જનાન્તિકે/ચોવીસ: Difference between revisions

Jump to navigation Jump to search
+નેવિગેશન ટૅબ
(Reverse transclusion)
(+નેવિગેશન ટૅબ)
 
Line 8: Line 8:
સવારે આંખો ખોલતાં અંધકાર ચાલી ગયો તેથી છેતરાઈ ગયા જેવું લાગે છે. પણ તરત જ દિવસના વ્યવહારના શબ્દે શબ્દે, સ્પર્શે સ્પર્શે, આલિંગનમાં ખાલી રહી ગયેલા અવકાશમાં, શૂન્યમનસ્ક દૃષ્ટિના પોલાણમાં અંધકાર છતો થાય છે. મારા દરેક શબ્દોના માદળિયામાં આ અંધકારને ભરી રાખું છું જેથી કોઈથી નજરાઈ ન જવાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ત્રેવીસ
|next = પચીસ
}}

Navigation menu