18,313
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂલના થાંભલાઓ|}} <poem> અમે ઉપવને ઉગ્યા, જળભર્યા, કથ્યા કાવ્યમાં, સુકોમળ સુચારૂસ્પર્શ, કદલી તણા સ્થંભ ના; ન વા ભવન–ઓટલે લઘુક માળ બેચારનો શિરે ધરત ભાર પૂતલીમઢ્યા વળી થાંભલા. ન મસ્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 9: | Line 9: | ||
ન મસ્જિદ મહીં અનેક મળી એક ધાબું ધરી | ન મસ્જિદ મહીં અનેક મળી એક ધાબું ધરી | ||
શિરે | શિરે મસૃણ ગાદલા સમું ઉભેલ સ્થંભો ઘણા; | ||
ન વા દ્રવિડદેશ–મંદિર વિષે | ન વા દ્રવિડદેશ–મંદિર વિષે પુ દુ મં ડ પો | ||
મહીં નખશિખાન્ત કામ્ય કલદેહ સ્થંભો અમે; | મહીં નખશિખાન્ત કામ્ય કલદેહ સ્થંભો અમે; | ||
અમે ન ગિરિઅંગથી | અમે ન ગિરિઅંગથી ખણીખુતી ગુફાઓ વિષે | ||
ઉભા અસલરૂપ નામ બસ થંભનું ધારતા; ૧૦ | ઉભા અસલરૂપ નામ બસ થંભનું ધારતા; ૧૦ | ||
ન કે શિર પરે જ ભાર ધરી માત્ર | ન કે શિર પરે જ ભાર ધરી માત્ર નિર્ભાર આ | ||
મહા નભ | મહા નભ તણો—તથા વિલય ક્યારના યે થયા | ||
જનો ’મરની | જનો ’મરની કીર્તિનો—અચલ કીર્તિસ્થંભો અમે. | ||
અમે અગણ સ્થંભસૃષ્ટિ મહીં કો અનોખા સદા; | અમે અગણ સ્થંભસૃષ્ટિ મહીં કો અનોખા સદા; | ||
Line 32: | Line 32: | ||
પછીત પર ટેકવી ડગ જલોની નીચે વસ્યા! | પછીત પર ટેકવી ડગ જલોની નીચે વસ્યા! | ||
સુપંક મહીં | સુપંક મહીં યે અકંપ ડગલે ધીરે ઊતરી | ||
અને પછી કઠોર કૈં પડ ધરા તણાં વીંધતા | અને પછી કઠોર કૈં પડ ધરા તણાં વીંધતા | ||
જઈ, મથીમથી મહા તસુતસુ જ જીત્યે જતા | જઈ, મથીમથી મહા તસુતસુ જ જીત્યે જતા | ||
Line 44: | Line 44: | ||
અને રિવટની નસેનસ સિવાઈ જાવું બધે! | અને રિવટની નસેનસ સિવાઈ જાવું બધે! | ||
અમારું વ્રત ઉગ્ર, | અમારું વ્રત ઉગ્ર, એકલતણી નિરાંતો તજી | ||
કરોકર ભિડાવી નિત્ય અવિયોજ્ય યુગ્મો બની, | |||
કતાર મહીં | કતાર મહીં થૈ ખડા, મગજ સંકળાવી બધાં, | ||
તજી અલગતા, | તજી અલગતા, અડોઅડ—સુદૂર તો યે—થવું | ||
અને ધરતીભારને વહત શેષ શો વિસ્તૃત | અને ધરતીભારને વહત શેષ શો વિસ્તૃત | ||
પ્રલંબ શિર | પ્રલંબ શિર ધારવો બૃહદ પૂલ દુર્ભાર કો! ૪૦ | ||
પરાર્ધ ટન | પરાર્ધ ટન બોજ શીશ, પગમાં પરાર્ધાશ્વનાં | ||
પ્રચંડ વહનોની ચૂડ, | પ્રચંડ વહનોની ચૂડ, ઉભયો મહીં સ્થૈર્યને | ||
રહેવું નિત સાચવી, ન ખસવું, નહીં કંપવું, | રહેવું નિત સાચવી, ન ખસવું, નહીં કંપવું, | ||
અખંડ જગની સમસ્ત ગતિઓની કૈં ગંગને | અખંડ જગની સમસ્ત ગતિઓની કૈં ગંગને | ||
Line 59: | Line 59: | ||
અહીં જનપદોની હેઠ અમ નિત્ય ચર્યા છતાં | અહીં જનપદોની હેઠ અમ નિત્ય ચર્યા છતાં | ||
અમે વિજનમાં વસ્યા; અમ પરે ન આંખો પડે | અમે વિજનમાં વસ્યા; અમ પરે ન આંખો પડે | ||
અમો પર પસાર | અમો પર પસાર થૈ જત તણી; અમોને નહિ | ||
મનુષ્યકરસ્પર્શ, ના | મનુષ્યકરસ્પર્શ, ના વિરહિણી અઢેલી ઉભે, | ||
રમે ન શિશુ સાથ, ના | રમે ન શિશુ સાથ, ના દૃગ ઢળે કલાભક્તનાં, ૫૦ | ||
ન | ન તૈલરસમર્દનો, કુસુમગંધનાં અર્ચનો! | ||
અહીં છ ઘમસાણ નિત્ય, જલઓઘ ગાંડા થઈ | અહીં છ ઘમસાણ નિત્ય, જલઓઘ ગાંડા થઈ | ||
ધસી ઉમટતા સુદૂર થકી સૈન્યટોળાં લઈ; | ધસી ઉમટતા સુદૂર થકી સૈન્યટોળાં લઈ; | ||
અહીં મકરદંષ્ટ્ર ને | અહીં મકરદંષ્ટ્ર ને જળચરોની જિહ્વા—ચુમી, | ||
તુટેલ તટમાટી-મર્દન, તણાયલાં વૃક્ષની | તુટેલ તટમાટી-મર્દન, તણાયલાં વૃક્ષની | ||
સુકંટકની અર્ચના જ; અહીં પાળ થાતી વળી | સુકંટકની અર્ચના જ; અહીં પાળ થાતી વળી | ||
મુવેલ પશુઓની, ને વમળની ઘણી વંતરી | મુવેલ પશુઓની, ને વમળની ઘણી વંતરી | ||
અહીં નરતતી, પરંતુ દૃઢપાદ ઊભા અમે | અહીં નરતતી, પરંતુ દૃઢપાદ ઊભા અમે | ||
ગણો શું શિવના ભયાનક ભૂતાવળોને વિષે! | |||
અમારી સહુ સાધના અચલતાની, ઊંડાણની, ૬૦ | અમારી સહુ સાધના અચલતાની, ઊંડાણની, ૬૦ | ||
જગદ્ભરઉઠાવ કેરી; અમ બંધુઓની મૃદુ | |||
સુકોમલ સુરમ્ય જીવનકલા અમારે નહીં | સુકોમલ સુરમ્ય જીવનકલા અમારે નહીં | ||
ખપે; પરમતોષ આ જળ વિષે સદાના ખડા | ખપે; પરમતોષ આ જળ વિષે સદાના ખડા |