જનાન્તિકે/આપણા નાનકડા હૈયામાંથી....: Difference between revisions

નેવિગેશન ટેબ
(પ્રૂફ રિડિંગ પૂર્ણ)
(નેવિગેશન ટેબ)
 
Line 24: Line 24:
ગદ્યનું આ જનાન્તિક સ્વરૂપ એને નર્યા તર્કસંગત તથ્યની બરડતામાંથી ઉગારવામાં કામ આવે છે. એમાં અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા હોતા નથી. આ નિખલાસતાનો પણ એક અનેરો સ્વાદ હોય છે, ને સ્વસ્થ પ્રૌઢોનો ખોફ વહોરીને ય એ ચાખવો ગમે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = જે આ બધું...
|next = એક
}}