17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 11: | Line 11: | ||
હે કવિ, અલક્ષિત ચરણની આ અકારણ ને અવારણીય ગતિએ, ઝંકારમુખર આ ભુવનમેખલાએ, તને આજે ઉન્મત્ત કરી મૂક્યો છે. તારી નાડીએ નાડીએ ચંચલનો પદધ્વનિ સાંભળું છું, તારા વક્ષમાં એ રણઝણી ઊઠે છે. કોઈ જાણતું નથી—તારા રક્તમાં આજે સમુદ્રના તરંગો નાચે છે, અરણ્યની વ્યાકુળતા કંપી ઊઠી છે; આજે પેલી વાત યાદ આવે છે—જુગ જુગથી હું ચાલતો આવ્યો છું, પડતોઆખડતો, ગુપચુપ, એક રૂપથી બીજા રૂપે, પ્રાણથી પ્રાણે; રાત્રે ને પ્રભાતે જે કાંઈ હાથમાં પામ્યો છું તેને દાને દાને, ગીતે ગીતે ક્ષય કરતો આવ્યો છું. | હે કવિ, અલક્ષિત ચરણની આ અકારણ ને અવારણીય ગતિએ, ઝંકારમુખર આ ભુવનમેખલાએ, તને આજે ઉન્મત્ત કરી મૂક્યો છે. તારી નાડીએ નાડીએ ચંચલનો પદધ્વનિ સાંભળું છું, તારા વક્ષમાં એ રણઝણી ઊઠે છે. કોઈ જાણતું નથી—તારા રક્તમાં આજે સમુદ્રના તરંગો નાચે છે, અરણ્યની વ્યાકુળતા કંપી ઊઠી છે; આજે પેલી વાત યાદ આવે છે—જુગ જુગથી હું ચાલતો આવ્યો છું, પડતોઆખડતો, ગુપચુપ, એક રૂપથી બીજા રૂપે, પ્રાણથી પ્રાણે; રાત્રે ને પ્રભાતે જે કાંઈ હાથમાં પામ્યો છું તેને દાને દાને, ગીતે ગીતે ક્ષય કરતો આવ્યો છું. | ||
અરે જો, એ જ સ્ત્રોત મુખરિત થઈ ઊઠયો છે, તરણી થરથર કંપે છે. તીરે કરેલો સંચય તારો છે ને તીરે જ પડ્યો રહેતો—એ ભણી નજર પાછી વાળીને જોઈશ નહિ. સંમુખની વાણી તારી પાછળના કોલાહલમાંથી તને મહાસ્ત્રોતમાં અતલ અંધકારે ને અપાર પ્રકાશમાં ખેંચી લો. | અરે જો, એ જ સ્ત્રોત મુખરિત થઈ ઊઠયો છે, તરણી થરથર કંપે છે. તીરે કરેલો સંચય તારો છે ને તીરે જ પડ્યો રહેતો—એ ભણી નજર પાછી વાળીને જોઈશ નહિ. સંમુખની વાણી તારી પાછળના કોલાહલમાંથી તને મહાસ્ત્રોતમાં અતલ અંધકારે ને અપાર પ્રકાશમાં ખેંચી લો. | ||
૧૮ | ૧૮ ડિસેમ્બર, ૧૯૧૪ | ||
‘બલાકા’ | ‘બલાકા’ | ||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | {{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૬૬. શા-જાહાન |next = ૬૮. દાન}} | {{Poem2Close}} {{HeaderNav2 |previous = ૬૬. શા-જાહાન |next = ૬૮. દાન}} |
edits