2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે....") |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
હું તો કહું કે, આ રહી કર્તાની કૃતિઓ. કર્તા સામું જોશો નહિ. કૃતિને ચારે કોરથી તપાસી જુઓ અને તમારી પાસે જે આકરામાં આકરી કસોટી હોય તે વડે એને કસી જુઓ; અને પછી નછૂટકે તમારે એને યોગ્ય ગણવી પડે તો ગણો. તમે કૃપા કરીને “હશે!” “ચાલશે!” એવા શબ્દ વાપરશો જ નહિ. | હું તો કહું કે, આ રહી કર્તાની કૃતિઓ. કર્તા સામું જોશો નહિ. કૃતિને ચારે કોરથી તપાસી જુઓ અને તમારી પાસે જે આકરામાં આકરી કસોટી હોય તે વડે એને કસી જુઓ; અને પછી નછૂટકે તમારે એને યોગ્ય ગણવી પડે તો ગણો. તમે કૃપા કરીને “હશે!” “ચાલશે!” એવા શબ્દ વાપરશો જ નહિ. | ||
{{Right|[‘નિરીક્ષા’ તથા ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકો]}} | {{Right|[‘નિરીક્ષા’ તથા ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકો]}} | ||
{{Poem2Close} | {{Poem2Close}} |
edits