17,548
edits
No edit summary |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<center>'''ગુજરાતીમાં મુસ્લિમ ભક્તિમાર્ગી સાહિત્ય'''</center> | <center>'''ગુજરાતીમાં મુસ્લિમ ભક્તિમાર્ગી સાહિત્ય'''</center> | ||
<center>ફ્રાન્સવાઁ મેલિસોં/center> | <center>ફ્રાન્સવાઁ મેલિસોં</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 11: | Line 11: | ||
રાજે ભગતની કાવ્યકૃતિઓ : રાજે ભગત ભરૂચ પ્રદેશનો રહેવાસી હતો; મોલેસલામ મુસલમાન (રજપૂત ગરાસીઓ) હતો; એ ૧૭૨૦ પૂર્વે થઈ ગયો. | રાજે ભગતની કાવ્યકૃતિઓ : રાજે ભગત ભરૂચ પ્રદેશનો રહેવાસી હતો; મોલેસલામ મુસલમાન (રજપૂત ગરાસીઓ) હતો; એ ૧૭૨૦ પૂર્વે થઈ ગયો. | ||
ગિનાનો | '''ગિનાનો''' | ||
ગિનાન શબ્દ મૂળ સંસ્કૃત જ્ઞાન (એટલે કે સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થયેલું જ્ઞાન)નું તદ્ભવ રૂપ છે. ઇસ્માઈલી નિઝારી મિશનરી (દા’ઈ)ઓ દ્વારા, એમના ધર્માંતરિત થયેલા અનુયાયીઓની ઘરગથ્થુ ભાષામાં અને એમને આધ્યાત્મિક સાહિત્યનો લાભ પમાડવા જે કૃતિઓ રચાઈ તેને ગિનાનો તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્માઈલવાદની મુખ્ય શાખાઓમાંની એક તે નિઝારી શાખા. ફાતિમિદના ઈજિપ્તનું પતન થયા પછી ૧૦૯૪માં જે વિભાજનો થયાં તેની જ એક નીપજ તે નિઝારી. ઇમામ અલ મુસ્તાનસીરનો મોટો પુત્ર નિઝાર અને તેના અનુયાયીઓ નિઝારના નાના ભાઈ મુસ્તા’લી અને તેના અનુયાયીઓના વિરોધી હતા. બન્ને જૂથોનો એક લાંબો એવો ઇતિહાસ રચાવાનો હતો,પરંતુ છેવટે ભારત ખાતે તેમનું પુનર્મિલન સધાવાનું હતું. વર્તમાન સમયના નિઝારી, મુખ્યત્વે મુંબઈ ખાતેના, ગુજરાતમાં, કચ્છમાં, અને સિન્ધમાં સત્પંથી અથવા ખોજા તરીકે ઓળખાય છે. નિઝારી ઈસ્માઈલી એ જ એકમાત્ર એવો શીઆ સંપ્રદાય છે જે હયાતી ધરાવતા અને હાજરાહજૂર ઇમામને ઈશ્વરના સંપૂર્ણ અવતાર તરીકે સ્વીકાર કરનારો છે. ઇમામને તેઓ ‘હાજર ઇમામ’ તરીકે જાણે છે. ૧૮૪૦ પર્યંત ઈરાનમાં ક્રમાનુસાર થતા ઇમામોને લલાટે એક જ લેખ કોતરાયેલો હતો-પજવણી, પરાભવ અને વાડાબંધી. ૧૮૪૦માં જે ઈમામને તાજેતરમાં જ આગાખાનના ખિતાબથી નવાજવામાં આવેલા તેને સિંધમાં ભાગવું પડેલું અને ત્યાંથી મુંબઈ તરફ. આ ઈમામના પુરોગામીઓ દ્વારા મોકલાયેલા મિશનરીઓએ ધર્માંતર કરાવીને ખોજા કોમ ઊભી કરેલી. આ કોમ વત્તેઓછે અંશે ઈરાનની ઈમામતથી કપાયેલી જ રહી. આ કોમે આવેલા ઈમામના અધિકારો સત્તાવાર રીતે માન્ય રાખ્યા. આ સમયના ઉત્તરોત્તરથી ઈસ્માઈલીઓના પોતાના અભ્યાસી સંશોધકોને તેમ જ પાશ્ચાત્ય સંશોધકોને ઉત્તેજન મળવું શરૂ થયું. ગિનાનોની હસ્તપ્રતો બહાર આવવા લાગી, તેમની નકલો થવા લાગી અને ખુલ્લેઆમ પ્રકાશિત પણ થવા લાગી. હવે પહેલાંની જેમ સાંકેતિક ખોજકી લિપિની જરૂર રહી નહિ, કેમ કે હવે સનાતની ઈસ્લામ તરફથી પજવણીનો અવકાશ રહ્યો નહોતો. | ગિનાન શબ્દ મૂળ સંસ્કૃત જ્ઞાન (એટલે કે સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થયેલું જ્ઞાન)નું તદ્ભવ રૂપ છે. ઇસ્માઈલી નિઝારી મિશનરી (દા’ઈ)ઓ દ્વારા, એમના ધર્માંતરિત થયેલા અનુયાયીઓની ઘરગથ્થુ ભાષામાં અને એમને આધ્યાત્મિક સાહિત્યનો લાભ પમાડવા જે કૃતિઓ રચાઈ તેને ગિનાનો તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્માઈલવાદની મુખ્ય શાખાઓમાંની એક તે નિઝારી શાખા. ફાતિમિદના ઈજિપ્તનું પતન થયા પછી ૧૦૯૪માં જે વિભાજનો થયાં તેની જ એક નીપજ તે નિઝારી. ઇમામ અલ મુસ્તાનસીરનો મોટો પુત્ર નિઝાર અને તેના અનુયાયીઓ નિઝારના નાના ભાઈ મુસ્તા’લી અને તેના અનુયાયીઓના વિરોધી હતા. બન્ને જૂથોનો એક લાંબો એવો ઇતિહાસ રચાવાનો હતો,પરંતુ છેવટે ભારત ખાતે તેમનું પુનર્મિલન સધાવાનું હતું. વર્તમાન સમયના નિઝારી, મુખ્યત્વે મુંબઈ ખાતેના, ગુજરાતમાં, કચ્છમાં, અને સિન્ધમાં સત્પંથી અથવા ખોજા તરીકે ઓળખાય છે. નિઝારી ઈસ્માઈલી એ જ એકમાત્ર એવો શીઆ સંપ્રદાય છે જે હયાતી ધરાવતા અને હાજરાહજૂર ઇમામને ઈશ્વરના સંપૂર્ણ અવતાર તરીકે સ્વીકાર કરનારો છે. ઇમામને તેઓ ‘હાજર ઇમામ’ તરીકે જાણે છે. ૧૮૪૦ પર્યંત ઈરાનમાં ક્રમાનુસાર થતા ઇમામોને લલાટે એક જ લેખ કોતરાયેલો હતો-પજવણી, પરાભવ અને વાડાબંધી. ૧૮૪૦માં જે ઈમામને તાજેતરમાં જ આગાખાનના ખિતાબથી નવાજવામાં આવેલા તેને સિંધમાં ભાગવું પડેલું અને ત્યાંથી મુંબઈ તરફ. આ ઈમામના પુરોગામીઓ દ્વારા મોકલાયેલા મિશનરીઓએ ધર્માંતર કરાવીને ખોજા કોમ ઊભી કરેલી. આ કોમ વત્તેઓછે અંશે ઈરાનની ઈમામતથી કપાયેલી જ રહી. આ કોમે આવેલા ઈમામના અધિકારો સત્તાવાર રીતે માન્ય રાખ્યા. આ સમયના ઉત્તરોત્તરથી ઈસ્માઈલીઓના પોતાના અભ્યાસી સંશોધકોને તેમ જ પાશ્ચાત્ય સંશોધકોને ઉત્તેજન મળવું શરૂ થયું. ગિનાનોની હસ્તપ્રતો બહાર આવવા લાગી, તેમની નકલો થવા લાગી અને ખુલ્લેઆમ પ્રકાશિત પણ થવા લાગી. હવે પહેલાંની જેમ સાંકેતિક ખોજકી લિપિની જરૂર રહી નહિ, કેમ કે હવે સનાતની ઈસ્લામ તરફથી પજવણીનો અવકાશ રહ્યો નહોતો. | ||
ગુજરાતમાં થયેલા ધર્મપરિવર્તનની તવારીખની આકારણી કરવાનું કામ મુશ્કેલીભર્યું છે, કેમ કે તેનો એકમાત્ર સ્રોત ગિનાનો છે, અને તે પાછા સ્વભાવતઃ ખૂબ વિનમ્ર પ્રકૃતિના છે. પીરના નિઝારી મિશનરી તરીકે ગુજરાતમાં સૌપ્રથમ પગ મૂકનાર દંતકથા બની ચૂકેલા સત્ગુરુ નૂર હતા. કહેવાય છે કે એમણે રાજા સિદ્ધારાજ જયસિંહ (૧૦૯૪-૧૧૪૩)નું ધર્મપરિવર્તન કરાવેલું. દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે એમનો રોજો આજે પણ જોવા મળે છે. ગિનાનોનું જે સંગ્રહિત સાહિત્ય પ્રાપ્ત થયું છે તેમાં પરંપરા પ્રમાણે ઉલ્લેખ પામેલા ત્રણ એલચીઓ (દા’ઇ)છે : ૧. પીર શમ્સ, જે ભારતમાં ચૌદમી શતાબ્દીમાં પહોંચ્યા હોવાનું કહેવાય છે અને એ કચ્છ અને મુલ્તાન ખાતે સક્રિય હતા અને ત્યાં જ એમને દફનાવવામાં આવેલા; ૨. પીર સદ્રુદીન (ઈ. સ. ૧૪૦૦) જેમણે કચ્છમાં જમાતખાના (પ્રાર્થના અને ભક્તિ માટેનું સ્થાનક)ની સ્થાપના કરી અને પોતાના હાથે ધર્માંતરિત થયેલા લોહાણા અનુયાયીઓનું ખ્વાજા નામકરણ કર્યું; ૩. પીર હસન કબીર અલ્-દીન, જે પીર સદ્રુદીનના પુત્ર હતા, એમના અવસાન પછી કોઈ વારસદાર નીમવામાં કોમ એકમત સાધી ન શકી. એમના અઢારમા અને સૌથી નાના પુત્રના અનુયાયીઓએ પોતાને સ્વતંત્ર જાહેર કર્યા અને ઇમામશાહના પુત્ર નૂર મુહમ્મદ શાહની સાથે મળીને ઇમામ-શાહીના નવા સંપ્રદાયની સ્થાપના કરી. એ ગાદી અમદાવાદની સમીપ આવેલા પીરાણા ખાતે છે. ગિનાનો સંગ્રહ નિઝારી સંગ્રહ સાથે ઘનિષ્ઠ સામ્ય ધરાવે છે. તેથી કોઈ એક ગિનાન બેઉ પરંપરાઓમાંથી મળી આવતો જણાતો હોય તો તે સોળમી શતાબ્દી પૂર્વેનો હશે એવી ધારણા કરી શકાય. આ એક મૂલ્યવાન નિર્દેશ છે. ઇમામ-શાહી આગવી કહી શકાય એટલી હદે ગુજરાતી રહી, જ્યારે નિઝારી પ્રસ્તાર ભારતના અન્ય પ્રદેશો જેવા કે પંજાબ, પાકિસ્તાનના સિંધ, અને દૂર દૂરના હુન્ઝાના ખીણ પ્રદેશો સુધી, તેમ જ ઈરાન સુધી વિસ્તર્યો. ઇમામશાહીમાં, સુધારા માટેના અનેકવિધ પ્રયાસો છતાં, આગાખાની નિઝારી કરતાં સંમિશ્રણાત્મક વલણો વધુ પ્રવર્તમાન છે. નિઝારી આગાખાનીમાં ઓગણીસમી શતાબ્દીથી જ સમીપવર્તી પૂર્વમાંના ઇસ્લામને લક્ષમાં રાખી પોતાની ફેરતપાસ કરતા રહેવાનું વલણ રહ્યું. એક વાત સાચી, ઈરાનમાંથી ભારતમાં આવતા રહેલા નિઝારીઓની વટાળપ્રવૃત્તિ પર ઇમામશાહીએ પૂર્ણવિરામ મૂકી દીધો. | ગુજરાતમાં થયેલા ધર્મપરિવર્તનની તવારીખની આકારણી કરવાનું કામ મુશ્કેલીભર્યું છે, કેમ કે તેનો એકમાત્ર સ્રોત ગિનાનો છે, અને તે પાછા સ્વભાવતઃ ખૂબ વિનમ્ર પ્રકૃતિના છે. પીરના નિઝારી મિશનરી તરીકે ગુજરાતમાં સૌપ્રથમ પગ મૂકનાર દંતકથા બની ચૂકેલા સત્ગુરુ નૂર હતા. કહેવાય છે કે એમણે રાજા સિદ્ધારાજ જયસિંહ (૧૦૯૪-૧૧૪૩)નું ધર્મપરિવર્તન કરાવેલું. દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે એમનો રોજો આજે પણ જોવા મળે છે. ગિનાનોનું જે સંગ્રહિત સાહિત્ય પ્રાપ્ત થયું છે તેમાં પરંપરા પ્રમાણે ઉલ્લેખ પામેલા ત્રણ એલચીઓ (દા’ઇ)છે : ૧. પીર શમ્સ, જે ભારતમાં ચૌદમી શતાબ્દીમાં પહોંચ્યા હોવાનું કહેવાય છે અને એ કચ્છ અને મુલ્તાન ખાતે સક્રિય હતા અને ત્યાં જ એમને દફનાવવામાં આવેલા; ૨. પીર સદ્રુદીન (ઈ. સ. ૧૪૦૦) જેમણે કચ્છમાં જમાતખાના (પ્રાર્થના અને ભક્તિ માટેનું સ્થાનક)ની સ્થાપના કરી અને પોતાના હાથે ધર્માંતરિત થયેલા લોહાણા અનુયાયીઓનું ખ્વાજા નામકરણ કર્યું; ૩. પીર હસન કબીર અલ્-દીન, જે પીર સદ્રુદીનના પુત્ર હતા, એમના અવસાન પછી કોઈ વારસદાર નીમવામાં કોમ એકમત સાધી ન શકી. એમના અઢારમા અને સૌથી નાના પુત્રના અનુયાયીઓએ પોતાને સ્વતંત્ર જાહેર કર્યા અને ઇમામશાહના પુત્ર નૂર મુહમ્મદ શાહની સાથે મળીને ઇમામ-શાહીના નવા સંપ્રદાયની સ્થાપના કરી. એ ગાદી અમદાવાદની સમીપ આવેલા પીરાણા ખાતે છે. ગિનાનો સંગ્રહ નિઝારી સંગ્રહ સાથે ઘનિષ્ઠ સામ્ય ધરાવે છે. તેથી કોઈ એક ગિનાન બેઉ પરંપરાઓમાંથી મળી આવતો જણાતો હોય તો તે સોળમી શતાબ્દી પૂર્વેનો હશે એવી ધારણા કરી શકાય. આ એક મૂલ્યવાન નિર્દેશ છે. ઇમામ-શાહી આગવી કહી શકાય એટલી હદે ગુજરાતી રહી, જ્યારે નિઝારી પ્રસ્તાર ભારતના અન્ય પ્રદેશો જેવા કે પંજાબ, પાકિસ્તાનના સિંધ, અને દૂર દૂરના હુન્ઝાના ખીણ પ્રદેશો સુધી, તેમ જ ઈરાન સુધી વિસ્તર્યો. ઇમામશાહીમાં, સુધારા માટેના અનેકવિધ પ્રયાસો છતાં, આગાખાની નિઝારી કરતાં સંમિશ્રણાત્મક વલણો વધુ પ્રવર્તમાન છે. નિઝારી આગાખાનીમાં ઓગણીસમી શતાબ્દીથી જ સમીપવર્તી પૂર્વમાંના ઇસ્લામને લક્ષમાં રાખી પોતાની ફેરતપાસ કરતા રહેવાનું વલણ રહ્યું. એક વાત સાચી, ઈરાનમાંથી ભારતમાં આવતા રહેલા નિઝારીઓની વટાળપ્રવૃત્તિ પર ઇમામશાહીએ પૂર્ણવિરામ મૂકી દીધો. | ||
Line 18: | Line 18: | ||
ગિનાનોનાં વિષયવસ્તુઓમાં જાતજાતની વિવિધતા રહેલી છે. (પ્રચારાત્મક, પુરા-કલ્પનમૂલક, નીતિમૂલક, વિધિ-વિધાનમૂલક), પરંતુ સૌથી રસપ્રદ ગિનાનસંગ્રહ તો એ છે જેમાં ભારતીય ઈસ્માઈલીઓનો મરમીવાદ આલેખાયો છે. તેમાં એક તરફ સાધક-ભક્તનું આંતરિક વાસ્તવ, સર્વોચ્ચ એવી આધ્યાત્મિક અભેદાનુભૂતિ સાથે તાદાત્મ્ય સાધતું હોય એવી પ્રક્રિયા વર્ણવાયેલી હોય અને બીજી તરફ ઇમામનું આંતરિક વાસ્તવ આલેખાયું હોય એટલે કે ઈશ્વર સાથેની અભેદાનુભૂતિ વર્ણવવાની મથામણ હોય છે. આવા ગિનાનો તેમાંનાં ભાવાત્મક લક્ષણોને કારણે લોકભોગ્ય બની રહ્યા છે. અન્ય પક્ષે, ઉત્તર ભારતના વૈષ્ણવ સંતોને પ્રિય એવા વિષયોનું પણ ગિનાનોમાં યથાતથ પ્રતિબિંબ પડતું રહ્યું છે, જેમાં એક સંપ્રદાય એવો છે જે ‘સત’ શબ્દને અસ્તિત્વના સાગરને પાર કરાવનાર એકમાત્ર સાધન લેખે છે અને ધર્મના બાહ્યાચારને બદલે છેક આભ્યંતર ગુરુ સુધી વિસ્તરતી હોય એવી ભક્તિનો મહિમા ગવાયો છે તે વિરહિણીના પ્રતીકનો વિનિયોગ કરે છે અને એકેશ્વરવાદનો પુરસ્કાર કરે છે : આવા એકેશ્વરવાદને નિર્વૈયક્તિક રૂપે નિરંજન, સામી (સ્વામી) માટે નાથજી, પૂર્ણ પરિબ્રહ્મ, વગેરે નામ હેઠળ ઓળખવામાં આવ્યો છે. સાથોસાથ વૈયક્તિક રૂપે ત્રિભોવન સામ, હરજી, જદુરાય વગેરે વૈષ્ણવ સ્વરૂપે ઓળખાવ્યો છે. ગિનાનોના કર્તાઓ, સન્તોની જેમ, નાથયોગીઓની પ્રતીકરચના તેમ જ તંત્રપ્રણાલીને ઉપાડી લે છે. આમ બોલ કે ધિક્ રટણ નવદીક્ષિત માટે એક પ્રકારનો મંત્ર બની રહે અને આગળ જતાં તેને દીદાર માર્ગે કે કદાચ અજય તરફ દોરી જાય અને અમરત્વનું અમી ઈશ્વર સાથેની અભેદાનુભૂતિમાં તેનું સંગાથી બને. ઈસ્માઈલી ખોજાઓના આચારમાં તેમ જ તેમના કૃતિપાઠોમાં ચૌદમી, પંદરમી અને સોળમી શતાબ્દીના હિન્દુ મરમીવાદના લોકપ્રિય પ્રકારોનો પડઘો પડતો હોવાનું જણાઈ આવે છે અને તેમની કાવ્યકૃતિઓ નિઃશંકપણે મધ્યકાલીન નિર્ગુણી સંતોની ભક્તિ-પરંપરા સાથે સંલગ્ન હોવાનું જણાય છે. | ગિનાનોનાં વિષયવસ્તુઓમાં જાતજાતની વિવિધતા રહેલી છે. (પ્રચારાત્મક, પુરા-કલ્પનમૂલક, નીતિમૂલક, વિધિ-વિધાનમૂલક), પરંતુ સૌથી રસપ્રદ ગિનાનસંગ્રહ તો એ છે જેમાં ભારતીય ઈસ્માઈલીઓનો મરમીવાદ આલેખાયો છે. તેમાં એક તરફ સાધક-ભક્તનું આંતરિક વાસ્તવ, સર્વોચ્ચ એવી આધ્યાત્મિક અભેદાનુભૂતિ સાથે તાદાત્મ્ય સાધતું હોય એવી પ્રક્રિયા વર્ણવાયેલી હોય અને બીજી તરફ ઇમામનું આંતરિક વાસ્તવ આલેખાયું હોય એટલે કે ઈશ્વર સાથેની અભેદાનુભૂતિ વર્ણવવાની મથામણ હોય છે. આવા ગિનાનો તેમાંનાં ભાવાત્મક લક્ષણોને કારણે લોકભોગ્ય બની રહ્યા છે. અન્ય પક્ષે, ઉત્તર ભારતના વૈષ્ણવ સંતોને પ્રિય એવા વિષયોનું પણ ગિનાનોમાં યથાતથ પ્રતિબિંબ પડતું રહ્યું છે, જેમાં એક સંપ્રદાય એવો છે જે ‘સત’ શબ્દને અસ્તિત્વના સાગરને પાર કરાવનાર એકમાત્ર સાધન લેખે છે અને ધર્મના બાહ્યાચારને બદલે છેક આભ્યંતર ગુરુ સુધી વિસ્તરતી હોય એવી ભક્તિનો મહિમા ગવાયો છે તે વિરહિણીના પ્રતીકનો વિનિયોગ કરે છે અને એકેશ્વરવાદનો પુરસ્કાર કરે છે : આવા એકેશ્વરવાદને નિર્વૈયક્તિક રૂપે નિરંજન, સામી (સ્વામી) માટે નાથજી, પૂર્ણ પરિબ્રહ્મ, વગેરે નામ હેઠળ ઓળખવામાં આવ્યો છે. સાથોસાથ વૈયક્તિક રૂપે ત્રિભોવન સામ, હરજી, જદુરાય વગેરે વૈષ્ણવ સ્વરૂપે ઓળખાવ્યો છે. ગિનાનોના કર્તાઓ, સન્તોની જેમ, નાથયોગીઓની પ્રતીકરચના તેમ જ તંત્રપ્રણાલીને ઉપાડી લે છે. આમ બોલ કે ધિક્ રટણ નવદીક્ષિત માટે એક પ્રકારનો મંત્ર બની રહે અને આગળ જતાં તેને દીદાર માર્ગે કે કદાચ અજય તરફ દોરી જાય અને અમરત્વનું અમી ઈશ્વર સાથેની અભેદાનુભૂતિમાં તેનું સંગાથી બને. ઈસ્માઈલી ખોજાઓના આચારમાં તેમ જ તેમના કૃતિપાઠોમાં ચૌદમી, પંદરમી અને સોળમી શતાબ્દીના હિન્દુ મરમીવાદના લોકપ્રિય પ્રકારોનો પડઘો પડતો હોવાનું જણાઈ આવે છે અને તેમની કાવ્યકૃતિઓ નિઃશંકપણે મધ્યકાલીન નિર્ગુણી સંતોની ભક્તિ-પરંપરા સાથે સંલગ્ન હોવાનું જણાય છે. | ||
પીર કાયમદીન બાવાના શિષ્યવૃંદ દ્વારા રચિત ભજનો | '''પીર કાયમદીન બાવાના શિષ્યવૃંદ દ્વારા રચિત ભજનો''' | ||
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી ચિસ્તી સૂફી ગાદીના સ્થાપક તરીકે પીર કાયમદીન બાવાની ગણના થાય છે. પરંતુ માંગરોળ ખાતે પ્રતિવર્ષ ભરાતો મેળો તો મોટામિયાં નામના કાયમદીનના વારસનો મહિમા કરતો હોય છે. આ મોટામિયાં વીસમી શતાબ્દીના પ્રારંભ કાળના જ્ઞાની ગણાતા ધાર્મિક આગેવાન હતા. એમણે પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ પ્રાપ્ત કરેલું ને સર્વધર્મસમન્વયના પુરસ્કર્તા હતા. વર્તમાન શતાબ્દીના શરૂઆતના ગાળામાં તેમણે હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાને કાયમદીનના શિષ્યવૃંદે રચેલાં ભજનો અને કલામો સુપરત કર્યાં. કાંટાવાળાએ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા વ્યાખ્યાનમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓ તરીકે તેમના સુંદર નમૂના રજૂ કરીને અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું. પાછળથી પોતાને હસ્તકના માસિક ‘સાહિત્ય’ (જાન્યુ-ડિસેમ્બર ૧૯૨૨)માં પ્રગટ કર્યાં, ત્યાર પછી તે કૃતિઓ ‘ભક્તિ સાગર’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ પણ થઈ. | સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી ચિસ્તી સૂફી ગાદીના સ્થાપક તરીકે પીર કાયમદીન બાવાની ગણના થાય છે. પરંતુ માંગરોળ ખાતે પ્રતિવર્ષ ભરાતો મેળો તો મોટામિયાં નામના કાયમદીનના વારસનો મહિમા કરતો હોય છે. આ મોટામિયાં વીસમી શતાબ્દીના પ્રારંભ કાળના જ્ઞાની ગણાતા ધાર્મિક આગેવાન હતા. એમણે પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ પ્રાપ્ત કરેલું ને સર્વધર્મસમન્વયના પુરસ્કર્તા હતા. વર્તમાન શતાબ્દીના શરૂઆતના ગાળામાં તેમણે હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાને કાયમદીનના શિષ્યવૃંદે રચેલાં ભજનો અને કલામો સુપરત કર્યાં. કાંટાવાળાએ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા વ્યાખ્યાનમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓ તરીકે તેમના સુંદર નમૂના રજૂ કરીને અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું. પાછળથી પોતાને હસ્તકના માસિક ‘સાહિત્ય’ (જાન્યુ-ડિસેમ્બર ૧૯૨૨)માં પ્રગટ કર્યાં, ત્યાર પછી તે કૃતિઓ ‘ભક્તિ સાગર’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ પણ થઈ. | ||
પીર કાયમદીનની કબર, જોકે, માંગરોળમાં નહિ, પરંતુ ભરૂચ જિલ્લાના પાદરા તાલુકામાંના એકલબરા ખાતે આવેલી છે અને પ્રતિવર્ષ એમની યાદમાં ત્યાં મેળો ભરાતો રહે છે. માંગરોળ તેમ જ એકલબરાના મેળાઓમાં ઇસ્લામી કોમો (ખાસ કરીને ઈસ્માઈલ વહોરા કોમ)ના શ્રદ્ધાળુઓ તેમ જ આસપાસના હિન્દુઓ પણ એકઠા થાય છે. ત્યાંના આવશ્યક કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ હોય છે કાયમદીનના શિષ્યો તેમ જ વારસદારો રચિત ગુજરાતી ભજનોનું ગાન. | પીર કાયમદીનની કબર, જોકે, માંગરોળમાં નહિ, પરંતુ ભરૂચ જિલ્લાના પાદરા તાલુકામાંના એકલબરા ખાતે આવેલી છે અને પ્રતિવર્ષ એમની યાદમાં ત્યાં મેળો ભરાતો રહે છે. માંગરોળ તેમ જ એકલબરાના મેળાઓમાં ઇસ્લામી કોમો (ખાસ કરીને ઈસ્માઈલ વહોરા કોમ)ના શ્રદ્ધાળુઓ તેમ જ આસપાસના હિન્દુઓ પણ એકઠા થાય છે. ત્યાંના આવશ્યક કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ હોય છે કાયમદીનના શિષ્યો તેમ જ વારસદારો રચિત ગુજરાતી ભજનોનું ગાન. | ||
માંગરોળની સૂફી કોમે ગુજરાતમાં ઇસ્લામના નિષ્ણાત ગણાતા અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું હોવાનું જણાતું નથી. ગૅઝેટિયર સિવાય કશે પણ એમના નામનો ઉલ્લેખ થયો નથી તેથી એ કોમના કર્તાઓનાં જીવન તેમ જ કવન વિશે નામની જ જાણકારી છે. કાંટાવાળાએ આ પરમ્પરાના કેટલાક હિસ્સાઓ એકઠા કર્યા. એમના મતાનુસાર પીર કાયમદીનના પિતા બદરુદ્દીન મસ્તાના હતા. એઓ પાક પત્તણના બાબા ફરીદના વંશજો હતા અને રાજવંશી લોહીના હતા. એઓ ગુજરાત ખાતે કઈ રીતે આવ્યા તેની કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત નથી. કાંટાવાળાના સંગ્રહ ‘ભક્તિ-સાગર’ની પૂર્તિરૂપે હરગોવનદાસ હરકિશનદાસે બહાર પાડેલા ગ્રંથ (પાનાં ૨૫૫-૫૬)માં કેટલાક કલામો ઉર્દૂમાં લખેલા છે, ૧૭૦૩ના વર્ષનું એમનું ‘નૂર રોશન’ પણ એ જ પ્રમાણે છે. એમનું અવસાન ૧૭૨૨માં થયું હોવાનું મનાય છે. એમનું માહાત્મ્ય ગાવા રચાયેલા કૃતિપાઠોમાં એમના ધર્મોના સમન્વયસાધક વલણ પર ભાર મૂકવામાં આવ્યો છે, એથી પણ વિશેષ તો એમના ચુસ્ત શાકાહારી હોવા પર. હવે પછી જેમનો ઉલ્લેખ કરીશું તે એમના શિષ્યો છે. આ શિષ્યોએ પદોની રચનાઓ કરી, એ સૌ સાધારણ સ્થિતિનાં ગુજરાતી કુટુંબોના હતા. | માંગરોળની સૂફી કોમે ગુજરાતમાં ઇસ્લામના નિષ્ણાત ગણાતા અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું હોવાનું જણાતું નથી. ગૅઝેટિયર સિવાય કશે પણ એમના નામનો ઉલ્લેખ થયો નથી તેથી એ કોમના કર્તાઓનાં જીવન તેમ જ કવન વિશે નામની જ જાણકારી છે. કાંટાવાળાએ આ પરમ્પરાના કેટલાક હિસ્સાઓ એકઠા કર્યા. એમના મતાનુસાર પીર કાયમદીનના પિતા બદરુદ્દીન મસ્તાના હતા. એઓ પાક પત્તણના બાબા ફરીદના વંશજો હતા અને રાજવંશી લોહીના હતા. એઓ ગુજરાત ખાતે કઈ રીતે આવ્યા તેની કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત નથી. કાંટાવાળાના સંગ્રહ ‘ભક્તિ-સાગર’ની પૂર્તિરૂપે હરગોવનદાસ હરકિશનદાસે બહાર પાડેલા ગ્રંથ (પાનાં ૨૫૫-૫૬)માં કેટલાક કલામો ઉર્દૂમાં લખેલા છે, ૧૭૦૩ના વર્ષનું એમનું ‘નૂર રોશન’ પણ એ જ પ્રમાણે છે. એમનું અવસાન ૧૭૨૨માં થયું હોવાનું મનાય છે. એમનું માહાત્મ્ય ગાવા રચાયેલા કૃતિપાઠોમાં એમના ધર્મોના સમન્વયસાધક વલણ પર ભાર મૂકવામાં આવ્યો છે, એથી પણ વિશેષ તો એમના ચુસ્ત શાકાહારી હોવા પર. હવે પછી જેમનો ઉલ્લેખ કરીશું તે એમના શિષ્યો છે. આ શિષ્યોએ પદોની રચનાઓ કરી, એ સૌ સાધારણ સ્થિતિનાં ગુજરાતી કુટુંબોના હતા. | ||
રતનાબાઈ | '''રતનાબાઈ''' | ||
એમના શિષ્યોમાં રતનાબાઈ નામની એક સ્ત્રી હતી, થોકબંધ પદો તો તેનાં રચેલાં છે. જોકે ‘ભક્તિ-સાગર’ના ઊઘડતા પાના પર એનું નામ છેલ્લી લીટીમાં દર્શાવ્યું છે. તેમ છતાં સંપાદકે રતનાબાઈનાં પદોથી જ સંગ્રહનો પ્રારંભ કર્યો છે. જીવન મસ્તાનાની તે પિતરાઈ હોવાનું કહેવાય છે. એના જીવન વિશે આપણી પાસે નહિવત્ માહિતી ઉપલબ્ધ છે, એટલી જ કે એનો સમયગાળો અઢારમી શતાબ્દીની આખરનો હતો અને એણે આછુંપાતળું ભણતર મેળવેલું. ભજનો અને કલામોમાં એણે છેડેલા વિષયોનો વ્યાપ અતિ વિસ્તૃત છે – તત્ત્વજ્ઞાન, ભક્તિ, નીતિ અને મરમીવાદ. આવી એની ક્ષમતાનો સઘળો યશ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને જતો હોવાનું કહેવાય છે. એનાં પદો લાલિત્યપૂર્ણ હોય છે, એમાં એ કાળમાં ભાગ્યે જ જોવા મળતો વ્યક્તિવિશેષ એવો સ્પર્શ રહેલો છે. એ કઈ કોમમાંથી આવેલી તે આપણને જાણવા મળતું નથી. આ બિના દુઃખદાયક ગણાય. મીરાંબાઈ સાથે એને સરખાવવામાં આવી છે તે અકારણ નથી. એની ફરિયાદ છે કે એના કુટુંબને એના મરમીવેડા તેમ જ પીર કાયમદીનના બોધ પરત્વેની આસક્તિનો ભારે અણગમો હતો. આ કારણસર કુટુંબે એના પર વિતાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. | એમના શિષ્યોમાં રતનાબાઈ નામની એક સ્ત્રી હતી, થોકબંધ પદો તો તેનાં રચેલાં છે. જોકે ‘ભક્તિ-સાગર’ના ઊઘડતા પાના પર એનું નામ છેલ્લી લીટીમાં દર્શાવ્યું છે. તેમ છતાં સંપાદકે રતનાબાઈનાં પદોથી જ સંગ્રહનો પ્રારંભ કર્યો છે. જીવન મસ્તાનાની તે પિતરાઈ હોવાનું કહેવાય છે. એના જીવન વિશે આપણી પાસે નહિવત્ માહિતી ઉપલબ્ધ છે, એટલી જ કે એનો સમયગાળો અઢારમી શતાબ્દીની આખરનો હતો અને એણે આછુંપાતળું ભણતર મેળવેલું. ભજનો અને કલામોમાં એણે છેડેલા વિષયોનો વ્યાપ અતિ વિસ્તૃત છે – તત્ત્વજ્ઞાન, ભક્તિ, નીતિ અને મરમીવાદ. આવી એની ક્ષમતાનો સઘળો યશ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને જતો હોવાનું કહેવાય છે. એનાં પદો લાલિત્યપૂર્ણ હોય છે, એમાં એ કાળમાં ભાગ્યે જ જોવા મળતો વ્યક્તિવિશેષ એવો સ્પર્શ રહેલો છે. એ કઈ કોમમાંથી આવેલી તે આપણને જાણવા મળતું નથી. આ બિના દુઃખદાયક ગણાય. મીરાંબાઈ સાથે એને સરખાવવામાં આવી છે તે અકારણ નથી. એની ફરિયાદ છે કે એના કુટુંબને એના મરમીવેડા તેમ જ પીર કાયમદીનના બોધ પરત્વેની આસક્તિનો ભારે અણગમો હતો. આ કારણસર કુટુંબે એના પર વિતાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. | ||
રતનાબાઈએ પોતાની રચનાઓ માટે ગરબીનું સ્વરૂપ અપનાવેલું. અઢારમી સદીના ભગતોએ રચેલાં કૃષ્ણભક્તિનાં પદોને નમૂના તરીકે નજર સમક્ષ રાખેલાં. એની રચનાઓ આપણને નાગર સ્ત્રી-કવિઓ કૃષ્ણાબાઈ કે દિવાળીબાઈ, તેમ જ સ્વામિનારાયણી કર્તાઓની યાદ અપાવે છે. જ્યારે પણ એ પરમેશ્વરને સંબોધીને રચના કરે છે ત્યારે ક્યાંક હરિ કે હરિકૃષ્ણ નામનો આશ્રય લેતી હોય છે ખરી, પરંતુ કિરતાર શબ્દનો વિનિયોગ વિશેષ પ્રમાણમાં છે. મૂળે તો કાયમદીન જ એને મનગમતા છે. | રતનાબાઈએ પોતાની રચનાઓ માટે ગરબીનું સ્વરૂપ અપનાવેલું. અઢારમી સદીના ભગતોએ રચેલાં કૃષ્ણભક્તિનાં પદોને નમૂના તરીકે નજર સમક્ષ રાખેલાં. એની રચનાઓ આપણને નાગર સ્ત્રી-કવિઓ કૃષ્ણાબાઈ કે દિવાળીબાઈ, તેમ જ સ્વામિનારાયણી કર્તાઓની યાદ અપાવે છે. જ્યારે પણ એ પરમેશ્વરને સંબોધીને રચના કરે છે ત્યારે ક્યાંક હરિ કે હરિકૃષ્ણ નામનો આશ્રય લેતી હોય છે ખરી, પરંતુ કિરતાર શબ્દનો વિનિયોગ વિશેષ પ્રમાણમાં છે. મૂળે તો કાયમદીન જ એને મનગમતા છે. | ||
અભરામ બાવા | '''અભરામ બાવા''' | ||
પીર કાયમદીન પછી એમની ગાદીએ ભરૂચ જિલ્લાના પારિયેજા ગામના રહેવાસી અભરામ બાવા આવ્યા. એઓ અમરાવ અથવા તો ઈબ્રાહીમ ભગત તરીકે પણ જાણીતા છે. રતનાબાઈની જેમ એમણે પણ ખાસ ભણતર મેળવેલું નહિ અને પોતે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેના માટે પીર કાયમના ઋણી હોવાનું કહે છે. એમનાં કેટલાંક પદોમાં પોતાને સખી તરીકે લેખાવે છે. ઉદાહરણ તરીકે એક ગરબીમાં પોતે પોતાના સ્વામી (નાથ) માટે આક્રંદ કરતા હોય છે. એમનું ગુજરાતી ઉર્દૂની છાંટવાળું છે; એમનાં કેટલાંક પદો તો આખેઆખાં ઉર્દૂમાં જ છે. પોતાની વંશાવળી પર ભાર મૂકતાં એ કહે છે : | પીર કાયમદીન પછી એમની ગાદીએ ભરૂચ જિલ્લાના પારિયેજા ગામના રહેવાસી અભરામ બાવા આવ્યા. એઓ અમરાવ અથવા તો ઈબ્રાહીમ ભગત તરીકે પણ જાણીતા છે. રતનાબાઈની જેમ એમણે પણ ખાસ ભણતર મેળવેલું નહિ અને પોતે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેના માટે પીર કાયમના ઋણી હોવાનું કહે છે. એમનાં કેટલાંક પદોમાં પોતાને સખી તરીકે લેખાવે છે. ઉદાહરણ તરીકે એક ગરબીમાં પોતે પોતાના સ્વામી (નાથ) માટે આક્રંદ કરતા હોય છે. એમનું ગુજરાતી ઉર્દૂની છાંટવાળું છે; એમનાં કેટલાંક પદો તો આખેઆખાં ઉર્દૂમાં જ છે. પોતાની વંશાવળી પર ભાર મૂકતાં એ કહે છે : | ||
સૂફીઓના જે ચાર પંથ છે તેમાં મારું ઘર તે ચિસ્તી ખ્વાજા મોઈનુદ્દીનને હું ઊંચે આસને સ્થાપું છું. | સૂફીઓના જે ચાર પંથ છે તેમાં મારું ઘર તે ચિસ્તી ખ્વાજા મોઈનુદ્દીનને હું ઊંચે આસને સ્થાપું છું. | ||
શાહ કાયમદીન મારા પીર અને મારા સાચા ગુરુ છે. | શાહ કાયમદીન મારા પીર અને મારા સાચા ગુરુ છે. | ||
પૂંજા બાવા | '''પૂંજા બાવા''' | ||
પૂંજા બાવા ખંભાતની ખારવા કોમના એક ખલાસી હતા, પરંતુ એમણે જીવન તો ભરૂચમાં જ ગાળેલું. એ પણ પોતાના શિક્ષણ માટે પીર કાયમદીનનું ઋણ સ્વીકારે છે. ગુજરાતની ખારવા કોમમાં અત્યારે પણ એમના અનેક અનુયાયીઓ છે. એમનાં કાવ્યમાં નિર્ગુણી સ્પર્શ છે, સાથેસાથે પુષ્કળ તાંત્રિક પ્રતીકો જોવા મળે છે. | પૂંજા બાવા ખંભાતની ખારવા કોમના એક ખલાસી હતા, પરંતુ એમણે જીવન તો ભરૂચમાં જ ગાળેલું. એ પણ પોતાના શિક્ષણ માટે પીર કાયમદીનનું ઋણ સ્વીકારે છે. ગુજરાતની ખારવા કોમમાં અત્યારે પણ એમના અનેક અનુયાયીઓ છે. એમનાં કાવ્યમાં નિર્ગુણી સ્પર્શ છે, સાથેસાથે પુષ્કળ તાંત્રિક પ્રતીકો જોવા મળે છે. | ||
ગગનમાં સહજનો નાદ ગુંજે | ગગનમાં સહજનો નાદ ગુંજે | ||
Line 38: | Line 38: | ||
સોઽહમ્ સોઽહમ્ આ જ છે શબ્દ... | સોઽહમ્ સોઽહમ્ આ જ છે શબ્દ... | ||
નબી મિયાં | '''નબી મિયાં''' | ||
‘ભક્તિ-સાગર’ના સંપાદકે નબી મિયાંના જીવન વિશે કશો જ પ્રકાશ પાડ્યો નથી. ‘સાહિત્ય’ સામયિકમાં છપાયેલા એક પદમાં નબીના ગુરુઓ અને કૃષ્ણનાં નામ આશ્ચર્યજનક રીતે જોડાજોડ મૂકવામાં આવ્યાં છે : ફરીઆદ, અભરામ, શાહ કાયમ અને મોરારી, શ્યામ, વિશ્રામ વગેરે. વળી, એ નોંધવું પણ રસપ્રદ રહેશે કે નબી મિયાંનાં કેટલાંક ભજનોના પ્રારંભમાં ‘ધીરા ભગતનો રાહ’ જેવો શબ્દસમૂહ મૂકવામાં આવ્યો છે. ધીરો એક હિન્દુ ભગત હતો (૧૭૫૩-૧૮૨૪). એનાં પદો માયા અને ભ્રાંતિમૂલક જગત સામે સંગીન ચેતવણીરૂપ છે. લાગે છે તો એવું કે નબી પોતાને આસાનીથી ધીરો તરીકે ખપાવી શકે. | ‘ભક્તિ-સાગર’ના સંપાદકે નબી મિયાંના જીવન વિશે કશો જ પ્રકાશ પાડ્યો નથી. ‘સાહિત્ય’ સામયિકમાં છપાયેલા એક પદમાં નબીના ગુરુઓ અને કૃષ્ણનાં નામ આશ્ચર્યજનક રીતે જોડાજોડ મૂકવામાં આવ્યાં છે : ફરીઆદ, અભરામ, શાહ કાયમ અને મોરારી, શ્યામ, વિશ્રામ વગેરે. વળી, એ નોંધવું પણ રસપ્રદ રહેશે કે નબી મિયાંનાં કેટલાંક ભજનોના પ્રારંભમાં ‘ધીરા ભગતનો રાહ’ જેવો શબ્દસમૂહ મૂકવામાં આવ્યો છે. ધીરો એક હિન્દુ ભગત હતો (૧૭૫૩-૧૮૨૪). એનાં પદો માયા અને ભ્રાંતિમૂલક જગત સામે સંગીન ચેતવણીરૂપ છે. લાગે છે તો એવું કે નબી પોતાને આસાનીથી ધીરો તરીકે ખપાવી શકે. | ||
ગુજરાતી ભગતો એટલે સંત-કવિઓનો એક સમૂહ. અઢારમી સદીના આ સંત-કવિઓ કબીરની વિચારધારાથી રસાયલા સહજ સંપ્રદાયના પક્ષપાતી હતા. કબીરની વિચારધારા તે જમાનામાં ખાસ્સી ફૅશનમાં હતી. પંદરમી અને સોળમી શતાબ્દીના ઉત્તર ભારતના સંતોના ભગતો વારસદાર હતા. પોતાના સમયમાં પ્રસરી રહેલા અંધકારની તેમ જ વિપુલ સંખ્યામાં ઊભરાતા બનાવટી સાધુઓ ને પોતાને ધાર્મિક તરીકે ખપાવતા લોકોની વિરુદ્ધ આ ભગતો ઉપદેશ આપતા. એઓ કૃષ્ણ કે વિષ્ણુનું નામ જીભે લાવતા તે પણ એટલા ખાતર કે ગુણાતીત બ્રહ્મને આવાં નામ આપવામાં આવેલાં છે. આ સઘળા ભગતો એકબીજાના સંપર્ક વિનાના અને સ્વતંત્ર રહેનાર હતા, એમણે કોઈ પંથની સ્થાપના કરી નહોતી; એઓ સાધારણ કુટુંબમાં જન્મેલા હતા અને ગૃહસ્થીનું જીવન ગાળતા. ક્વચિત્ એમનો ઉલ્લેખ જ્ઞાનમાર્ગી-કવિઓ તરીકે કરવામાં આવે છે, કેમ કે એઓ એકેશ્વરવાદના વેદાંતમતના પ્રખર પુરસ્કર્તા હતા. ઉદાહરણ તરીકે એમાંનો એક નિરાંત (૧૭૪૭-૧૮૨૪) એક રજપૂત અથવા તો પાટીદાર હતો. એને એક મુસલમાને નિર્ગુણીમતમાં ધર્મપરિવર્તન કરાવેલું. એ તો દેખીતું છે કે હિન્દુ ભગતો અને એમના સમકાલીન એવા પીર કાયમના શિષ્યો વચ્ચે પરસ્પર પ્રભાવ પડતો રહેલો. પીરના કેટલાક અનુયાયીઓ ભગત નામની અટક પણ ધરાવતા. દા.ત. સુલેમાન ભગત. | ગુજરાતી ભગતો એટલે સંત-કવિઓનો એક સમૂહ. અઢારમી સદીના આ સંત-કવિઓ કબીરની વિચારધારાથી રસાયલા સહજ સંપ્રદાયના પક્ષપાતી હતા. કબીરની વિચારધારા તે જમાનામાં ખાસ્સી ફૅશનમાં હતી. પંદરમી અને સોળમી શતાબ્દીના ઉત્તર ભારતના સંતોના ભગતો વારસદાર હતા. પોતાના સમયમાં પ્રસરી રહેલા અંધકારની તેમ જ વિપુલ સંખ્યામાં ઊભરાતા બનાવટી સાધુઓ ને પોતાને ધાર્મિક તરીકે ખપાવતા લોકોની વિરુદ્ધ આ ભગતો ઉપદેશ આપતા. એઓ કૃષ્ણ કે વિષ્ણુનું નામ જીભે લાવતા તે પણ એટલા ખાતર કે ગુણાતીત બ્રહ્મને આવાં નામ આપવામાં આવેલાં છે. આ સઘળા ભગતો એકબીજાના સંપર્ક વિનાના અને સ્વતંત્ર રહેનાર હતા, એમણે કોઈ પંથની સ્થાપના કરી નહોતી; એઓ સાધારણ કુટુંબમાં જન્મેલા હતા અને ગૃહસ્થીનું જીવન ગાળતા. ક્વચિત્ એમનો ઉલ્લેખ જ્ઞાનમાર્ગી-કવિઓ તરીકે કરવામાં આવે છે, કેમ કે એઓ એકેશ્વરવાદના વેદાંતમતના પ્રખર પુરસ્કર્તા હતા. ઉદાહરણ તરીકે એમાંનો એક નિરાંત (૧૭૪૭-૧૮૨૪) એક રજપૂત અથવા તો પાટીદાર હતો. એને એક મુસલમાને નિર્ગુણીમતમાં ધર્મપરિવર્તન કરાવેલું. એ તો દેખીતું છે કે હિન્દુ ભગતો અને એમના સમકાલીન એવા પીર કાયમના શિષ્યો વચ્ચે પરસ્પર પ્રભાવ પડતો રહેલો. પીરના કેટલાક અનુયાયીઓ ભગત નામની અટક પણ ધરાવતા. દા.ત. સુલેમાન ભગત. | ||
ગિનાનોએ પંદરમી શતાબ્દી પૂર્વે પ્રચલિત થયેલી નિર્ગુણી ભક્તિનું આલેખન કર્યું છે તે વાત સાચી, પરંતુ આપણે ચોક્કસપણે એ જાણવા પામતા નથી કે તેની પાછળ પીરોના મનમાં કોઈ પૂર્વયોજના હતી કે કેમ. તે જમાનામાં પ્રચલિત એવા પ્રભાવશાળી વલણ સાથે કદમ જાળવીને પ્રચાર કરવાની ગોઠવણની એ ફળશ્રુતિ હતી કે પછી તે વખતના સમાજ સાથે ભળી જઈને એકરૂપ થવાની અસંપ્રજ્ઞાત અને અદમ્ય કામનાનું તે પરિણામ હતું, પરંતુ પીર કાયમના શિષ્યોને સંબંધ છે ત્યાં સુધી એમનું કવન કશી જ વટાળ પ્રવૃત્તિ અર્થે સર્જાયું નહોતું, પરંતુ તે સમયના ભગતો સાથે ભળી જઈ એકરૂપ થઈ જવાની ઇચ્છા નૈસર્ગિક હોવાનું જણાય છે. | ગિનાનોએ પંદરમી શતાબ્દી પૂર્વે પ્રચલિત થયેલી નિર્ગુણી ભક્તિનું આલેખન કર્યું છે તે વાત સાચી, પરંતુ આપણે ચોક્કસપણે એ જાણવા પામતા નથી કે તેની પાછળ પીરોના મનમાં કોઈ પૂર્વયોજના હતી કે કેમ. તે જમાનામાં પ્રચલિત એવા પ્રભાવશાળી વલણ સાથે કદમ જાળવીને પ્રચાર કરવાની ગોઠવણની એ ફળશ્રુતિ હતી કે પછી તે વખતના સમાજ સાથે ભળી જઈને એકરૂપ થવાની અસંપ્રજ્ઞાત અને અદમ્ય કામનાનું તે પરિણામ હતું, પરંતુ પીર કાયમના શિષ્યોને સંબંધ છે ત્યાં સુધી એમનું કવન કશી જ વટાળ પ્રવૃત્તિ અર્થે સર્જાયું નહોતું, પરંતુ તે સમયના ભગતો સાથે ભળી જઈ એકરૂપ થઈ જવાની ઇચ્છા નૈસર્ગિક હોવાનું જણાય છે. | ||
રાજે ભગતની કાવ્ય-રચનાઓ | '''રાજે ભગતની કાવ્ય-રચનાઓ''' | ||
રાજે એની આગવી કહી શકાય એવી સગુણ કૃષ્ણકવિતા માટે જાણીતો છે. કાલગણનાની દૃષ્ટિએ કાયમના અનુયાયીઓની પૂર્વે એ થઈ ગયો અને હકીકતમાં એનું સ્થાન એકદમ વિશિષ્ટ છે. એની કવિતામાં કશે જ પોતે મુસલમાન છે એવું જાહેર થયું નથી, જ્યારે કાયમદીનના અનુયાયીઓ પોતાની વંશાવળીમાં એનો ઉલ્લેખ કરતા રહ્યા છે. એને વિશે નજીવી જાણકારી પ્રાપ્ત થઈ છે. એ મોલેસલામ હોવા સિવાયની કશી જ માહિતી ઉપલબ્ધ નથી થતી. મહમૂદ બેગડા (૧૪૫૯-૧૫૧૩)ના સમયમાં કેટલાક રજપૂતો ધર્મપરિવર્તન કરીને મોલેસલામ તરીકે ઓળખાવા લાગ્યા, પરંતુ ઇસ્લામ પરત્વે ઉદાસીન રહ્યા અને પોતાની સમાજવ્યવસ્થા અને હિન્દુ સંસ્કારોની દેણગીને વળગેલા રહ્યા. તેઓ ગુજરાતના ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને ખેડા જિલ્લાઓના રહેવાસી હતા. તે કેટલીક રજપૂત જ્ઞાતિઓના હતા. રાજે પોતે ગરાસીઓ હતો. મોલેસલામોમાં આ કોમનું સંખ્યાબળ વિશેષ હતું. ગરાસીઆ મોલેસલામ ગરીબ અને પછાત છે અને મોટે ભાગે અભણ હોય છે. તેઓ હિન્દુ ગોરનો લાભ લેતા રહે છે, પૈસેટકે સુખી થયા પછી જ ધાર્મિક વિધિઓ માટે મુસલમાન મુખી પાસે જાય. | રાજે એની આગવી કહી શકાય એવી સગુણ કૃષ્ણકવિતા માટે જાણીતો છે. કાલગણનાની દૃષ્ટિએ કાયમના અનુયાયીઓની પૂર્વે એ થઈ ગયો અને હકીકતમાં એનું સ્થાન એકદમ વિશિષ્ટ છે. એની કવિતામાં કશે જ પોતે મુસલમાન છે એવું જાહેર થયું નથી, જ્યારે કાયમદીનના અનુયાયીઓ પોતાની વંશાવળીમાં એનો ઉલ્લેખ કરતા રહ્યા છે. એને વિશે નજીવી જાણકારી પ્રાપ્ત થઈ છે. એ મોલેસલામ હોવા સિવાયની કશી જ માહિતી ઉપલબ્ધ નથી થતી. મહમૂદ બેગડા (૧૪૫૯-૧૫૧૩)ના સમયમાં કેટલાક રજપૂતો ધર્મપરિવર્તન કરીને મોલેસલામ તરીકે ઓળખાવા લાગ્યા, પરંતુ ઇસ્લામ પરત્વે ઉદાસીન રહ્યા અને પોતાની સમાજવ્યવસ્થા અને હિન્દુ સંસ્કારોની દેણગીને વળગેલા રહ્યા. તેઓ ગુજરાતના ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને ખેડા જિલ્લાઓના રહેવાસી હતા. તે કેટલીક રજપૂત જ્ઞાતિઓના હતા. રાજે પોતે ગરાસીઓ હતો. મોલેસલામોમાં આ કોમનું સંખ્યાબળ વિશેષ હતું. ગરાસીઆ મોલેસલામ ગરીબ અને પછાત છે અને મોટે ભાગે અભણ હોય છે. તેઓ હિન્દુ ગોરનો લાભ લેતા રહે છે, પૈસેટકે સુખી થયા પછી જ ધાર્મિક વિધિઓ માટે મુસલમાન મુખી પાસે જાય. | ||
રાજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવડ ગામનો ગરાસીઓ હતો. એના કુટુંબ વિશે આપણી પાસે કશી જ માહિતી નથી; એનું અવસાન ક્યારે થયું અને એની કબર ક્યાં આવેલી છે તે પણ આપણે જાણતા નથી. હસ્તપ્રતોમાંના એકમાત્ર ઉલ્લેખના આધારે આપણે એટલું તારવી શકીએ છીએ કે ૧૭૨૦માં એ હજુ હયાત હતો, એની ‘જ્ઞાની ચુસરા’ નામની રચનામાં એના નામની પાછળ રણછોડ નામ લખેલું હોય છે અને તેના પરથી, પરમ્પરા અનુસાર, એના પિતાનું નામ રણછોડ હતું એમ માની શકાય, પરંતુ કૃષ્ણની પ્રત્યેક વખતે ‘જ્ઞાન ચુસરા’માં આવ્યા કરતી રણછોડ તરીકેની ઓળખનો બેવડો અર્થ ઘટાવવામાં આવે તો આ તારણની પ્રમાણભૂતતા અંગે આપણને શંકા ઊપજવા લાગે. એ ગમે તે હોય, રાજેની કવિતાની મધ્યકાળથી અઢારમા સૈકામાં થઈ ગયેલા એના સમકાલીન એવા મહાન આખ્યાનકાર પ્રેમાનંદની ભાષા સાથે મળતી આવે છે. એના સંજીવન અંગે ફેલાયેલી કિંવદન્તીઓ એની લોકપ્રિયતા પુરવાર કરી આપે છે. એનો પ્રથમ ચમત્કાર એવો હોવાનું કહેવાય છે કે એના પિતાએ એને જુવારની વાવણી કરેલા ખેતરની રખેવાળી કરવાનું સોંપેલું, તેમાં એણે કશું ધ્યાન આપ્યું નહીં છતાં જુવારનો મબલક પાક લણવામાં આવેલો. બીજી એક કહેણી પ્રમાણે એણે માંસને સાકરમાં ફેરવી આપ્યું હોવાનું કહેવાય છે. | રાજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવડ ગામનો ગરાસીઓ હતો. એના કુટુંબ વિશે આપણી પાસે કશી જ માહિતી નથી; એનું અવસાન ક્યારે થયું અને એની કબર ક્યાં આવેલી છે તે પણ આપણે જાણતા નથી. હસ્તપ્રતોમાંના એકમાત્ર ઉલ્લેખના આધારે આપણે એટલું તારવી શકીએ છીએ કે ૧૭૨૦માં એ હજુ હયાત હતો, એની ‘જ્ઞાની ચુસરા’ નામની રચનામાં એના નામની પાછળ રણછોડ નામ લખેલું હોય છે અને તેના પરથી, પરમ્પરા અનુસાર, એના પિતાનું નામ રણછોડ હતું એમ માની શકાય, પરંતુ કૃષ્ણની પ્રત્યેક વખતે ‘જ્ઞાન ચુસરા’માં આવ્યા કરતી રણછોડ તરીકેની ઓળખનો બેવડો અર્થ ઘટાવવામાં આવે તો આ તારણની પ્રમાણભૂતતા અંગે આપણને શંકા ઊપજવા લાગે. એ ગમે તે હોય, રાજેની કવિતાની મધ્યકાળથી અઢારમા સૈકામાં થઈ ગયેલા એના સમકાલીન એવા મહાન આખ્યાનકાર પ્રેમાનંદની ભાષા સાથે મળતી આવે છે. એના સંજીવન અંગે ફેલાયેલી કિંવદન્તીઓ એની લોકપ્રિયતા પુરવાર કરી આપે છે. એનો પ્રથમ ચમત્કાર એવો હોવાનું કહેવાય છે કે એના પિતાએ એને જુવારની વાવણી કરેલા ખેતરની રખેવાળી કરવાનું સોંપેલું, તેમાં એણે કશું ધ્યાન આપ્યું નહીં છતાં જુવારનો મબલક પાક લણવામાં આવેલો. બીજી એક કહેણી પ્રમાણે એણે માંસને સાકરમાં ફેરવી આપ્યું હોવાનું કહેવાય છે. |
edits