17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્રિકેટ મૅચ|}} <poem> ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને ડુબેલ રસપાનમાં વિસરી ગુંજને હોય શું! તથેય અહિંયાં અગણ્ય જનલોક જામેલ છે વિશાળ મયદાન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની | ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની | ||
કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને | કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને | ||
ડુબેલ રસપાનમાં વિસરી | ડુબેલ રસપાનમાં વિસરી ગુંજનો હોય શું! | ||
તથેવ અહિંયાં અગણ્ય જનલોક જામેલ છે | |||
વિશાળ મયદાન ગોળ ફરતે બધે મંડપે | વિશાળ મયદાન ગોળ ફરતે બધે મંડપે | ||
પ્રશાન્ત: વચમાં સપાટ સુવિશાળ ચોગાનમાં | પ્રશાન્ત : વચમાં સપાટ સુવિશાળ ચોગાનમાં | ||
ઉભેલ નિજ પેંતરે નજીક દૂર ખેલાડીઓ– | ઉભેલ નિજ પેંતરે નજીક દૂર ખેલાડીઓ– | ||
નભે લસત તારકો સદૃશ કોઈ નક્ષત્રના! | નભે લસત તારકો સદૃશ કોઈ નક્ષત્રના! | ||
Line 35: | Line 35: | ||
તજી સહુ વિભિન્નતા, બૃહદ કો મહાપદ્મ શું | તજી સહુ વિભિન્નતા, બૃહદ કો મહાપદ્મ શું | ||
મહા હૃદય કો રચે; સહ વિષાદ ઉન્માદમાં | મહા હૃદય કો રચે; સહ વિષાદ ઉન્માદમાં | ||
સ્ફુરે છ થઈ એક, એક નસ ત્યાં રસોની વહે; ૩૦ | |||
અને ધબક એકરૂપ સઘળે સ્ફુરી ત્યાં રહે. | અને ધબક એકરૂપ સઘળે સ્ફુરી ત્યાં રહે. | ||
ગલોલ સમ છૂટતો નિરખતાં દડો દોડતું | ગલોલ સમ છૂટતો નિરખતાં દડો દોડતું |
edits