17,602
edits
(→) |
(→) |
||
Line 634: | Line 634: | ||
લાહોરમાં કામ પૂરું થયા પછી કમળાબહેન અમૃતસરમાં નિર્વાસિતોની છાવણીમાં જોડાયાં. આ પછી તેમણે કાશ્મીરમાં પુનઃપ્રાપ્ત મહિલાઓની છાવણીમાં પણ કામ કર્યું. કમળાબહેનની સૂઝ અને વ્યવહાર-કુશળતાને લીધે તેઓ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી અનેક મહિલાઓને તેમનાં કુટુંબીજન સાથે મેળાપ કરાવી શક્યાં. તેમણે કરેલ આ કાર્ય થકી ૯૦૦૦ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો ભારત પરત આવી શક્યાં. કમળાબહેનનું આ કામ એકલા હાથે શક્ય નહોતું જ. તેમના પ્રયત્નોમાં અનેક પાકિસ્તાની નાગરિકો અને અધિકારીઓનો સહકાર પણ મેળવી શક્યાં હતાં. આ સહકાર મેળવવો માત્ર કમળાબહેનની સૂઝ પર જ નિર્ભર હતું. | લાહોરમાં કામ પૂરું થયા પછી કમળાબહેન અમૃતસરમાં નિર્વાસિતોની છાવણીમાં જોડાયાં. આ પછી તેમણે કાશ્મીરમાં પુનઃપ્રાપ્ત મહિલાઓની છાવણીમાં પણ કામ કર્યું. કમળાબહેનની સૂઝ અને વ્યવહાર-કુશળતાને લીધે તેઓ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી અનેક મહિલાઓને તેમનાં કુટુંબીજન સાથે મેળાપ કરાવી શક્યાં. તેમણે કરેલ આ કાર્ય થકી ૯૦૦૦ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો ભારત પરત આવી શક્યાં. કમળાબહેનનું આ કામ એકલા હાથે શક્ય નહોતું જ. તેમના પ્રયત્નોમાં અનેક પાકિસ્તાની નાગરિકો અને અધિકારીઓનો સહકાર પણ મેળવી શક્યાં હતાં. આ સહકાર મેળવવો માત્ર કમળાબહેનની સૂઝ પર જ નિર્ભર હતું. | ||
પુનઃપ્રાપ્તિનું કામ પુરું થયા પછી કમળાબહેનને ખાદીહૂંડીના વેચાણનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૯૫૦ થી ૧૯૬૮ સુધી તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનમાં સેવા આપી. તે પણ તેમણે એટલું જ દિલથી અને સૂઝબૂઝપૂર્વક કર્યું. પુનઃપ્રાપ્તિના કાર્યમાં કમળાબહેન અનેક નિર્વાસિત લોકોનાં દિલ જીતી શક્યાં. આ કામ કરતાં કરતાં અનેક પ્રસંગોએ કમળાબહેને માનવતા મરી જતાં અને માનવતાને જીવાડનારાં લોકોના અનુભવો થયા. આવા ભગીરથ કાર્યને પાર પાડનારાં ગૂર્જરનારી કમળાબહેન પટેલને સલામી આપીએ તેટલી ઓછી છે. | પુનઃપ્રાપ્તિનું કામ પુરું થયા પછી કમળાબહેનને ખાદીહૂંડીના વેચાણનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૯૫૦ થી ૧૯૬૮ સુધી તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનમાં સેવા આપી. તે પણ તેમણે એટલું જ દિલથી અને સૂઝબૂઝપૂર્વક કર્યું. પુનઃપ્રાપ્તિના કાર્યમાં કમળાબહેન અનેક નિર્વાસિત લોકોનાં દિલ જીતી શક્યાં. આ કામ કરતાં કરતાં અનેક પ્રસંગોએ કમળાબહેને માનવતા મરી જતાં અને માનવતાને જીવાડનારાં લોકોના અનુભવો થયા. આવા ભગીરથ કાર્યને પાર પાડનારાં ગૂર્જરનારી કમળાબહેન પટેલને સલામી આપીએ તેટલી ઓછી છે. | ||
‘ગાંધીવારસાનાં નારી રત્નો’ : મોસમ ત્રિવેદી | {{poem2Close}} | ||
સંપાદન : કેતન રૂપેરા | {{right|‘ગાંધીવારસાનાં નારી રત્નો’ : મોસમ ત્રિવેદી}} | ||
કમળાબહેન પટેલ | {{right|સંપાદન : કેતન રૂપેરા}} | ||
<br><br> | |||
{|style="background-color: #FFD596; border: 3px solid #8B250A;" | |||
|કમળાબહેન પટેલ | |||
જન્મ : ઈ.સ. ૧૯૧૨, નડિયાદ | જન્મ : ઈ.સ. ૧૯૧૨, નડિયાદ | ||
અવસાન : ઈ.સ. ૧૯૯૨ | અવસાન : ઈ.સ. ૧૯૯૨ | ||
Line 643: | Line 647: | ||
- આલાબહેન દસ્તૂર | - આલાબહેન દસ્તૂર | ||
યુદ્ધનીતિના ઘડનારાઓ અને તેનું સંચાલન કરનારા રાજદ્રારીઓ તથા તેમનાં કુટુંબની સલામતી માટે અનેક પ્રકારની સાવચેતી લેવામાં આવે છે. યુદ્ધ ખેલતાં જવાનોનાં બહાદુરીભર્યા કૃત્યોની અનેક યશગાથાઓ રચાય છે. જ્યારે બીજી બાજુ પર યુદ્ધનાં ઉદ્દેશો અને કારણોની સાથે જેમને પ્રત્યક્ષ રીતે કંઈ જ સંબંધ ન હોય તેવા જીતેલા અને જિતાયેલી દેશની સામાન્ય પ્રજાને યુદ્ધની અનેક યાતનાઓ વેઠવી પડતી હોય છે. બંને પ્રકારના દેશોની સ્ત્રીઓને યુદ્ધની સર્વવ્યાપી અસરો વેઠવી પડે છે. તે ઉપરાંત, તેમને તેમનાં શિયળ અને શિશુને સંભાળવાની જવાબદારીઓનો બોજો પણ ઉઠાવવો પડે છે. પતિ અને પુત્રને હસતે મોંએ રણમાં વળાવતી લાખો સ્ત્રીઓ યુદ્ધમાંથી ઊભી થતી અનેક પ્રકારની યાતનાઓ સહન કરતી હોય છે. આ માટે નથી તો તેમને કોઈ ઈલકાબ કે ચંદ્રક મળતાં કે નથી તેમની મૂંગી યાતનાઓની સહનશીલતાની કોઈ યશગાથાઓ રચાતી. | યુદ્ધનીતિના ઘડનારાઓ અને તેનું સંચાલન કરનારા રાજદ્રારીઓ તથા તેમનાં કુટુંબની સલામતી માટે અનેક પ્રકારની સાવચેતી લેવામાં આવે છે. યુદ્ધ ખેલતાં જવાનોનાં બહાદુરીભર્યા કૃત્યોની અનેક યશગાથાઓ રચાય છે. જ્યારે બીજી બાજુ પર યુદ્ધનાં ઉદ્દેશો અને કારણોની સાથે જેમને પ્રત્યક્ષ રીતે કંઈ જ સંબંધ ન હોય તેવા જીતેલા અને જિતાયેલી દેશની સામાન્ય પ્રજાને યુદ્ધની અનેક યાતનાઓ વેઠવી પડતી હોય છે. બંને પ્રકારના દેશોની સ્ત્રીઓને યુદ્ધની સર્વવ્યાપી અસરો વેઠવી પડે છે. તે ઉપરાંત, તેમને તેમનાં શિયળ અને શિશુને સંભાળવાની જવાબદારીઓનો બોજો પણ ઉઠાવવો પડે છે. પતિ અને પુત્રને હસતે મોંએ રણમાં વળાવતી લાખો સ્ત્રીઓ યુદ્ધમાંથી ઊભી થતી અનેક પ્રકારની યાતનાઓ સહન કરતી હોય છે. આ માટે નથી તો તેમને કોઈ ઈલકાબ કે ચંદ્રક મળતાં કે નથી તેમની મૂંગી યાતનાઓની સહનશીલતાની કોઈ યશગાથાઓ રચાતી. | ||
|} | |||
{{right|(સાભાર સંદર્ભ : લેખિકાના ‘પ્રાસ્તાવિક’માંથી,<br>પુસ્તક : મૂળ સોતાં ઊખડેલાં, લે. કમળાબહેન પટેલ, પ્ર. નવજીવન)}} | {{right|(સાભાર સંદર્ભ : લેખિકાના ‘પ્રાસ્તાવિક’માંથી,<br>પુસ્તક : મૂળ સોતાં ઊખડેલાં, લે. કમળાબહેન પટેલ, પ્ર. નવજીવન)}} | ||
edits