કૃતિકોશ/એકાંકી: Difference between revisions

no edit summary
(Created page with "<center> {{rule|height=2px}} {{rule|height=1px}} <big>{{center|{{color|DeepSkyBlue|૪. એકાંકી}} }}</big> {{rule|height=1px}} {{rule|height=2px}} {|style="width:800px" |- |style="vertical-align: middle; padding: 0px;" | {{Justify| પ્રારંભિક એકાંકી-પુસ્તકો વિશે થોડીક વાત : બટુભાઈ ઉમરવાડિયા પૂર્વેના બે દાયકામાં પણ કે...")
 
No edit summary
Line 5: Line 5:
{{rule|height=1px}}
{{rule|height=1px}}
{{rule|height=2px}}
{{rule|height=2px}}


{|style="width:800px"
{|style="width:800px"
Line 11: Line 10:
|style="vertical-align: middle; padding: 0px;" |  
|style="vertical-align: middle; padding: 0px;" |  
{{Justify|
{{Justify|
પ્રારંભિક એકાંકી-પુસ્તકો વિશે થોડીક વાત :  
પ્રારંભિક એકાંકી-પુસ્તકો વિશે થોડીક વાત : <br>
બટુભાઈ ઉમરવાડિયા પૂર્વેના બે દાયકામાં પણ કેટલાંક એકાંકી-પુસ્તકો નોંધાયાં છે  તેમાં, મહદંશે પારસી લેખકોએ લખેલી ‘સળંગ એક દૃશ્યવાળી’ ફારસ-કૃતિઓ વિશેષ છે એટલે ‘એકાંકી=ફારસ’, ‘એકાંકી અને ભવાઈ વચ્ચેની સ્થિતિ –’ [જુઓ : શેખડીવાળા, ૧૯૯૬] – એવી સ્વરૂપસ્થિતિવાળી આ આરંભિક કૃતિઓ છે. એ મહદંશે અંગ્રેજી પરથી તરજૂમારૂપ કે રૂપાંતરિત કે (વધુ તો) કેવળ વસ્તુ-આધાર લેતી કૃતિઓ છે. એક-અંકી છતાં, મનોરંજનાર્થે એમાં ગીતો હોય એવી નોંધો પણ મળી છે.
બટુભાઈ ઉમરવાડિયા પૂર્વેના બે દાયકામાં પણ કેટલાંક એકાંકી-પુસ્તકો નોંધાયાં છે  તેમાં, મહદંશે પારસી લેખકોએ લખેલી ‘સળંગ એક દૃશ્યવાળી’ ફારસ-કૃતિઓ વિશેષ છે એટલે ‘એકાંકી<nowiki>=</nowiki>ફારસ’, ‘એકાંકી અને ભવાઈ વચ્ચેની સ્થિતિ –’ [જુઓ : શેખડીવાળા, ૧૯૯૬] – એવી સ્વરૂપસ્થિતિવાળી આ આરંભિક કૃતિઓ છે. એ મહદંશે અંગ્રેજી પરથી તરજૂમારૂપ કે રૂપાંતરિત કે (વધુ તો) કેવળ વસ્તુ-આધાર લેતી કૃતિઓ છે. એક-અંકી છતાં, મનોરંજનાર્થે એમાં ગીતો હોય એવી નોંધો પણ મળી છે.<br>
બટુભાઈ પૂર્વે, આ ઉપરાંત ‘સંવાદ’સંગ્રહો રૂપે, સંભવત : દ્વિપાત્રી વાતો કે કથાનિર્વહણ થયેલાં છે.
બટુભાઈ પૂર્વે, આ ઉપરાંત ‘સંવાદ’સંગ્રહો રૂપે, સંભવત : દ્વિપાત્રી વાતો કે કથાનિર્વહણ થયેલાં છે.<br>
આરંભકાલીન ઘણાં એકાંકી સંભવતઃ સામયિકોમાં (મુખ્યત્વે એ વખતના ‘જ્ઞાનવર્ધક’માં) પ્રકાશિત થયાં હતાં/હોઈ શકે તેમ જ (એ સિવાય કે ઉપરાંત) સ્વતંત્ર પુસ્તિકા/ચોપાનિયા રૂપે પણ હોઈ શકે – અહીં કરેલા વર્ષનિર્દેશો એ સંદર્ભે જોવા (જરૂર પડ્યે ચકાસી લેવા) વિનંતી.  
આરંભકાલીન ઘણાં એકાંકી સંભવતઃ સામયિકોમાં (મુખ્યત્વે એ વખતના ‘જ્ઞાનવર્ધક’માં) પ્રકાશિત થયાં હતાં/હોઈ શકે તેમ જ (એ સિવાય કે ઉપરાંત) સ્વતંત્ર પુસ્તિકા/ચોપાનિયા રૂપે પણ હોઈ શકે – અહીં કરેલા વર્ષનિર્દેશો એ સંદર્ભે જોવા (જરૂર પડ્યે ચકાસી લેવા) વિનંતી. <br>
પૂરી કાળજીથી ભેદ પાડ્યો હોવા છતાં સંભવ છે કે અપવાદરૂપે બે-પાંચ કૃતિઓની ‘નાટક/એકાંકી’માં ભેળસેળ થયેલી હોય, એનું કારણ એ કે એવી ભાળ ન મળી હોય.
પૂરી કાળજીથી ભેદ પાડ્યો હોવા છતાં સંભવ છે કે અપવાદરૂપે બે-પાંચ કૃતિઓની ‘નાટક/એકાંકી’માં ભેળસેળ થયેલી હોય, એનું કારણ એ કે એવી ભાળ ન મળી હોય.
}}  
}}