17,602
edits
(→) |
(→) |
||
Line 608: | Line 608: | ||
=== એકત્ર-વૃત્ત === | === એકત્ર-વૃત્ત === | ||
<big><big>{{color|RoyalBlue|એકત્રવૃત્ત}}</big></big> | |||
‘એકત્ર ફાઉન્ડેશન’ પ્રસ્તુત | |||
<big>{{color|red|ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા}}</big><br> | |||
સંપાદકઃ મણિલાલ હ. પટેલ | |||
ગુજરાતી ઑડિયો વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાર્તારસિકો માટે ‘ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા’ લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન કથાવાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વાર્તાવૈભવને પ્રસ્તુત કરશે. | |||
નવી કે જૂની, દરેક પ્રકારની, રસ પડે તેવી ઘટનાઓ અને સંવેદનાઓથી ભરપૂર ગુજરાતી વાર્તાઓ આ એકત્ર ઑડિયો ઍપમાં તમને મળી રહેશે. અમારા સંપાદકોએ ગુજરાતી વાર્તાસાહિત્યના અગાધ સમુદ્રમાંથી શ્રેષ્ઠ વાર્તાઓનાં મોતી વીણી આપ્યાં છે. | |||
આ ઍપનું સરળ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, ગમે ત્યાં અને ગમે ત્યારે તમારી મનગમતી વાર્તાઓ શોધીને સાંભળવામાં મદદરૂપ થશે. તમે કારમાં પ્રવાસ કરતા હો કે ઘરમાં આરામ કરતા હો, એકત્ર ઑડિયો ઍપના માધ્યમથી તમે તમારી અનુકૂળતાએ વાર્તાઓનો આનંદ મેળવી શકશો. ગુજરાતના કોઇ પણ ગામડે વસેલા વાર્તાપ્રેમી હો કે પછી પરદેશમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પ્રયાસ કરતા એન.આર.આઈ. હો, એકત્રનો આ ઑડિયો-પ્રકલ્પ, ગુજરાતી વાર્તા વૈભવનો અને વાર્તાકળાની તેજસ્વી પરંપરા સાથે તમારો અનુબંધ સ્થાપિત કરાવશે. | |||
તો, બા-અદબ, હોંશિયાર! એકત્ર ગુજરાતી ઑડિયો વાર્તાઓના આ પ્રથમ ઝૂમખામાં ૬૦ વાર્તાઓ લોન્ચ કરીએ છીએ. તમારી કલ્પનાના ઘોડાઓને છૂટ્ટા મૂકી દો અને એને ગુજરાતી વાર્તાઓના મેદાનમાં દોડવા દો! | |||
{{right|- અતુલ રાવલ}} | |||
<poem> | |||
{{col-begin}} | |||
{{col-3}} | |||
વધુ વાર્તાઓનું પઠન | |||
ટબ્બકાવાર આવતું રહેશે | |||
{{color|RebeccaPurple|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :}} | |||
શ્રેયા સંઘવી શાહ | |||
{{color|RebeccaPurple|ઑડિયો પઠન:}} | |||
અનિતા પાદરિયા | |||
અલ્પા જોશી | |||
કૌરેશ વચ્છરાજાની | |||
ક્રિષ્ના વ્યાસ | |||
ચિરંતના ભટ્ટ | |||
દર્શના જોશી | |||
દિપ્તી વચ્છરાજાની | |||
ધૈવત જોશીપુરા | |||
બિજલ વ્યાસ | |||
બ્રિજેશ પંચાલ | |||
ભાનુપ્રસાદ ઉપાધ્યાય | |||
ભાવિક મિસ્ત્રી | |||
મનાલી જોશી | |||
શ્રેયા સંઘવી શાહ | |||
{{color|RebeccaPurple|કર્તા-પરિચયો:}} | |||
અનિતા પાદરિયા | |||
{{color|RebeccaPurple|પરામર્શક:}} | |||
તનય શાહ | |||
{{color|RebeccaPurple|ઑડિયો એડિટિંગ:}} | |||
પ્રણવ મહંત | |||
પાર્થ મારુ | |||
કૌશલ રોહિત | |||
{{col-3}} | |||
ગોવાલણી | |||
શામળશાનો વિવાહ | |||
પોસ્ટ ઓફિસ | |||
પૃથ્વી અને સ્વર્ગ | |||
વિનિપાત | |||
ભૈયાદાદા | |||
રજપૂતાણી | |||
મુકુંદરાય | |||
સૌભાગ્યવતી!!! | |||
સદાશિવ ટપાલી | |||
જી’બા | |||
મારી ચંપાનો વર | |||
શ્રાવણી મેળો | |||
ખોલકી | |||
માજા વેલાનું મૃત્યુ | |||
માને ખોળે | |||
નીલીનું ભૂત | |||
મધુરાં સપનાં | |||
વટ | |||
ઉત્તરા | |||
ટપુભાઈ રાતડીયા | |||
લોહીનું ટીપું | |||
ધાડ | |||
ખરા બપોર | |||
ચંપો ને કેળ | |||
થીગડું | |||
એક મુલાકાત | |||
અગતિગમન | |||
વર પ્રાપ્તિ | |||
પદભ્રષ્ટ | |||
{{col-3}} | |||
એક સાંજની મુલાકાત | |||
મનેય કોઈ મારે !!!! | |||
ટાઢ | |||
તમને ગમીને? | |||
અપ્રતિક્ષા | |||
સાડાત્રણ ફૂટની ઘટના | |||
સળિયા | |||
ચર્ચબેલ | |||
પોટકું | |||
મંદિરની પછીતે | |||
ચંપી | |||
સૈનિકનાં બાળકો | |||
શ્વાસનળીમાં ટ્રેન | |||
તરસના કુવાનું પ્રતિબિંબ | |||
સ્ત્રી નામે વિશાખા | |||
અંધારી ગલીમાં સફેદ ટપકાં | |||
ઇતરા | |||
બારણું | |||
ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |||
બદલો | |||
લીલો છોકરો | |||
રાતવાસો | |||
ભાય | |||
નિત્યક્રમ | |||
ખરજવું | |||
જનારી | |||
બદામી રંગનો કોટ અને છત્રી | |||
ગેટ ટુ ગેધર | |||
મહોતું | |||
એક મેઈલ | |||
{{col-end}} | |||
</poem> | |||
edits