનાં યે થયાં કૈં, | તારાં નાહેલ તાપીજળ પણ નવલાં ને જુનાં યે થયાં કૈં, | ||
તારી સીંચેલ જે જે નિશદિન નિચવી આત્મનાં શક્તિભક્તિ, | તારી સીંચેલ જે જે નિશદિન નિચવી આત્મનાં શક્તિભક્તિ, | ||
Line 44: | Line 44: | ||
કાવ્યે ને કાવ્યશાસ્ત્રે પ્રયતન નવલા સાહસી આદર્યા તેં, | કાવ્યે ને કાવ્યશાસ્ત્રે પ્રયતન નવલા સાહસી આદર્યા તેં, | ||
ગદ્યાત્મા | ગદ્યાત્મા ગુર્જરીનો પ્રથમ પ્રખર રૂપે જ આવિષ્કર્યો તેં, | ||
રાજ્યોના રંગ રંગ્યા, મનન મનતણાં શૌર્ય ને પ્રેમઘેલાં, | રાજ્યોના રંગ રંગ્યા, મનન મનતણાં શૌર્ય ને પ્રેમઘેલાં, | ||
કોશે, ધર્મી વિચારે ગહન મથનથી લેખની તેં ચલાવી. | કોશે, ધર્મી વિચારે ગહન મથનથી લેખની તેં ચલાવી. | ||
ક્યાંથી ત્યારે ઉઠી રે તવ ઉર ધખના શારદા સેવનાની, | ક્યાંથી ત્યારે ઉઠી રે તવ ઉર ધખના શારદા સેવનાની, | ||
આંખે આંસુ ભરી | આંખે આંસુ ભરી તેં કલમ ચરણમાં શીશ મેલ્યું, હુતાત્મા! | ||
ને આખી જિન્દગીનાં અવિરત ઘસતાં પ્રાણ ને શક્તિ મોંઘાં | ને આખી જિન્દગીનાં અવિરત ઘસતાં પ્રાણ ને શક્તિ મોંઘાં | ||
બેમૂલા લેપથી એ સુરભિત અરચ્યું ભાલ | બેમૂલા લેપથી એ સુરભિત અરચ્યું ભાલ તેં ગુર્જરીનું. | ||
તારી એ ભેખઝોળી, કલમ કસભરી, ભાવના તુંગગામી, | તારી એ ભેખઝોળી, કલમ કસભરી, ભાવના તુંગગામી, | ||
Line 58: | Line 58: | ||
રેલાયો ઠામઠામે, મલ અમલ કર્યા એકલે હાથ વીર! | રેલાયો ઠામઠામે, મલ અમલ કર્યા એકલે હાથ વીર! | ||
રે, હાથે એકલે | રે, હાથે એકલે તેં શબદ જગતના કોશને ભવ્ય ખોલ્યો, | ||
રે, હાથે એકલે તું અડગ ઝગડિયો જૂઠ તેં જે પ્રમાણ્યું, | રે, હાથે એકલે તું અડગ ઝગડિયો જૂઠ તેં જે પ્રમાણ્યું, | ||
ખુલ્લાબોલા, ન કોને ચરણ ડર ભર્યો તું પડ્યો, સત્યભક્ત! | ખુલ્લાબોલા, ન કોને ચરણ ડર ભર્યો તું પડ્યો, સત્યભક્ત! | ||
પ્રાણે, | પ્રાણે, પ્રેમે, શહૂરે પ્રતિ કદમ પળ્યો જિન્દગીમાં શુરીલો. | ||
પ્રેમાનંદે ધરેલી પુનઃ ધરી જ | પ્રેમાનંદે ધરેલી પુનઃ ધરી જ તેં શારદાર્થે શહીદી, | ||
તારામાં લોહી સાચું નસનસ ઉછળ્યું શુદ્ધ આ ભૂમિકેરું, | તારામાં લોહી સાચું નસનસ ઉછળ્યું શુદ્ધ આ ભૂમિકેરું, | ||
તેં ન્હોતા ભેદ રાખ્યા તવ હૃદયપટે કાર્યનાં ક્ષેત્રકેરા, | તેં ન્હોતા ભેદ રાખ્યા તવ હૃદયપટે કાર્યનાં ક્ષેત્રકેરા, | ||
જ્યાં જ્યાં તેં હ્રાસ જોયો તહિં તહિં ધસિયો જીવનોત્કર્ષ કાજે. | જ્યાં જ્યાં તેં હ્રાસ જોયો તહિં તહિં ધસિયો જીવનોત્કર્ષ કાજે. | ||
ના, ના, શોભે તને રે કવિજન | ના, ના, શોભે તને રે કવિજન કથવો, સાક્ષરે યે ન તું રે, | ||
પ્રત્નાભ્યાસી ન તું યે નવલરચક કે શાસ્ત્રનો સિદ્ધ જ્ઞાતા, | પ્રત્નાભ્યાસી ન તું યે નવલરચક કે શાસ્ત્રનો સિદ્ધ જ્ઞાતા, | ||
એથી | એથી યે ભવ્ય ઊંચું બિરદ તવ લલાટે જ જાતે લખ્યું તેં– | ||
ને આજે સૌ દઈએ છલછલ | ને આજે સૌ દઈએ છલછલ ઉરથી : ‘વીર તું, શૂર, પ્રેમી!’ | ||
તારો એ આત્મ-જોસ્સો, અજબ દમ અને લેખનીનો ધ્રુજારો, | તારો એ આત્મ-જોસ્સો, અજબ દમ અને લેખનીનો ધ્રુજારો, | ||
Line 80: | Line 80: | ||
રે આત્માના ઉજાસે જગત જગવતા પૂર્વજ પ્રાણવંતા | રે આત્માના ઉજાસે જગત જગવતા પૂર્વજ પ્રાણવંતા | ||
તારા એ કાળથી સૌ પ્રગતિક બનિયું, તેજે ને છાંયડાની | તારા એ કાળથી સૌ પ્રગતિક બનિયું, તેજે ને છાંયડાની | ||
ઓળા મોટા થયા છે, હૃદયતણી વધી વ્યગ્રતા | ઓળા મોટા થયા છે, હૃદયતણી વધી વ્યગ્રતા શક્તતા ને, | ||
આત્મા તારો પિછાને જયજય કરવા ગુર્જરીના પ્રયત્નો. | આત્મા તારો પિછાને જયજય કરવા ગુર્જરીના પ્રયત્નો. | ||
ને તેં ત્યારે કહ્યું જે, ‘નહિ નહિ | ને તેં ત્યારે કહ્યું જે, ‘નહિ નહિ કરશો શોક!’ સાચું જ, શાને | ||
તારા જેવાતણો રે? હૃદય ઉછળવાં જોઈએ ગર્વથી તો, | તારા જેવાતણો રે? હૃદય ઉછળવાં જોઈએ ગર્વથી તો, | ||
રે, તો યે શોક કેરાં નિબિડ નિબિડ આ વાદળાં હૈયું દાબે, | રે, તો યે શોક કેરાં નિબિડ નિબિડ આ વાદળાં હૈયું દાબે, |
edits