એકોત્તરશતી/૨૬. સ્વપ્ન: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 12: Line 12:
મને જોઈ તે પ્રિયા ધીમેથી દીપને બારણા આગળ હેઠો મૂકીને મારી સામે આવી— મારા હાથમાં હાથ રાખીને નીરવે કરુણ દૃષ્ટિએ માત્ર પૂછ્યું : ‘હે સખા, કુશળ તો છે ને?’ એના મુખભણી જોઈ હું બોલવા ગયો, પણ હોઠે શબ્દ આવ્યા નહીં. એ ભાષા હું ભૂલી ગયો હતો. અમે બંનેએ બંનેનાં નામને ખૂબ યાદ કરી જોયાં, પણ કશું યાદ આવ્યું નહિ. અમે બંને એકબીજા ભણી મીટ માંડીને જોતાં વિચારે ચઢી ગયાં, અમારાં અપલક નયનોમાંથી ઝર ઝર અશ્રુ સર્યે ગયાં.

આંગણામાંના વૃક્ષની નીચે અમે બંને કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઊભાં રહ્યાં! ક્યારે, શા મિષે એને સુકોમળ હાથ, સાંજવેળાએ માળામાં પાછા ફરતા પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડ્યું, વ્યાકુળ ઉદાસ નિઃશ્વાસ આવીને નિઃશ્વાસ સાથે નિઃશબ્દે મળી ગયો.

રાત્રિના અન્ધકારે ઉજ્જિયનીને એકાકાર કરીને લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે હોલવાઇ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતી થંભી ગઈ.
રાત્રિના અન્ધકારે ઉજ્જિયનીને એકાકાર કરીને લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે હોલવાઈ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતી થંભી ગઈ.
૨૨ મે, ૧૮૯૭
૨૨ મે, ૧૮૯૭
‘કલ્પના’
‘કલ્પના’

Navigation menu