જનાન્તિકે/છેતાલીસ: Difference between revisions

Jump to navigation Jump to search
+નેવિગેશન ટૅબ
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(+નેવિગેશન ટૅબ)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|છેંતાલીસ|સુરેશ જોષી}}
{{Heading|છેતાલીસ|સુરેશ જોષી}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
તન્દ્રાનિદ્રાના રાસાયણિક દ્રવ્યમાં કલવાઈને આપણું સ્વત્વ રૂપાન્તર પામ્યા કરે છે. એના પર તમે બહુ સાવધ બનીને નિગાહ રાખો તો ય એ રૂપાંતર અકળ જ રહેવાનું, કારણ કે તમારી સાવધાન દૃષ્ટિ પોતે જ એ રૂપાંતરમાંથી બચી શકાતી નથી. ગઈ કાલની લાગણીના છેડા આજે સાંધવા બેસીએ છીએ ત્યારે કોઈનો વળ ઉતરી ગયેલો દેખાય છે તો કોઈના ચહેરાનો નકશો જ બદલાઈ ગયો હોય છે. આમ છતાં આપણે ધ્રુવ ને શાશ્વતની વાત કરીએ છીએ. નિદ્રાની સાથે ગુપ્ત રહીને બીજું કોઈક પણ એનું કામ કર્યે જાય છે. કોઈક વાર એનાં પગલાં આંખની નીચેથી કાળાશમાં રહી જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = પિસ્તાલીસ
|next = છેતાલીસ
}}

Navigation menu