17,546
edits
(Created page with "{{SetTitle}} {{center|<big>'''૫. ટૂંકી વાર્તા'''</big>}} {{Poem2Open}} એમને હાથે નવેસરથી પ્રસ્થાપિત ટૂંકી વાર્તાના પ્રકારમાં પણ એમ જ બન્યું છે. એમના ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭), ‘બીજી થોડીક’ (૧૯૫૮), ‘અપિ ચ’ (૧૯૬૪), ‘ન તત્ર સૂર્ય...") |
No edit summary |
||
Line 80: | Line 80: | ||
ટૂંકમાં ‘એકદા નૈમિષારણ્ય'ની વાર્તાઓમાં સુરેશ જોષીએ રાઈનર કુન્ત્સ (Reiner Kunze)નું અવતરણ લીધું છે તે મુજબ આપણી ભીતર જે કાંઈ નકારાત્મક છે (Negative Within us) તેને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે; અને તેથી મરણનો વિષય અને અસંગતિની ગતિ અહીં અગ્રસ્થાને રહ્યાં છે. | ટૂંકમાં ‘એકદા નૈમિષારણ્ય'ની વાર્તાઓમાં સુરેશ જોષીએ રાઈનર કુન્ત્સ (Reiner Kunze)નું અવતરણ લીધું છે તે મુજબ આપણી ભીતર જે કાંઈ નકારાત્મક છે (Negative Within us) તેને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે; અને તેથી મરણનો વિષય અને અસંગતિની ગતિ અહીં અગ્રસ્થાને રહ્યાં છે. | ||
આ રીતે ‘ગૃહપ્રવેશ’થી ‘એકદા નૈમિષારણ્યે’ સુધીના વાર્તાસંગ્રહોમાંની લગભગ ૬૨ જેટલી વાર્તાઓ જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે સુરેશ જોષીની સફળતા અને નિષ્ફળતા એમની પોતીકી છે. એમણે પોતે પોતાને અનેક વાર પુનરાવૃત્ત કર્યા છે, અતીતઝંખામાંથી ઊભું થયેલું એમનું કથાજગત પ્રમાણમાં મર્યાદિત અને કંટાળાજનક રીતે એકવિધ છે એ પણ ખરું, પણ સાથેસાથે અનેક વા૨ એમણે નવાં વળાંકો પણ સર્જ્યા છે. સુરેશ જોષીનું સૌથી મોટું કાર્ય એ છે કે એમણે વાર્તા અને પ્રસંગનો સંપૂર્ણ ભેદ રચી આપી વાર્તાની અત્યંત સભાનપણે માવજત કરી છે. કથાનકના કુતૂહલને સ્થાને આકારના કુતૂહલને આગળ ધરતી વાર્તા કેવળ પ્રસંગનું વહન કરનાર નિષ્ક્રિય ખોખું નથી પણ ઘટનાબળ, ભાષાબળ અને ભાવબળને સક્રિય કરી ભાવકને પણ એમાં સામેલ કરતું એક જીવંત પુદ્ગલ છે, એવું સતત વાર્તાના નમૂનાઓથી અને વિવેચનથી એમણે સમર્થિત કર્યું છે. | આ રીતે ‘ગૃહપ્રવેશ’થી ‘એકદા નૈમિષારણ્યે’ સુધીના વાર્તાસંગ્રહોમાંની લગભગ ૬૨ જેટલી વાર્તાઓ જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે સુરેશ જોષીની સફળતા અને નિષ્ફળતા એમની પોતીકી છે. એમણે પોતે પોતાને અનેક વાર પુનરાવૃત્ત કર્યા છે, અતીતઝંખામાંથી ઊભું થયેલું એમનું કથાજગત પ્રમાણમાં મર્યાદિત અને કંટાળાજનક રીતે એકવિધ છે એ પણ ખરું, પણ સાથેસાથે અનેક વા૨ એમણે નવાં વળાંકો પણ સર્જ્યા છે. સુરેશ જોષીનું સૌથી મોટું કાર્ય એ છે કે એમણે વાર્તા અને પ્રસંગનો સંપૂર્ણ ભેદ રચી આપી વાર્તાની અત્યંત સભાનપણે માવજત કરી છે. કથાનકના કુતૂહલને સ્થાને આકારના કુતૂહલને આગળ ધરતી વાર્તા કેવળ પ્રસંગનું વહન કરનાર નિષ્ક્રિય ખોખું નથી પણ ઘટનાબળ, ભાષાબળ અને ભાવબળને સક્રિય કરી ભાવકને પણ એમાં સામેલ કરતું એક જીવંત પુદ્ગલ છે, એવું સતત વાર્તાના નમૂનાઓથી અને વિવેચનથી એમણે સમર્થિત કર્યું છે. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} |
edits